________________
૩૮૦
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
પિતામહ અને પિતા સંધવી થયા છે તે પરથી જણાય છે કે તેમની આથિક સ ́પત્તિ ઘણી સારી હાવી જોઇએ.
(૧) હિરાજતે સુત સંધવી સાંગણ, પ્રાગ્યશીય પ્રસિધ્ધારે
દાન શીળ તપ ભાવના ભાવે, શ્રી જિનના ગુણ ગાવે; સાધુ પુરૂષને શીષ નમાવે, જિન વચને ચિત્ત લાવેરે— દ્વાદશ વ્રત તણા તે ધારી, જિન પૂજે ત્રણ કાળ, પોષધ પડિકમાં પુન્ય કરતા, જીવદયાપ્રતિપાળરે—— સંધવી સાંગણને સુત કવિ છે, નામ તસ ઋષભજદાસ, જનની સરૂપાદેને શિર નામી, જોડયા ભરતના રાસર -ભરત બાહુબલિ રાસ. સ. ૧૬૭૮ (૨) મહિરાજ તણા સુત અભિરામ, સંધવી સાંગણુ તેનું નામ, સમક્તિ સાર વ્રત જસબાર, પાસ પૂછ કરે સકલ અવતાર. —હિત શિક્ષા રાસ. આમાંથી જનની—માતુશ્રીનું નામ સરૂપાદે હતું એ નિશ્ચિત થાય છે. કવિ યાતે.
કવિ પોતે જે જણાવે છે તે પરથી તે પરમ ાવક હતા એ સ્પષ્ટ થાય છે. શ્રાવકના જે આચાર જૈન શાસ્ત્રમાં જણાવેલા છે તે ધણી દૃઢતાથી પાળતા, મુનિની શુશ્રુષા કરી તેમની પાસથી એધ લેતા, અને જિનની પૂજા મંદિરમાં જઇ હમેશ કરતા. આ સર્વ જણાવવામાં આત્મસ્તુતિને દોષ ન વહેારતાં લશ્રુતા દર્શાવે છે અને તેમાં એ હેતુ જણાવે છે કે ‘આવા મારા આચાર અને મનના પરિણામ જાણી કાઇ આચરશે- આત્મકા સારશે ! મને પુણ્ય થશે પરાપકારને હું ભાગી થઈશ અને તે પરાપકારાર્થે આ સ્વવૃત્તાંત (આત્મ પ્રશ ંસાના દોષ હોયતેા તે વહેારી લઈને) જણાવું છું,'
સંધવી સાંગણુના સુત વારૂ, ધર્મ આરાધતા શક્તિજ સારૂ, ઋષભ ‘કવિ' તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે. સમજ્યા શાસ્ત્ર તણાજ વિચારા, સમતિ શું વ્રત પાલતા ખારા, પ્રહ ઉડ્ડી પડી±મણું કરતે, એઆસણું વ્રત તે અંગે ધરતા.
ચદે નિયમ સ ંભારી સંક્ષેપું, વીરવચન રસે અંગ મુઝ લેપુ, નિત્ય દશ દેરાં જિન તણાં જુહારૂં, અક્ષત મૂકી નિજ આતમ તારૂં. આઠમ પાખી પોષધમાંતિ, દિવસ રાતિ સય કરૂં ત્યાંહિ વીર વચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નવ રચ્યું. · મૃષા અદત્ત પ્રાય નહિ પાપ, શીલ પાલું મનવચ કાય આપ, પાપ પરિગ્રહે ન મલું માંહિ, દિશિતણું માન ધરૂં મનમાંહિ અભક્ષ્ય બાવીસ ને કર્માદાન, પ્રાયે ન જાયે ત્યાં મુજ ધ્યાન. ૧ પાઠાંતર–ભેદ, ર્ છેદું ( હીર. રાસ. )
૧૨
૧૯
२०
૨૧
૨૨