________________
શ્રી જૈન વે. કે. હેરલ્ડ.
વીરવચન અનુઆળા રે, ગાતમ બ્રાહ્મણ જાત, તેા તેહના ગુણ વિસ્તર્યારે, નામ જપેરે પ્રભાત. હીર્વચન દીપાવતારે, જયસિંહ પુરૂષ ગંભીર, જિણે ગચ્છ સધ વધારિયા, ગયા ન જાણ્યારે હીર. બિબ પ્રતિષ્ઠા બહુ થરે, બહુઅ ભરાયારે બિંબ, શ્રી જિનભુવન મેટાં થયાંરે, ગઇ વાધ્યો બહુ લખ.
વિજયસેન મુ રિએ અનેક જિન મંદિરે બંધાવી તેમાં અનેક જિન ભિખેતી પ્રતિષ્ઠા કરાવી છે તે હાલના માજૂદ શિલા લેખો પરથી માલૂમ પડે છે. આની પછી કવ કહે છે કે વિયતિલક સૂરિ પાટે આવ્યા ( તે જયસિંહૈં ગુરૂ માહરારે, વિજયતિલક તસપાટ), જ્યારે તપગચ્છની પટ્ટાવલીમાં વિજયદેવ સૂરિ આવ્યા એમ જણાવ્યુ છે. તેા તે બંને ખરૂ છે, એટલે વિજયસેન નિી પાર્ટ એ આચાર્ય થયા (૧) વિજય દેવ સૂરિત્ર, (ર) વિજયતિલકસ રિ; અને તે આ પ્રમાણે:—
r
વાચક શિરેામણિ શ્રીમાન ધર્મસાગરજી ઉપાધ્યાયે ‘કુમતિકુદ્દાલ ’ નામને ગ્રંથ ઘણી સખ્ત ભાષામાં રચ્યા હોવાથી તેને અપ્રમાણ ગણી વિજયસેનસૂરિએ ધર્મસાગરજીને ત્રણ પેઢી સુધી ગચ્છ બહાર કર્યા હતા. વિજયદેવ સુરિ ગૃહસ્થાવસ્થામાં ધર્મસાગરજીના ભાણેજ થતા હતા અને અરસ્પર તેને પ્રેમ હતા તેથી ગચ્છ બહારની હકીકતને પત્ર ધસાગરે વિજયદેવ સુરિને લખ્યા કે જેના ઉત્તરમાં વિજયદેવ સૂરિએ પત્રની અંદર જણાવ્યું કે · કશી ચિંતા ન કરશે. ગુરૂનું નિર્વાણ થયે તમને ગચ્છમાં લે લઇશું; આ પત્ર માણસ સાથે મેાકલ્યા; તેણે ભૂલથી તે વિજયસેનના હાથમાં આવ્યે. વાંચતાં હૃદયમાં પેતાના શિષ્યને માટે આઘાત થયે। અને ખીજા કાને ગપતિ નીમવા વિચાર રાખ્યા. વિહાર કરતાં ખંભાત આવ્યા, સ. ૧૬૭૧, ત્યાં સ્વર્ગે જવા પહેલાં આઠ વાચક (ઉપાધ્યાય ) અને ચારસા મુનિના પરિવારને ખેાલાવી જણાવ્યુ કે • એક વખત તમે વિજયદેવસૂરિ પાસે જઇ મારૂં વચન માન્ય રાખવા કહેજો. જો માન્ય કરે તે। પટ્ટધર તેનેજ સ્થાપજો, નહિ તેા બીજા કાષ્ઠ યોગ્ય મુનિને' સ્થાપજો એમ કહી સધ સમક્ષ તે આડે ઉપાધ્યાયાને સૂરિમંત્ર આપ્યા.
આઠે વાચા વિજયદેવ સિર પાસે અમઢાવાદ આવી સ્વર્ગસ્થ આચાર્યને અતિમ સંદેશ કહ્યા, પણ તેમણે તેને અસ્વિકાર કર્યો એટલે વિજયસેનની ગાદી પર વિજયતિલક સૂરિને સ્થાપિત કર્યા. તે ત્રણ વર્ષ પછી સ્વર્ગસ્થ થયા. સં. ૧૬૭૪. આમને કવિએ આચાર્ય તરીકે માન્ય રાખ્યા. '
૩૯૨
તે જયસિંહ ગુરૂ માહુરે, વિજયતિલક તસ પાટ, સમતા શાળ વિદ્યા ઘણીરે, દેખાડે શુભ ગતિ વાટ.
X
વિજયદેવસૂરિ —જન્મ ઈડરમાં સ. ૧૯૩૪, ીક્ષા વિજયસેન સૂરિ પાસે સ. ૧૬૪૩, પન્યાસ પદ સ. ૧૯૫૫, સૃરિષદ સ. ૧૬૫૬. તેમણે ઇડરના રાજા કલ્યાણમલ્લને પ્રતિમે!ધ્યા હતા, અને જહાંગીર મહાદશાહે તેને મહાતપા ' એ બિરૂદ આપ્યુ હતુ: સ્વર્ગવાસ ઉમ્ના નગરમાં સ. ૧૭૧૩ના આષાઢ શુદિ ૧૧ ને દીતે.
દ
* દીપવિજય કૃત સેાહનકુલ પટ્ટા-લી રાસપુરથી.