________________
શ્રી જૈન . કા. હેરલ્ડ.
अनविद्या सती विद्या निष्कलंकापि किं भवेत् । –નિર્દોષ અથવા પ્રશંસનીય વિઘા કદી પણ નિષ્ફળ નીવડતી નથી
अन्यैरशंकनीया हि वृत्ति नीतिज्ञगोचरा। –માણસ નીતિના રસ્તા ઉપર ચાલે છે તેની ચાલ ઉપર કોઈ શંકા લાવી શકે નહિ.
विषयेषु व्यरज्यन्त वार्धकं हिं विरक्तये ।
–વૃદ્ધજને વિષયમાં આસક્ત હોય છે પણ ખરી રીતે તે તેમને વૈરાગ્યપર પ્રેમ રાખવો જોઈએ.
मक्षिका पक्ष तोऽप्यच्छे मांसाच्छादन चर्माण ।
लावण्यभ्रान्ति रित्ये तन्मूढेभ्यो वक्ति वार्धकम् ।। –મૂખ ઘરડા પુરૂષોને ધ્યાનમાં રાખવાનું છે કે જેમ માખીની પાંખોમાં સુંદરતા હેય એવો ભ્રમ થાય છે તેમ શરીરની સુંદરતામાં પણ તેવું જ છે.
प्रतिक्षण विनाशीदमायुः काय महो जडाः।
नैव बुध्यामह किन्तु काल मेव क्षयात्मकं ॥ --હે મૂર્ખ ! ખેદ તે એ છે કે આ શરીર એક ક્ષણમાં નષ્ટ થશે પરંતુ અમે એક વાત નથી જાણતા કે સમયને પણ નાશ મનાય છે,
हन्त लोको वयस्यन्ते किमन्यैरपि मातरम् ।
मन्यते न तृणायापि मृतिः श्लाध्या हि वार्धकात् ।। ---જ્યારે માતાને બુઢાપણ આવે છે, ત્યારે તેને તણખલા જેટલું પણ ભાન નથી રહેતું અર્થાત તેથી પણ તુચ્છ ગણવામાં આવે છે. એ બુદાપણ કરતાં તે મેત સો દરજજે સારું,
नासत्य सताँ वाचः। --સજજન પુરૂ પાનું વચન મિથ્યા જતું નથી નથી.
अविवेकी जनानां हि सतां वाक्यमसंगतम् । --સજજનેના વાક્યમાં મૂખને વિશ્વાસ આવતો.
समय स्नेह सामयोः स्वाम्यधी नहि किंकराः। જે માણસે સ્વામીને આધીન રહે છે તેમનામાં ભય કે સ્નેહનું બળ રહે છે
भवितव्यानुकूलं हि सकलं कम्मे देहिनाम् । —-છવધારીઓની બધી ઇચ્છા કર્મની અનુકુળતા ઉપર આધાર રાખે છે.
अन्तस्तत्वस्य याथात्म्ये न हि वेषो नियामकः —અન્તઃસ્વરૂપ ઓળખવાને બાહ્ય વિષની જરૂર નથી અર્થાત બહારના દેખાવથી અંદરનો દેખાવ સારે હેય એમ પ્રતીતિ થતી નથી.
योग्यकाल प्रतीक्षा हि प्रेक्षा पूर्व विधायिनः। - જે માણસે આગળથી વિચાર કરી કામ કરે છેતે પિમ્ ગમયની પરીક્ષા પણ કરે છે,