________________
ચાણક્યનીતિના કેટલાક કલેકેનું સમશ્લોકી ગુજરાતી. કરપ આ સુદિની ત્રીજનેર, વરસ સડસમિઈ ઉદર પ્રહર સવા ચઢતિ થિકઈ રે, હિતા સર્ગ મઝારિર. ઉક્ત લક્ષ્મીસાગર સૂરિ ઓસવાલ હતા અને તેનું ચરિત્ર તેમજ ઉપરોક્ત શાંતિદાસ શેઠ, અને લખમીચંદ શેઠનાં ચરિત્રે મારા લખેલ જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ માં છે તે જોવાથી માલુમ પડશે.
ઉક્ત વૃદ્ધિસાગર સૂરિ રાસ તે સાગરમચ્છના દીપસોભાગ્ય નામના મુનિએ રચેલ છે. કઈ સાલમાં લખ્યો છે તે જણાવેલ નથી. પ્રતની લખ્યા સંવત ૧૮૦૫ પિસ વદિ ૭ શનિ છે. પ્રશસ્તિ તેની આ પ્રમાણે છે
સકલ પંડિતમાંહિ વિરાજે, ગુરૂ ગુણ રણ સુધાંમરે, માણિજ્ય સૈભાગ્ય બુધરાજજી કહિઈ, જસ પુડવી પ્રસીધું નામ. તાસ સિસ મન મોહન પંડિત, ચતુર સોભાગ્ય બુધ ઇંદરે,
તારા પદ પંકજ સેવક મધુકર, દીપ કહિ સુખકંદરે.
ઇતિ શ્રી વૃદ્ધિસાગર સુરિશ્વર નિર્વાણ રાસ સંપૂર્ણ સર્વ ગાથા ૧૭૧ ગ્લૅક સંખ્યા ૨૫૧ સંવત ૧૮૦૫ વર્ષે પણ વદિ ૭ શનૈ લેખકપાઠક શુભં ભવતુ સોઝિંતરા ગામે લખીત ગણિ ધનસાગરણ લખીતં–શુભં ભવતુ આની અંદર ગુજરાતનાં કેટલાંક શહેરનાં નામ આ પ્રમાણે આવે છે –
બરહાનપુર સુરતિ સહિ, ખંભાયત સુખ ગેહ, પાટણ રાધનપુર વલી, વટપદ્ર નયર વર એહ, મોતા ને અકલેસરિ, બરૂઅચ પુન્ય આગાર
નડિઆદિ નઈ દરભાવત્તિ, સેઝિતરા શુંભ ઠાર. વળી અમદાવાદનાં કેટલાંક પરાંઓનાં નામ આ પ્રમાણે આપ્યાં છે.
રાજપુર વરતણું સહુ, શ્રાવક સબલ સુજાણ, કાલુપુર કંદરપુર, અહ્મદપુર તે ઠાંણ. શેષપુર મિરાપુર વલી, અવર પુરાં મને હારિ એક તણા શ્રાવક તવ, આવિ ભગતિ અપાર
-તંત્રી,
ચાણક્યનીતિના કેટલાક શ્લોકેનું સમશ્લોકી
ગુજરાતી. नाना शास्त्रोधृतं वक्ष्ये राजनीतिसमुच्चयम् । सर्वबीज मिदं शास्त्रं चाणाक्यं सार संग्रहं ॥ .
કર્યું જે બીજ સર્વેનું, ભર્યું જે રાજનીતિથી. કયું શાસ્ત્ર વિલોકીને, ચાણક્ય સારસંગ્રહ,