SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ શ્રી જૈન વે. કે. હેરલ્ડ. કયા દેશમાં કયા ગામમાં કેના રાજ્યમાં, તેના પુત્રે, કોણે, કયે વર્ષે, કયે માસે, કયે દિને-વારે, રાસકારે રાસ રચે છે એ વાતે શમસ્યામાં કહી છે કે જે મૂઢ-અજ્ઞાન નહિ જાણે, પણ નિપુણ પંડિત નર જાણી શકશે. દેશ આદિ દરેક સંબંધે નીચેની સમસ્યા આપે છે. પાટણ માંહિ હુઓ નર જેહ, નાતિ ચોરાસી પિષઈ તેહ, મેટ પુરૂષ જાગે તે કહેસ, તેહની નાતિનિ નામિ દેશ. –ગુજ૨ દેશક ગામ આદિ અધ્વર વિન બીબઈ જોય, મધ્ય વિના સહુ કીનિ હોય, અંત્ય અક્ષર વિન ભુવન મઝારી, દેખી નગર નાંમ વિચાર, –ખંભાતિ. રાજા ખડગ ધરિ તણો અધ્વર લેહ, અધ્વર ધરમને બીજે જેહ, ત્રીજો કુસુમ તણો તે ગ્રહી, નગરી નાયક કીજઇ સહી. –ખુરમ પાતા , પિતા નિસાણ તણો ગુરૂ અધ્યર લેહ, લધુ દેય ગણપતિના જેહ, ભેલી નામ ભલું જે થાય, તે કવી કરે કહું પિતાય. –સાંગણ, કવિ વંદ અધ્વર કષિ ધરથી લેહ, મેપલા તણે નયણમાં જેહ, અધ્યર ભવનમે શાલિભદ્ર તણ, કુસુમદામને વેદ ભણે; સહી અષ્ય બાણ, જોડી નામ કરે કાં ભમો, શ્રાવક સોય રસની પાત, કાગવંશ વસો વિખ્યાત –ઋષભદાસ. (આમાં વંશ પણ “વીસા પિરવાડ છે એમ આવી ગયું. ) વર્ષ દિગ આગલિ લેઈ ઇદુ ધરે, કાલ સેય તે પાછલે કરે, કવણુ સંવછર થાયે વલી, ત્યારે રાસ કર્યો મન રલી. -સં. ૧૬૮૫ એક સ્થલે ટુંકમાં ગૂર્જર દેશમાં કેટલે વરસાદ આવે છે તે સંબંધે ઉપમા બીજાને આપતાં કવિ જણાવે છે કે – ગુજર દેશ પૃથિવી પરે મેહ, માસ પાક તેહને રહે નેહ, વિણ બહુ કાળ ન લીલો રહ્યો, શ્રાવક પંચમ એવો કહ્યા. –ભરતેશ્વર રાસ ૫. ૮૫
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy