________________
પ્રસ્તાવિક કવિતા.
૪૫૭
નયણ પદારથ નયણુ રસ, નયણે નયણુ મિલંત, અણજાણ્યાશું પ્રીતડી, પહેલાં નયણું કરંતx સજન વળાવીર હું વળી, આડા દીધા વન, રાતિ ના નીદડી, દીએ ન ભાવે અંન. કાગળ છેડે હેત ઘણે, મોપે લખ્યો ન જોય, સાગરમેં પાણી ઘણે. (સ) ગાગરમે ન સમાય, કાગળ શું લખવા ઘણા, કાગલ લેકચાર. જે દિન તુમને દેખસ્યું, તે દિન જગમાં સાર. સજન મ જાણેશ પ્રીત ગઇ, જે લાગી લઘુ વેશ, ભાવે સજજન ઘર રહે, ભાવે જાઓ વિદેશ. સજજન મ જાણેશ પ્રીત ગઇ. જચ્ચે પ્રીત મુવા, સુતારાં ઘેર લાકડાં, વહેરે થાય જુવાં પર્વત કેરા વાઉલા, વેસ્યા તણો સનેહ, વેહેતાં વેહે ઉતાવળા, છટક દેખાડે છે. લેચન તેરી અલખ ગત, લખી કિહી ન જાય, લાખ લેકમાં ભેદક, સ સનેહી સમજાય. રખે વીસારો ચીત્તશું, ધરજે મોહ અપાર, વહિલા મળવા આવજે, લેખ લિમ્બુ વારંવાર. સજજન એસી કીજીઈ, જેસ્યા દૂધ ને નીર, આવટપણું પોતે સહે, દાઝણ ન દઈ૧૦ ખીર. કાજલ તજે ન શામતા, મુક્તા તજે ન વેત, દુર્જન તજે ન કુટિલતા, સજજન તજે ન હેત. મીઠાં બોલ્યાં માનવી, કદી ન પતી જાય, મોર કંઠ મધુરા લવે, સાપ ૧૧સપુછ ખાય. સને સહુકે ભરે, સગપણ મરે ન કેય, મા જીવે મુમg૧૨ મરે, પ્રીતિ પટંતર જોય. નેહ ન કીજે નીચશું, વર મોટર્યું ગાળ, ઘેડેકી પાટુ ભલી, ગઢે ચઢેકી આળ. કમલિની જળમાં વસે, ચંદા વચ્ચે આકાશ,
જે જિહાંકે મન વસે, તે તાહીકે પાસ. ૧ પદાર્થ x સાહિત્ય પાન્યાના પુ ૨૫ ના અંક ૧૦, પૃષ્ટ ૪૮૩ માં માધવાનલની કથાની ગાથા ૨૦૨ માં આ દુહા થોડા પાઠાંતરથી છે.
નયણ પદારથ નયણધણ નયણે નયણમિતિ,
અજાણ્યા સિઉ પ્રીતડી, પહેલું નયણુ કરંતિ. વળાવી. ૩ ન આવે ૪ દિવસે ૫ સુનારને ઘેર ૬ પવન 19 સહ ૮ જાણી & કોણે, ૧૦ દીએ ૧૧ પુછડી સાથે. ૧૨ મીણ