________________
૪૯૮
શ્રી જૈન ક. કે. હેરલ્ડ. in શ્રી માત પિન--રેખ્યો જમો-મા પુર તૂ II ચકવીસ જિન પ્રણમી કરી પ્રકૃતિવંત ચકવીસ, ચઉવીસથઉ ભણો રંગ સે સગુરૂ સહિત સુજગીસચઉવીસત્યઉ સુહ નર કોઈ બહુ ફલદાયક જાંણ, જિણવિધિ આગમ ઊપદિસ્યઉ તે સુણો ચતુરસુજાણ. ચઉવીત્યઉ સજીએ કહઈ પિણ કર જૂઈ રીત, આગમ વચને જે મિલઇ તેહિજ વિધિ સુવિદીત.
વસ્તુ. સકલ જિનવર ર સકલ સિદ્ધ સાધુ, સકલ સુપણુ દેવતા સકલવણુ સનિવાય સુંદર; સકલ સુઆતમ ણણમય સકલ ણાણ સંકિય સુવણ, તે સહુએ પણમી કરીય પણમી સાસણ દેવ; ચવીસત્યઉ રંગ રચઉં સાંભળિ ભવિ દેવ. સયલ સુરવર ૨ મિલિય મન-રંગ, ચઉ અઠાહિય પબ્રદિણ જિણ કલ્પાંણ પચેસુ તહ પુણ, સિર નંદીસર દીલવર, દેવ ઠાંણુ અવિ જિહુ મુણિ, તહિ ૨ ટાણુઈ બહુ વિહઈ કરઈ મહુસવ રંગ, જિણ ગુણ ગાવઈ મન હરસિ સુર અપછર મિલિ ચંગ. તેણ વિહિસે ૨ સકલ નરનારી, એવી સત્યઉ ઉઠ વિત્રિગઢમય સુવિહિ રીત ગુરૂ સંગ સુંદર; મેલિય તાન સુતન વર રાગ રંગ સુદ્ધ છંદ બંધુર, ગુણ ગાવઈ જિણવર તણુએ વરતમાંન ચોવીસ; તે ચોવીસત્યઉ હું ભણિસ સાંભલા સુજગીસ.
ઢાલ પહિલી જમાવસી. જય પ્રથમ જિનેશ્વર રુષભ જિણિંદ સિરિ નાભિ નરેવર મુરદેવાનંદ, જનું વસહ સુલંકણ કંથણ કાય સિરિ સૂર ઉદ્યતન ગુરૂ ગઝરાય. જય અજિય જિનેશ્વર વિજયા માય, જિયશત્રુ નરેશ્વર જાસુ તાય; ગજ લંડણ કંચણ વરણ દેહ ધમાનસૂરિશ્વર ગુણમણિબેહ. જય સંભવ જિનવર સેના માત જસુ કંચણ વરણ જિતારિય તાત, હય લંછણ સુંદર સેહગ સામ જય સૂરિજિનેશ્વર ગુણ મણિ ધામ. અભિનંદન જિનવર જય જિનરાય જસુ માત સિકથાસુ સંવરતાય; કપિ લંછણ કંચણ સુંદર કાય જિણચંદ્રસૂરિશ્વર જય જગરાય.
૧ આ સ્તવન, શા. જે. શ્રી વિધર્મ સૂરીશ્વરજી મહારાજના ભંડારમાંથી પ્રાપ્ત થાય છે. ૨ વર્ધમાન સૂરિ.