SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ४७९ * r ur1 515 . .. ખરતરગચ્છ વેગડાખાની કંઈક માહિતી. ઢાલ બીજી અવતરી છે હૂઈ સાંતિએ જાતિ. જયે સુમતિ જિનેશ્વર કનક કાય મંગલા માતા મેઘરથ તાય, જસુ લુંછણ ચ જગઈ પ્રસિદ્ધ અભયદેવસૂરીશ્વર ગુણ સમૃદ્ધ પદમાઘભુજયધરરાય તાય મણિકાય સુસીમા જાસુ માય, જ લંછણ પદમ વિરાજ માણ જિણવદ્ધહ ગુરુ જય હુગ૫હાણ, જય નાથ સુપાસ પ્રતિષ્ટ તાય પૃથિવી માતા જસુ કનક કાય, મચ્છીયવરે લંછણ કરણ સુખ જિણદત્તસૂરીશ્વર હરણ દુખ. ચંદ્રા પ્રભુજય જિનચંદ્ર અંક વષણું મહસેન સુતન નિસંક, ચપમ કિરણ બુધવલકાય જિનચંદ્રસૂરીશ્વર નમું પાય. હાલ ૩ અસુલ કુલની જોતિ. સુવિધિ જિનરાય સુગ્રીવ જસુ તાય એ ધવલ તનુવાન વલિ રામયા માયએ, મકર વર અંક અઘપંક નારણપરા જય ગછરાય જિનપત્તિ ગુરુ સહકરા. ૯ જય જિનરાય જગતાય શીતત ધણી નંદ દઢરથ સુતન કનક કાયા ગુણી, અંકવિત્વ સુક્યત્વે સુહ દાયગો સુગુરુ જિનઇ સુવિધિ ગણનાયગો ૧૦ જય સિરિ હંસ જસુ વિષ્ણુ પિયમાયયે જસુ અંકવર કનક છવિ કાય એ, ગુરુ સિરિ જેણપરાધ ગુરુ વંદીયઈ પાપ સંતાપ પરતાપ દુલ કંદી ઈ. ૧૧ જય વાસુપૂજ્ય વસુપૂજ પિય જાસએ જાસુ જણણી જયા મહિસ અંકાસ એ, અણુ સુકાય સુહત્વીય અભિનંદીય સગુરુ જિણચંદસૂરિદ પય વંદીયઈ એ. ૧૨ ટાલ ૪ ઉલાલાની. વિમલ જિનેસર તાય તિ બ્રહ્મ સ્યામાં સમાય, હેમ વરણ અંકસૂકર કુશલ સૂરીસર સુહંકર. સામિ અનંતસ્યુઈન અંક સીંહસેન સુયસાપિયંક, હમ વરણ તન રંગ સુગુરુ શ્રીપદમ સુરંગ. જયજિનધરમસુતાય ભાનુસુ સુત્રતા માય, હમ વરણ વધુ અંક ગુરુ જિનલબદ્ધિ નિશાંક શાંતિ સુકંચણ કાય વિરસેન અચિરા પિય ભાય, મૃગ લંછણ હિતકારી ગુરુ જિનચંદ ગુણધારી. ઢાલ ૫ હરિહારની. કંથનાથ જિન હેમકાય સૂર શ્રીપિય માત લંછ છાગ વિરાજમાન મહિયલ વિખ્યાત; સુગુરુ જિનેશ્વરસૂરિરાય ગુરુ ગુણહ નિધન, વેગડ વિસદગુણેમહંત જગિ જુગારધાંન. ૧૭. અર જિનવર પિણ હેમ વરણ બંધાવ્રત અંક, રાય સુદર્શન તાતભાત દેવી નિશંક; ૧ જિનવલભ. ૨ જિનપતિ. ૩ જિનેશ્વર. ૪ જિનપ્રધ. ૫ જિનપદ્મ. ૬ જિલબ્ધિ.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy