________________
શ્રાવક-કવિ ઋષભદાસ.
૩૯૩
તેમની પછી * વિજયાદ સૂરિ થયા, અને તેના કવિએ ગુરૂ તરીકે અંગીકાર કર્યાં. તેહને પાટે વળી પ્રગટીએરે, કલ્પતરૂના કદ, વિજયાનંદ સરીશ્વરરે, દીઠે અતિરે આનંદ. જેહની મધુરી દેશનારે, સૂરિ ગુણ રે છત્રીશ, ગુણ સત્તાવીશ સાધુનારે, સત્તર ભેદ સંયમ કરીશ. હીર હાથે દીક્ષા વરે રે, હુઆ તપગચ્છતા રે નાય, ઋષભ તણા ગુરૂ તે સહીરે, તેને મસ્તકે હાથ. —ભરતેશ્વર રાસ સ. ૧૬૦૮
શ્રી હીરવિજયસૂરિનારાસમાં પણ કવિ કહે છે કેઃ—
વંદ વિજયાણુંદ સૂરિસઇ, નામ જપતાં સુખ સબલું થાઇ. તપ ગચ્છ નાયક ગુણુ નહિ પારા, પ્રાગવશે હૂએ પુરૂષ અપારા. સાહ શ્રીવંત કુલે હંસ ગયંદા, ઉધેાતકારી જિન દિનકર ચા, લાલબાઇ સુત સીહ સરીખા, વિક લાક મુખ ગુરૂતણેા નિરખા, ગુરૂ નિમ' મુઝ પાહાતી આસા, હીરવિજયસૂરિને કર્યાં રાસા.
—સ. ૧૮૫
દરેક જૈન રાસકાર પોતાની કૃતિમાં થોડા ઘણા પશુ પરિચય આપવા ઉપરાંત પોતાની રચનાની મિતિ આપે છે, તેજ પ્રમાણે ઋષભદાસે પોતાની કૃતિઓમાં પેાતાના સંબધે પરિચય કટકે કટકે પણ અન્યની અપેક્ષાએ વિશેષ આપ્યા છે અને તે પરથીજ આ લેખ ઘડી શકાયા છે. હજુ તેમની સ`કૃતિ પ્રાપ્ત થઇ શકતી નથી, નહિતા આ કરતાં પણ વિશેષ હકીકત મળવા સંભવ છે. ઉપરની હકીકત સંબધે શમસ્યાને આધાર લઇ હીરવજય સૂરિના રાસમાં જણાવે છે કેઃ—
કવણુ દેસિ થયેા કવણુ ગામિ કહ્યા, કવણુ રાજ્યઈ લઘા એડ રાસે, કવણુ પૂત્ર” કર્યાં કવણુ કવિતા ભયા, કવણુ સંવછર કવણુ માસેા. કવણુ દિન નીપને કવણુ વારિ ગુરિ, કરીએ શમસ્યા સહુ ખેલ આંણુઇ, મૃદ્ધ આંણુ અક્ષરા સેય સ્યું સમઝસ્ય', નિપુણ પડિત નર તેહુ જાણુઇ.
પ્રાગવંશી પિતા શ્રીવંત, અને હીરવિજયસૂરિ પાસે દીક્ષા સ શાહીમાં સૂરિ પદ આપ્યું.
વિષયાણુંદ સુરિ——મરૂ દેશના વરાહ ગામમાં માતા શૃ’ગારદેથી સ. ૧૬૪૨ માં જન્મ, મૂલનામ કલા, ૧૬૫૧, દીક્ષાનામ કમલવિજય, વિજયતિલક સૂરિએ સ્વર્ગવાસ. સ. ૧૭૧૧ આષાઢ શુદ્ધિ પૂર્ણિમા. ખંભાતમાં. વિજયા દસૂરિ હીરવિજયના શિષ્ય હોવાથી વિજયદેવના કાકા ગુરૂ થતા હતા. તે જ્યારે અમદાવાદમાં હતા ત્યારે વિજયદેવસૂર મળવા માટે અમદાવાદ આવ્યા. અરસ્પર પ્રીતિથી બંનેની સંમતિ પૂર્વક ગચ્છાધિપત્યે ત્રણ વર્ષ ચાલ્યું. ભાવી યાગે ચોથા વર્ષથી વિજયદેવસૂરિએ પોતાના નામના પટ્ટા મુનિએ માટે લખ્યા; આ સાંભળી આણંદસૂરિએ પણ પેાતાના નામના પટ્ટો લખ્યા. આ કારણથી એકજ કુળમાં એ આચાર્યાંના નામથી એ ગચ્છ થયા એકનું નામ દેવસૂરિ; અને બીજાનું નામ આણુંદસૂરિ. સાગરગચ્છની ઉત્પત્તિ પણ આ સમયમાં થ. ( આ માટે જીએ જૈન ઐતિહાસિક રાસમાળા પુષ્પ ૧ લ. )
*