SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. કા. હેરલ્ડ. કવિ સંધઃ—કવિસંધના તે કવિએના નામની તાલિકા (ટીપ) હજુપણ વર્તમાન છે ઇનિયનાર પત્તુકાવ્યના કર્તા પૃથાન ચેથનાર તિરક પુકમ્ નીતિકાર, નહાયનાર, કાલિથ થાકેન સંગ્રહ કર્તા નલ્લુ ચુવા, શૃંગાર-પગલકાર ઈરેયનાર, મહાકાવ્ય મણિમેખલાના રચિયતા બૌદ્ધ કવિ ચીયલેપ્ચા થનાર, એ ત્રણ અને એવા કવિએ કે જેની કૃતિ હજુ સુધી મળે છે તથા જ્યાતિષ વૈદક આદિના આચાર્ય કે જેના ગ્રંથ લુપ્ત થયા છે તે સંધમાં બેઠા હતા. આવી સભાના ભાજ પાંડયરાજ ઉગ્ર-પે-વલુ િહતા. રાજા અને સધની સામે કવિ વલ્લુવરે આવી પોતાની રચના દાખલ કરી. ૪૪૨ કાવ્ય મુપ્પાલ અર્થાત્ ત્રયી કાવ્યના ત્રણ વિભાગ છે:-ધર્મ, અર્થ અને કામ. ચુલ દેહરામાં સારી ઉક્તિ છે. કવિ ધર્મમાં જૈન હતા, પણ તેની ઉક્તિએ જણાવી આપે છે કે તે ધર્મમાં ઉદ્દારબુદ્ધિ હતા. તેની ઉક્તિના પરિચય લઇએ. "6 6. "C બંસરી મીઠી છે, વીણા મધુર છે એ કહેવું એ લોકોનું છે કે જેઓએ પોતાના બચ્ચાંએની તેાતળી ખેાલી સાંભળી નથી. ’’ દાન લેવું ખુરૂ' છે, પછી ભલે તેનાથી ગમે તેટલી દીનતા દૂર થાય. દાન દેવું સારૂં છે, પછી ભલે તેનાથી સ્વર્ગ ન મળે. ” “ જે નારીને પતિ સિવાય બીજે દેવતા નથી તે નારીનાં વચનપર મેઘ વરસે છે. "" “ જે બેઠાં બેઠાં મહેનત કરે છે તે અદૃષ્ટને પણ જીતી લેછે. ” મૂખ જીવે છે પણ તે એવી ઉજડ ભૂમિ છે કે જ્યાં કંઇ નીપજતુ નથી. હું એક જીવની હત્યા બચાવવી તે હારવાર્ ધી બાળવાથી (યજ્ઞથી) ઉત્તમ છે. i “ સવારમાં બુરાઇ કરા, સાંજે તેનું ફૂલ લખા. ' ખટપટ નિહ કરો. “ જો વિદ્યાન્ન થઇને સર્વજ્ઞની પૂન્ન ન કરે તો વિધા શું કામની ? સંધની સભામાં વિલુવર--સસ્કૃત, પ્રાકૃત અને તામિલમાં કાઇ Âય તે સમય સુધી નહોતા. સંઘે તે ગ્રંથ સાંભળ્યા. સાંભળીને તેની તારીફ એક માઢે કરી. કુરલના ગુમાન સંઘના પ્રત્યેક કવિએ કાવ્યપર પોતાનેા અભિપ્રાય દાખવવા રૂપે એક એક પઘદારા પાંડયરાજ સામે પ્રકાશિત કર્યા. જીરયનારે કહ્યું કે વલ્લુવરની કૃતિ અમર થશે અને અનેક પેઢી સુધી માન પ્રાપ્ત કરશે. ' કુલ્લદાએ કહ્યું · મતાન્તર છ છે, પણ તે છે વલ્લુવરના મુખ્યાલ નામની કૃતિમાં એક રૂપ છે. ' બીજાએ કહ્યું બ્રાહ્મણ વેદ કઢાત્ર રાખે છે કારણ કે લખવાની તેની કીમત ઓછી થઇ જાય. કિંતુ મુખાલ તાલપત્ર પર લખાયા પછી અને બધા તે બહુશે તાપણ તેનું માન એન્ડ્રુ નહિ થાય. ' ' "" સંઘમાં ચયન નામના એક કવિ હતા. તે પેાતાની લેાદાની લેખણ માથા તરફ રાખી ખેડા રહેતા હતા. જ્યારે કાઇ કઈ નહારૂ કે અશુદ્ધ પધ ખેલાય ત્યારે તે કલમથી પેાતાનું માથું તેા હતેા. પણ જ્યારે કુરલકાવ્ય ખેલાતુ હતુ. ત્યારે એકવાર પણ તેણે પાતાની લેાદાની લેખણ માથા પર લગાવી નહિ ! આ જોઇ એક વૈદ્ય સભ્યે કહ્યું * મુ'પાસે ાપણા મિત્ર રાયતની શિપીયા સાજી કરી આપી, ’
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy