SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શ્રી જૈન શ્વે. કે. હેરલ્ડ. પાટિ પટાધર ગુણ નિધાન જિનશેર સૂરિ, પ્રગટ પ્રભાવ દિલાય ભાય વિરમપુર ભૂરિ. શ્રી મહિનાથ ગુગે મહંત કુંભરાય સુતાત, માતા પરભાવતી અંક ઘટ જગત્ર વિખ્યાત; નીલ વરણ છવિકાય સગુરૂ કહીયઈ ગુણ ઠાંભ, શ્રીજિનધરમ સુરિંદરાય પ્રણમુ હિત કામ. મુનિ સુવત જિન કૃસણ વરણ કાયા છવિસાર, સુમિત્ર રાય જસુ તાત ભાવ પદમા સુવિચાર : ક્રમ લંછણ વિમલ માય જિચંદ સુરીસર, પ્રણમું યુગ પરધાન ગુરૂ સિરિ સંઘ અહંકર. ટાલ ૬ (લિતાની. नमिनाथ सुकंचण काय मुजं विपरा विजया गज अंक कजं, जिनमेरुसूरश्विर सूरिवरं पणममि सदा शिव सुखकर. शिवादेव समुद्दविजय सुतनं शंध अंक सुसामल नेमिजिनं, सिरि जइणगुण प्रभु सूरिवरं ब्रह्मचारि चूडामाण कित्त करं. अससेन सुवामा मात सुतं अहि लंछण पास सुपास युतं, तनुवांन पियंग गुणे प्रवरं पणमामि जिनेश्वर सूरिवरं. महावीर सुकंचण कायव्रतं हरि अंक सिद्धसुतायधनं, त्रिसला जसुमाय युगप्रवरं पणमामि जिणचंदसूरि गुरुं ઢાલ ૭ સુષકારણની. સિરિયમ આદિક સંધ સયલ સુજગીસ, તિર્થંકર પંચવીસમઉ ભાષ્યઉ સિરિ જગદીસ; જિનસમુદ્રસૂરીશ્વર ગ૭ વેગડ રાજાન, ખરતર શિશિ શાખા જય ગુરુ યુગ પરધાન. જયવંતા સહઈ ઈમ પંચવીસમ પાટ, સોહમ સામીથી પેસભઈ શુભ થાટ; વડગ છ ઇકતાલીસમથી ભાષ્યા એમ, પત્રઈ તાલીસમઈ ખરતર બ્રિદ લાધઉ પ્રેમ. એગુણપંચાસમાં પાટ બેડ મુઝાર, વેગડ બ્રિદ લાધઉ સહિ જાણઈ સંસાર વલિ રાજનગરમાં મહમદસા પતિસાહ, બ્રિદ દીયઉ સવાઈ યોધનયરિ ગંગરાય. ૨૭ ૧ જિનધર્મ. ૨ જિનગુણ ૩ પાંસઠમી નહિં, પરંતુ એકસઠમી જોઈએ. ૪ એકતાલીસ નહિ, પરંતુ સાડત્રીસ જોઈએ. ૫ ઓગણચાલીસ જઈએ. ૬ ત્રેપનમી પાટ જોઈએ,
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy