________________
૪૨૮
જેન વે. કૉન્ફરન્સ હેલ્ડ.
અથવા.
અધમનર કદી જે, જાણુતે ઉચ્ચ વિદ્યા ખસુસ સમજવાને, એજ કર્તવ્ય ધર્મ. વિષમાંથી અમી લેવું, કુસ્થાનેથી હેમને, નારી રન કુવંશથી, જાણવું નીચથી રૂડું. उत्सवे व्यसने चैव दुर्भिक्षे शत्रुविग्रहे । राजद्वारे स्मशाने च यस्तिष्ठति स बांधवः ॥ રણે રાજ્ય મસાણે ને, દુઃખ વૈભવ કાળમાં. અખંડ એક રંગી જે, ખડો રે' તેજ બાંધવ, - परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनं । वर्जयेत् तादशं मित्रं विषकुम्भं पयोमुखं । અમી જેવું વદે મોઢે, ઝેરથી ચિત્ત છે ભર્યું, કાંઠે દૂધ ઘડો ઝેરી, તજે એ મિત્ર ઘાતક. सकृद् दुष्टं च मित्रं यः पुनः संधातु मिच्छति । स मृत्य मुपग्रहाति गर्भमश्वतरी यथा ॥ એકવારે બજે ઘાતી, તેને જે ચાહવા મથે, મેળે મૃત્યુ મુખમાં તે જાયે ખચ્ચર ગર્ભવત . न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद् रिपुः। । कारणेन हि जानाति मित्राणि च रिपुंस्तथा ॥ કદી કઈ નથી કેનું હાનિકર હિતેચ્છક, પ્રસંગે બી પાડે છે મિત્રની અરિની તથા.
-પ્રાણજીવન મેરારજી શાહ,
અસ્તેયમાંના બે શ્લોક
વારિતોડ જાણતૈ જલ્પા જંતુ प्रायेण साधु वृत्ताना मस्थायिन्यो विपत्तयः હાથે દડો અફાળેલો ચડે ઉંચે પડે નકી સંકટ તેમ સંતોનાં, જાનારાં છે ઘણું કરી. छिन्नोऽपि रोहति तरुश्चंद्रः क्षीणोपि वर्धते लोके ॥ રુતિ વિરાતઃ સંત: સંતને જ ડિસ્મિન . છોડ વધે છેદાયો, ઘટે ચંદ્ર પણ વધતે દુનિયામાં, એ સંભારી સંતો, સંતોષે રહેતા નિશ્રળ ચિત્તમાં.
–પ્રા. મે, શાહ,