________________
તપગચ્છની પટ્ટાવલિ.
३६७
અંચલગચ્છની ઉત્પત્તિ. વડગછબિરૂદધારકશ્રી ઉઘાતનમ્ રિ-તેની પાટે શ્રી સર્વદેવસૂરિ તેહના લઘુ ગુરૂભાઈશ્રી પદ્રદેવસુ રિ-તેના શિષ્ય શ્રી ઉદયપ્રભસૂરિ ર ધર્મચંદ્રસૂરિ ૩ વિનયચંદ્રસૂરિ ૪ ગુણસાગરસૂરિ પ વિજ્યપ્રભસૂરિ ૬ તેના શ્રીનચંદ્રસૂરિ ૭ તેહના શ્રી વીરચંદ્રસૂરિ ૮ તેહના શિષ્ય શ્રી અને જયસિંહસૂરિ, હું તે આબુની તલેટીએ દત્તા ગિરે શાલાએ રહ્યા છે. હવે તિહાં ઉવ. દોણ નામે શેઠ રહે છે તેને નાઢી નામે સ્ત્રી છે. તેને ગદઉ નામે બેટે છે તેને વિક્રમ સંવત ૧૧૩૬ વર્ષે જન્મ થયો. પુનઃ તેણે પુન્યને ગે વિક્રમ સં. ૧૧૪૨ વર્ષે શ્રી જયસિંહસૂરિ હસતે દીક્ષા લીધી ત્યાં પ્રથમ સાધુને આચાર ઓળખવાને હેતે શ્રી દશ વૈકાલિક સૂત્ર ગુરૂ તેને ભણાવતા હતા. ભણતાં થકાં અધ્યયન સાતમાની ગાથા છઠી ભણવા માંડી. અથ તે ગાથા આ છે –
साउदगंन सेविज्जा शाला बुद्धं हिमाणिय ।
उसिणो दगंत्तत्थ फासुयं पडिगाहिज्ज संजइ ॥ એ ગાથાને અર્થ ગુએ ભણાવ્યો. તે અર્થ ગેદે ચિત્તમાં વિચાર્યો. પિશાલમાંહિ ટાટા સચિત પાણીના ભાંડ ભર્યા દેખી ગુરૂને પૂછે. શ્રી ગુરૂજી! મનાવાડુ બનr કિરિયા કઈ ?–ગુરૂ કહે “સુશિષ્ય! એ ક્રિયા આ સમયે ન ચાલે. ત્યારે તે શિષ્ય કહ્યું એ ક્રિયા કરે તેને લાભ કિંવા ત્રાટ (નુકશાન ? ” ત્યારે ગુરૂ કહે “ લાભ પણ તેને ત્રાટ નહિ એવું ગુરૂવચન સાંભળી તે શિષ્ય સઘળી ક્રિયા સિદ્ધાંતને ભણવે કરી છેળખી તેહને ગુરૂએ ગ્ય ક્રિયાથી તપસ્વી જાણી ઉપાધ્યાય પદ દઈ શ્રી વિજયચંદ્ર નામ દીધું. તેણે ત્યાંથી ગુરૂવાદી આજ્ઞા લઈ ચાર સાધુ સાથે વિહાર કર્યોકેટલાક દિવસે પાવા પર્વતે આવ્યા. ત્યાં સંપ્રતિ નૃપે કરાવેલ પ્રાસાદમાં શ્રી સંભવદેવને નમસ્કાર કરી ચઉ વિહાર માસખમણે ઉપાધ્યાય કાઉસગ્નમાં રહ્યા. માસ સંપૂર્ણ થયે જિતેંદ્રિય અને તપ
સ્વી જાણી મહાકાલી દેવીએ વાંદીને કહ્યું હું તમારા પર પ્રસન્ન છું. તું મારા સંઘને કલ્યાણકારી છે. મને સંભારતાં ઉપદ્રવ દૂર કરીશ પણ આજd? નાષ્ટમી છે તે માટે મને અષ્ટમીએ દીપ ઉપવાસે તમે સંભાર તે દેવીએ આપેલ વરથી ઉપાધ્યાયશ્રી વિજયચંદ્ર પૂર્ણ ગિરિ પીઠથી ઉતરી તવાલિજ નગરમાં આવી મા ખમણને પારણે યશેધન ભણશાલીને ઘેર આહાર લીધો. એટલે દેવીના વરથી મુખ્ય ગૃહસ્થ યશોધન ભણશાલી થયે–એટલે પાંચમા આરાને યોગે કેવલીના અભાવે આપ આપણી ઇચ્છાથી નવનવી ક્રિયા નવનવી સમાચારી આદરી-એટલે પિતાના ગુરૂની મૂલ સામાચારી લોપીને વિક્રમ સં. ૧૧૬૯ વર્ષે શ્રી જયસિંહ દેવ રા એકસોને સિંતેર બની પ્રરૂપણુએ શ્રી વિધિપક્ષ ગચ્છ નામ દીધું. ત્યાંથી કેટલાક દિવસે શ્રી વિજ્યચંદ્ર ઉપાધ્યાય વિહાર કરતાં બેણપ નગરમાં આવ્યા. ત્યાં શ્રીમાલી કેડિ નામે વ્યવહારીઆને પ્રતિબધી વગમાં લીધો. ત્યાંથી વિહાર કરતાં બેણપ નગરમાં આવ્યા. ત્યાં શ્રીમાલી કેડી નામે વ્યવહારીઆને પ્રતિબધી સ્વગરછમાં લીધે. ત્યાંથી વિહાર કરતાં ગૃહસ્થને પ્રતિબોધી દીક્ષા દીધી. પુનઃ શ્રાદ્ધ પ્રમુખને શ્રી દીક્ષા દેતા થકાં પશ્ચિમ દેશમાં મંદાઉર નગરમાં આવ્યા. ત્યાં વિક્રમ સં. ૧૨ ()૨ વર્ષે શ્રી વિજય