________________
તપગચ્છની પટ્ટાલિ.
૩૩
એટલે તે વિણકે સાક્ષાત પ્રગટપણે સુવર્ણના ઢગલા દીઠા. ત્યારે ગૃહસ્થે ઘણા આગ્રહે ગુણુ નિપન્ન શ્રી ગુરૂને વિનતિ કરી. વિ. સ. ૧૧૬૬ વર્ષમાં શ્રી સામદેવને શ્રી ગુરૂએ આશ્ચર્ય પદ છ શ્રી હેમચંદ્રસૂરિ નામ દીધું. વિ. સ. ૧૧૬૭ વર્ષમાં ગુરૂ શ્રી દેવચ’દ્રસૂરિ સ્વર્ગે ગયા. એવામાં અનેક ગ્રંથના કારક શ્રી મલયગિરિસૂરિ સ્વર્ગે ગયા. શ્રી મુનિચંદ્રસૂરિ હેવજજીવ લગી છે વિયના નિયમધાર સૂરિએ સારદેશમાં પ્રાસાદ, ભિષ્મ પ્રતિષ્ઠા, સુમતાદિ ચરિત્રે સમર્થ,
સવિગ્ન મૌલિક વિત્તતી સર્જા સ્તયાજ દેહે પ્સમમ સદાય વિનિયાભિ વ્રત પ્રભાવ પ્રભા ગુણય... કિલ તમામ ૧
अष्ट हयेश १९७८ मते ऽब्दे विक्रमकालादिवं गतो भगवान् श्रीमुनिचंद्र मुनींदो ददातु भद्राणि संघाय
૪૧ ત શ્રી અજિતદેવ સિર. 1 ને લઘુગુરૂભાઈ સકલ વાદી મુકુટ બિરૂદ ધારક બા વાદિદેવસૂરિ
આ બંને ભાઇ તેમાં વડા ગુરૂભાઇ તે પટ્ટધર અને લઘુગુરૂભાઇ તે ગચ્છ મર્યો. દાના સાર સંભાળના કરણહાર જાણવા. વિ. સં. ૧૧૬૮ વર્ષમાં નિવૃત્તિ કુલમાં શ્રી મહિંદ્રસૂરિના ઉપદેશથી Àાધા બદરે શ્રીમાલી જ્ઞાતીય નાણાવટી શા હીરૂએ શ્રી નવ ખંડા પાર્શ્વનાથનો બિબ ભરાવ્યેા. વિ. સં. ૧૧૭૭ વર્ષમાં શ્રી નાચુરીશાખા કહેવાણી. શ્રી અજિતદેવ ગુરૂ પ્રત્યે ગુરૂવાણીથી રજિત થઈ અણહિલ પત્તનાધીશ શ્રી જયસિહદેવ નિરંતર ત્રણ પ્રદક્ષિણા છ વાંદતા. શ્રી સૂરિએ પશ્ચિમ દિશાએ દેવકીપત્તને શ્રી જિનશાસનને શેાભાકારક થયા અને લભ્રુગુરૂભાઈ શ્રી વાદેિવ સૂરિ તેના શિષ્ય પ. શ્રી રામચંદ્રસૂરિ તેણે સ્નાત્ર વિધિ પ્રગટ કરી. તેવામાં શ્રી મરૂદેશમાં છરાઉલી તીર્થની ઉત્પત્તિ થઇ.
જીરાઉલ્લી તીની ઉત્પત્તિ
આની પાસે છરાઉલી ગામે ધાસિર ગાત્રે શ્રેષ્ઠી ધાંધલ રહેતા હતા. તેની ગાય રેડલી નદીને કાંડ ખેરડીની જાલમાં સીમાડે ચરવા જતી. ત્યાં દૂધ ઝરતી. સંધ્યા સમયે ગાય વણિક ઘેર દૂધ આપતી, નહિ. ત્યારે તે ધાંધલ ગૃહસ્થ જાણે કે કોઇ સીમે દોહીને ધ લઇ લે છે એવી બ્રાંતિથી તે ગાય સધાતે પુત્રને માકલ્યા. જ્યાં ગાય ચરે ત્યાં પૃથ્વીના કાણે દૂધ ઝરી ગયું. તે દેખી પુત્રે ઘેર આવી પિતાને દૂધઝરણની વાત કહી. આથી ધલે આશ્ચર્ય સમજી તે દૂધઝરણુની ભૂમિકા ખણી એટલે ધણા કાળની શ્રી પાર્શ્વભૂિ પ્રગટ થઇ. એટલે અધિષ્ઠાયકે સ્વપ્ન આપ્યુ કે મને જીરાવલી નગરમાં સ્થાપજો. ત્યારે કાલે પ્રાસાદ નિપજાવી મહેાત્સવ કરી વિ. સ. ૧૧૯૧ વર્ષમાં શ્રી પાસને પ્રાસાદે સ્થાપ્યા. શ્રી અજિતદેવ સૂરિએ પ્રતિષ્ઠા કરી. ઘણા દિન સુધી શ્રી પાર્થનાયની ભક્તિ સાચવતા શ્રેષ્ઠી કાંધલ સતિના ભજનાર થયા. તેથી પાર્શ્વ પરમેશ્વર છરાપલ્લી નગરમાં રહ્યા. અને તે મુકુલ ભક્તિ કરનાર લોકની વાંછા પુરક માઉિપદ્રવવારફ સપ્રભાવ તી થયું. કહ્યુ છે કેઃ—