SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. શ્રી જૈત વે. કા. હેરલ્ડ. ચંદ્રને સુરિપદ મળ્યું. શ્રી આરક્ષિતસૂરિ નામ દીધું. કેટલાંક ચામાસાં પશ્ચિમ દેશમાં કીધાં. ત્યાંથી વિહાર કરતાં શ્રી વિધિપક્ષ બિરૂ ધારક શ્રી આરક્ષિતસૂરિ ગુજરાતમાં અણહિલપતનના પંચાક્ષરને નમવા આવ્યાં. ત્યાં સાલવી ગૃહસ્થને તેવુ જીવની ઉત્પત્તિ દેખાડી સ્વગચ્છમાં લીધા. ત્યાં ચામાસું રહ્યા. એવામાં એપ નગરથી ફાડ વ્યવહારિએ કાક કા અર્થે પાટણ આવ્યા. ત્યાં દેવદર્શન કરી સભા સમક્ષ જે શાલામાં શ્રો કુમારપાલ શ્રી હેમચંદ્રના મુખથી ઉપદેશ સાંભળે છે ત્યાં આવી સભા સમક્ષ શ્રી હેમચંદ્રને વસ્રાંચલે વાંધા. તે દેખી રાજા કુમારપાલે કહ્યું એ કાણુ ગૃહસ્થ કે જે વગર વાંદણે એમ વાંદે ? તે સાંભળી શ્રી હેમચંદ્ર કઘુ એ વિધિપક્ષિક છે' ત્યારે કુમારપાલે કહ્યું ‘એ વસ્રાંચલે ગુરૂને વદે છે તેથી એનુ નામ આંચલિક કહેા' એટલે વિક્રમ ૧૨૨૧ વર્ષમાં બીજું નામ ‘અ’ચલગચ્છ’ કહેવાણા ત્યાંથી શ્રી આરક્ષિતરિ વિહાર કરતાં શ્રી ઉણપ નગરે આવ્યા. સે। વ` આયુ સપૂર્ણ કરી વિક્રમ સં. ૧૨૩૬ વર્ષે કી આરક્ષિતસૂરિ સ્વર્ગે ગયા. એવામાં વિક્રમ સ’. ૧૨૩૬ વર્ષ સાધ પૂર્ણિમા મત પ્રગટ થયા. આ અચલગચ્છની ઉત્પત્તિ છે જગા. જે વખતે ગુજરાતમાં સાલકી શ્રી કુમારપાલનુ રાજ્ય હતુ. તે સમયે સાર દેશના હલ્લર ( હાલાર ) ખંડમાં ભદ્રેશ્વર નગરમાં (ભૂજ) શ્રીમાલી શા સેાલ્ડા, ભાર્યા ધ્રુવતિ –તેના પુત્ર શા જગતૢ તે દરિદ્રપણે નગરમાં મનુષ્યના કાર્ય કરતા માતા સહિત કણિ રીતે ઉદર પૂર્ણ કરે છે. એકદા ત્યાં વિદ્યાધર શાખાએ શ્રી ધર્મમહેદ્ર સૂરિ આવી ચોમાસુ રહ્યા. એકદા એકાદશીને દિવસે સકલ ગૃહસ્થ પ્રતિક્રમણ કરી પોતે પાતાને ઘેર ગયા, પણ શા જગતૢ શાલાના ખૂલામાં એકાંતે અંધકારમાં તે છે તેવામાં અર્ધ રાત્રિએ ગુરૂએ તારા મંડલના નવ ગ્રહના તારા જુએ છે, ત્યાં આકાશમાંથી એક તારાનું ઉત્પતન થયું એટલે શિષ્યે પૂછ્યું. શ્રી ગુરૂ ! આ શું ? ત્યારે ગુરૂએ કહ્યું પાંચવર્ષ લાગટ દુર્ભિક્ષ થશે, તેથી ધણા જીવને સહાર માલૂમ પડશે, આ સાભળી શિષ્યે કહ્યું તે સમયે કાઇ અભય દાનના દેનાર થશે. કિવા નહિ? ત્યારે ગુરૂએ કહ્યું. આ નગરમાં શા જગદ્ગુ શ્રીમાલિક રહે છે. હમણાં તે દરિદ્રી છે પણ તેના વૃદ્ધ પિતા શ્રીમંત હતા તે પોતાના ઘરની ભૂમિ ખણી દ્રવ્ય કાઢી વ્યાપાર ચઢાવી દ્રવ્યના વધારા કરીને ઘણા જીવનેા રક્ષક થઇ જિનપ્રાસાદ નિપજાવી શ્રી સિધ્ધાચલે યાત્રા કરી શ્રી જિનશાસનમાં આચદ્રા કે વિખ્યાત થશે. આ ગુરૂ વચન સાંભળી તે જગડૂએ તે મુજબ કર્યુ. સમુદ્રના વ્યાપાર ( તે જમ પૂરીની વુહ રતિ ? ) કરી દ્રવ્ય વધારી દેશેદેશે વ્ય માકલી અન્ન ઉદક ધૃત ગુડ ખાંડ સાકર તેલ પ્રમુખના સંગ્રહ કરાવ્યા. તે વક્રમ સ. ૧૨૧૧ વર્ષથી વિક્રમ ૧૨૧૫ સુધી એમ પાંચ વર્ષ શા જગતૢ ધૃણા જીવને અભયદાન આપનાર થયા. શ્રી સિદ્ધીલે, ૨ શ્રી નિરનારે, ૩ શ્રી વેલા કૅલે ૪ શ્રી નમઁદારે ૫ શ્રી અજ્યામેરૂએ ઇત્યાદિએ મહા નશાલા કરી. નાકરવાલી માણુ અડા પુન -ત્રિત અસઉલ્સ મુંડ, એવા જગડૂના અતિ ઉદાર ઉપકારી ગુણુ જાણી દુર્ભિક્ષ વૃદ્ધ વાડવ ( બ્રાહ્મણુના રૂપમાં જગની પરીક્ષા કરી વાચા દીધી કે તારૂં મારૂં મળવું થયું. મિત્રાઘ્ર થઇ, તેથી
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy