SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૬ શ્રી જેન કે. કે. હેરૅલ્ડ. मूलसूत्रं प्रवक्ष्यामि चाणाक्येन यथोदितं । यस्य विज्ञानमात्रेण मूर्यो भवति पंडितः ॥ મૂલ સૂત્ર કહું તે હું, ચાણકયે વિર્યું યથા, મૂખ ભણે કદી તે તે, બને પંડિત મંડિત. विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥ કદી તુલ્ય નહિ હયે, પંડિતતા નૃપાલતા, ભૂપપૂજા સ્વદેશોમાં, પંડિત દેશ વિદેશમાં. અથવા (ગીતિ) વિદ્વત્તાની સાથે, કદી ન થાશે સમાનઠકુરાઈ, કાં કે પંડિત સઘળે, મનાય ને નુપ નિજસ્થાન માંહિ. पंडिते च गुणाः सर्वे मूर्खे दोषा हि केवलम् । तस्मा न्मुखेसहस्त्रेषु प्राज्ञ एको विशिष्यते ॥ સુગુણોથી ભર્યો વિદ્વાન, મૂર્ણ કેવલ દોષથી, માટે ભૂખ હજારથી, એક વિદ્વાન ઉત્તમ. “ मातृवत् परदारेषु परद्रव्येषु लोष्ठवत् । आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पंडितः ।। પરસ્ત્રીને ગણે માતા, પરાયું ધન ધુળવત, પિતા સમાં બધાં પ્રાણી, માને તે નર પંડિત. किं कुलन विशालेन गुणहीनस्तु यो नरः। अकुलीनोपि शास्त्रज्ञो देवतै रपि पूज्यते ॥ ગુણ છે નહિ એકે તે, નકામી છે કુલીનતા, કુલહાણુ વિદ્વાનને પૂજે છે પણ દેવતા. रुपयौवनसंपन्ना विशालकुलसंभवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धाः इव किंशुकाः ॥ ભર્યો રૂપે જુવાનીએ, ધર્યો જન્મ કુલીનમાં, પણ ના જે કદી વિદ્યા, ન શોભે કેશુડાં પડે. नक्षत्रभूषणं चंद्रो नारीणां भूषणं पतिः। पृथिवीभूषणं राजा विद्या सर्वत्र भूषणं ॥ ચંદ્ર શોભા કહો કેરી, પતિ શોભા સતી તણી, રાજા શભા સ્વભૂમિની, વિદ્યા શોભા બધાણી. તારાની ચંદ્ર શોભા છે, યામા શોભે સ્વામથી. ભૂમિની ભૂ૫ શભા છે, વિદ્યા શભા સહુ તણી. અથવા.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy