SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શ્રી જૈન વે. કા. હેરલ્ડ. ઢાલ. આખ્યાનની [ વાસુ પૂજ્ય જિન પુણ્ય પ્રકાસ્યા—એ દેશી ) રાગ આસારી સિંધુએ. સૂપ શકલા તનઇ ભયરવ મસરૂ, શાલૂ અતલસના નહીં પાર, ચીર ચુ'નડી મેાલિ પિતાંબર, હીર ચીંની સાર હીંગ મરી નઈં તરવું સીસુ, સાકર નઇં સાપારી, મેટી માંડવી પાટણ કરી, આવð કુલ વ્યાપારી; લવિ’ગ એલચી કપુર ખરાસ, જાયલ જાવત્રી; દાણુ માંડવી મહાજન આવઇં, બઇડા મહુઇતા મંત્રી. પાંડ ટાપરાં અભ્રષ પાસ, સિઘેાડા નઇ દ્રાષ, પાટણ માંડવી બહુ આવઇ, દાણુ ટકાના લાખ. દૂા. લખ દાંણુ લેાકજ દાઇ, કરઈ સખલ વ્યાપાર, પુણ્યક્ષેત્ર પાટણ તણેા, સુણ્યા સહુ વિસ્તાર. ચપઇ. વિસ્તાર કહઇસુ પાટણ તણેા, વ્યાપારી વણજારા ધણી, અનેક પુરૂષ તિહાં આવઈ જાઇ, વિવિધ વસ્તુ તિહાં વેચાય. પુણ્ય તણી શાલા તિહાં સુદ્ધ, ભાગઇ જલન પાય દૂધ, દાંનમાંન અનઇ વસરાંમ, અતિ શાભઇ પાટણ પુર ગાંમ. શ્રી જિનના પોઢા પ્રાશાદ, ઈંદ્ર પુરીસું કરતા વાદ, પાષધશાલા પુણ્યના ડામ, વાડી વન દીસઇ અભિરામ. સહલિંગની શેાભા ઘણી, ઉપમ માંન સરોવર તણી, કમલ બહુ જલ મીડઉ માંહિ, હંસ માર ખગ ઝીલ તિહાં. મચ્છ કચ્છ મંડુક બહુ તર”, ચક્રવાકી જલક્રીડા કરઇ, કરતાં વાડી વન આરામ, નાલિ કેલિ આંબા અભિરામ, પગ નાગ અનઇ પુન્નાગ, તાલ તમાલ અનઇ વર શાગ, જાબૂ દાડીમ દીસઇ ઘણાં, ચંદન વૃક્ષ બહુ રલીઆંમા. ક્રૂપ કુંડ બહુ વાવ્યા ધણી, અમૃત ભર સ્ત્રી સેાહાસણિ, કુશ ક્રીડા કરતાં બહુ લાક, ધિર ધિર મગન્ન પણિ નહી શાક. ખાવન વવા જસ નગર મઝાર, એક ચિતઇ સુછ્યા નરનાર, પાટણ નગર તણી ઉપમા, કવિઇ કેલવી આણ્યા વવા. વાડી વન નઇ વાવ્યા ઘણી, વાલા વેલિ વેનિતાસર ઘણી, વિવેક વિચાર વ્યાખ્યાની વસઇ, વાદી વીર્ પાછા નવિ પસ, વેણા વંસ થેસ્સાના વાસ, વિપ્ર વ્યાસ ગાય ગુણુ રાસ, વડુરા વાંણી વસ્તુ વારિ, વ્યાપારી વડ ગામ મઝાર. વેદ વાસના વિષ્ણુવ ણા, વિશ્રામ વામ તે રહેવા તા, વણું અઢાર તણે! તિહાં વાસ, વૃષભ ગૃત અને પમ ઘાસ. ૨૪
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy