________________
સંવત સત્તરમા સૈકામાં જૈન સંઘની સ્થિતિ.
૪૭૧
૫, શાસન ભટ્ટારક શ્રી હરવિજય સૂરીશ્વર પદાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીશ્વર ગુરૂભ્યો નમઃ સંવત ૧૬૭૨ વર્ષે અસાદ શુદ્ધ દ્વિતીયાવાસરે શ્રી પાનનગરે શ્રી વિજયસેન સૂરિભિ લિખતે સમસ્ત સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધિ સંવ સમુદાય યોગ્ય ૧ અપર ભટ્ટારક શ્રી હીરવીજય સૂરિશ્વરે જે બાર બેલ પ્રસાદ કર્યા તથા ભટ્ટારક
શ્રી વીજયસેન સૂરીશ્વરે પ્રસાદ કર્યા જે સાત બોલ તથા ભટ્ટારક શ્રી હીરવીજય સૂરીશ્વરે તથા ભટ્ટારક શ્રી વિજયસેન સૂરીશ્વરે. બીજા જે બેલ પ્રસાદ કર્યા તે તિમહિજ કહેવા પણી કોણે વિપરિતપણે ન કહેવા. જે વિપરિતપણે કેહેર્યો તેહને
આકરે ઠબકે દેવરાસે. ૨ તથા માસ કલ્પનિ મર્યાદા સમસ્ત યતીઈ સુધિ પાલવી અને ફરતે ક્ષેત્રે વિહાર કરે. ૩ તથા ગૃહસ્થાદિકને ઘરે જઈને પુસ્તકાદિકને બાંધવું નહિ અને ઘરે મુકવું તે પિતાના
ગુરૂને પૂચ્છીને મુકવું. ગૃહસ્થ પણ તેના ગુરૂને પૂછીને જ રાખવું. સર્વથા પૂછયા
વિના ન રાખવું. ૪ તથા માર્ગે દેહરે ગોચરીઈ સ્પંડિલ પ્રમુખ કાર્યો જાતાં વાત ન કરવી અને કદાચિત
બોલવું પડે તે એક જણ પાસે ઉભા રહિને બોલવું. ૫ તથા દીવાન મધ્ય ગચ્છનાયકની આજ્ઞા વિના સર્વથા ન જેવું અને કદાચિત સર્વથા
જાવું પડે તે વડેરા ગૃહસ્તને સંમત કરી જાવું પણ તિહાં જઈ નો કિસ્યા
ઉપાધિ ન કરે. ૬ તથા છ ઘડિ મધ્યે સર્વથા ઉપાશ્રય બાહિર ન જાવું કદાચિત જવું પડે તે
ગુરૂને પુછીને. ૭ તથા પટપર્વોઈ સર્વથા વિક્રતિ વિહરવી નહિ. ૮ તથા ઉમાસાને પારણે ગીતાર્થે દસકસીઈ તથા પનર કેસીઈ ફાગણ ચોમાસા લગે
ફિરતે ક્ષેત્રે વિહાર કરવો કારણ વિના. ૮ તથા વર્ષાકાલ વિના સાધ્વી વસ્ત્રક્ષાલન કારણ વિના ન કરવાં. અને સાબુ તે
એ સર્વથા વસ્ત્રાદિકનું ક્ષાલન ન કરવું અને ગૃહસ્થ પાસે જ્ઞાન દ્રવ્ય ન માંગ; ભાગે તેને ગૃહસ્થ પિણ નાપો સાવીને તથા સાવિકનિ રાસભાસ ગીતાદીક ભણવવાં નહિ. એકલા સાધુસાધ્વીયે કિસ્યું કાર્યો સર્વથા ઉપાશ્રય બાહિર ન જાવું. ઈત્યાદિક ભકારક શ્રી વિજયસેન સુરીશ્વરે તથા ભટ્ટારક શ્રી વિજયસેન સુરીશ્વરે પ્રાસાદ કરી જે સકલ મર્યાદા તે સાધુ સાધ્વીઈ રૂડ પરે પાલવી.
* તંત્રી.