SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત સુભાષિત-સંગ્રહ. ૪૪૩ જે તામિલ જાણે છે તે કહે છે કે કુરલ કાવ્યોને રાજા છે. છંદ, ભાષા અને પ્રાસાદમાં કયાંય પણ નામમાત્રને દોષ પણ તેમાં નથી. તામિલ અને વલ્લુરના ભેજ પાંડયદેવ ઉગ્રરાજે નીચે પ્રમાણે કહ્યું છે તેમાં શી નવાઇ? ' “બ્રહ્માએ વિશ્લેવરનું રૂપ ધારણ કરી મુપાલની રચના કરી. અને એ કહેવત ચાલુ થઈ કે “ સંઘ” ના બધા કવિઓને કુરલથે કોણી મારી ખસેડી દીધા ! કુરલને અંગ્રેજી અનુવાદ ડોકટર પિપે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસમાં પ્રસિદ્ધ કર્યો છે. કુરલને આદર તામિલ ભૂમિમાં એટલો બધો છે કે સ્નાન કર્યા વગર કે તેને અડકતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર સર્વે ગીતાના પાઠની પેઠે તેને પાઠ પુનિત માને છે. ગ્રંથની પૂજા પણ થાય છે. તામિલ કુરલથી ઘેલા થયા છે. કુરલનું નામ લેતાં તે તેનાં ગુણગાન કરવા મંડી જાય છે. ખેદ એ છે કે અરબના કુરાનનું ભાષાંતર થયું છે, જ્યારે દક્ષિણાપથના કરલના નામથી ગુજરાતી-હિંદી ભાષીઓ અપરિચિત છે. . . – તંત્રી &િ&#84 8: 288 %%888 છે સંક્ષિપ્ત સુભાષિત-સંગ્રહ. સંત ૪૪જી કરી वंञ्छिता यदि वांच्छेयुः संसारेव हि संमृति । –જેને અમે ચાહીએ છીએ તે જે અમને ચાહે તો આ સંસાર સારરૂપ લાગે છે એટલે કે આ સંસારમાં સારો પ્રેમ હોય તે બહુ સુખ પ્રાપ્ત થાય છે. ____अन्यरोधि नहि क्वापि वतेते वशीनां मनः । – જિતેંદ્રિય પુરના મનને કોઈ પણ રોકી શકનાર નથી. ऐहिकातिशयप्रीति रतिमात्रा हि देहिनाम। –આ લોકના સબંધમાં ને પ્રીતિ બહુજ હોય છે એટલે કે કોઈ માણસની સંસારિક સ્થિતિની ચઢતી જોઇને લોકે તેના ઉપર પ્રીતિ કરે છે. बहुद्वारा हि जीवानां पराराधन दीनता । –બીજાઓને પ્રસન્ન કરવાને ઘણે પ્રકારે સેવા કરે છે એટલે કે વિદૂષક જેમ પિતાના સ્વામીને પ્રસન્ન કરે છે તેમ તેઓ મનુષ્યની બહુ પ્રકારે સેવા કરે છે. हेतुच्छलोपलम्भन जृम्भते हि दुराग्रहः। -કોઇપણ બહાનું મળી જવાથી દુરાગ્રહ ચઢી જાય છે. ___ अनपाया द्विपायाद्धि वाञ्चिताप्तिर्मनीषणाम् । -પંડિતે ઇચ્છા સ્થિર અથવા તે જબરો ઉપાયથી પૂર્ણ થાય છે. करुणामात्रपात्रं हि बाला वृद्धाश्च देहिनाम् –બાળ અથવા તો વૃદ્ધ છે દયાને કેવલ પાત્ર છે. અર્થાત બાળક અથવા વૃદ્ધને કોઈપણ ગુન્હો થયો હોય તે તેના ઉપર દયા કરવી જોઇએ.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy