________________
૩૬૨
શ્રી જૈન ક. કે. હેરલ્ડ. વર્ષ વૃદ્ધ તટાક (તળાવ)? ૧૭૪૧ જલની દીર્ધ વાપિકા નિપજાવી; ૧૧ કુંડ બંધાવ્યા, ૬૭ લઘુતટાક (તળાવ) દર્શાવતી, સાહેલી, ઝઝુવાડા, પ્રમુખ નગરમાં ૮ ગઢ બંધાવ્યા. લધુવપિક (વાવ) ૧૨૧, વિરામ સ્થાન ૧૦૬૮, દેવદેવી યક્ષ પ્રાસાદ એક લક્ષ નિપજાવ્યા. એવામાં ગૂર્જર અણહિલપત્તનાધીશ શ્રી જયસિંહદેવ રાયે શ્રી કેટિક ગણે ચંદ્રલે વજશાળામાં શ્રી દેવચંદ્ર સૂરિ તેહના શિષ્ય શ્રી હેમચંદ્રસૂરિ પ્રગટ થયા.
હવે હેમાચાર્યની ઉત્પત્તિ કહે છે.
ગુર્જરદેશમાં ધંધુકાનગરમાં મોઢજ્ઞાતિ ગેત્રમાં સો સાચો રહે છે તેની પ્રી ચંગી નામે તેને પુત્ર ચંગદેવ નામે છે. ત્યાં વિહાર કરતાં શ્રી દેવચંદ્રસૂરિ આવ્યા. શ્રી સુરિને ધર્મોપ સાંભળી તેણે ચંગદેવ નામે વણિક પુત્રે, ગુરૂ સંયોગે પરમશ્રાવક થયાં. તેને વિ. સં. ૧૧૪૫ વર્ષમાં જન્મ થયો. અનુક્રમે તેણે ગુરુ સંગે પાંચમાં વર્ષે વિ. સં. ૧૧૫૦ માં દીક્ષા લીધી સેમદેવ ઋષિ નામ દીધું. શ્રી ગુરૂએ મહાપાએ અનુક્રમે ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિ અને શિષ્ય ઋષિ સમદેવ એ બંને કલિંજર નામે પર્વતમાં કઈક ઔષધીને શોધવા ગયા ત્યાં માર્ગમાં શ્રી મલયગિરિસૂરિ મળ્યા. ત્યાંથી કુંભારીયા ગામે જતા થકાં તટાક (તળાવમાં) ઘેબી વસ્ત્ર ઘેત દીઠે. પચીર દેખી પુછયું ત્યારે તે વઅક્ષાલકે ગુરૂને કહ્યું “આ ગામને છે તેની સ્ત્રી છે. તેનાં (ચીર) પખાળું છું-ઘઉછું–આ ગામમાં ચોમાસું રહ્યા. કેટલાક દિને તે ગૃહસ્થ શ્રીમાલીને પદ્મનીના મુખ આગળ વિધા. સાધનનું રહસ્ય કહ્યું. તે શ્રીમાલીએ અંગિકાર કર્યું. શ્રી જિન શાસનની ભક્તિને હેતુઓ શુભદિને શ્રી ઋષભદેવ પ્રાસાદે ભૂમિ ગૃહી શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી મલયગિરિસૂરિ, અને એમદેવ એ ત્રણે સાધુ દિગંબર બની કાઉસગે રહ્યા. તે સન્મુખ નગ્ન અધિની સ્ત્રી ઉભી રહી. તેને સ્વામી ગ્રામછી તે નગ્ન બલ્ગ હાથમાં ઝાલી શ્રી ગુરૂની પાસે આવી સાહસ વૈર્ય કરી ઉભા રહ્યા. ગુરૂએ ગૃહસ્થને કહ્યું “ધ્યાન થકી ચૂકીએ તે તેના મસ્તકે ખર્શ તત્કાલ દેવી! વિલંભ ન કરો'. આમ વિધા સાધતાં સાહસિક વૈર્યપણું છે તે દેવ અગ્યારમે દિને આવી કહ્યું “ગુઠો છું વર માગો'. ત્યારે ગુરૂ શ્રી દેવચંદ્રસૂરિએ પર વીર વશ થાય તેવે વર માગે, શ્રી મલયગિરિસૂરિએ ત્રિહું સૌ (૧) સિદ્ધાંતની ટીકા કરવાને વર માગ્યો અને ઋષિ સેમદેવે રાજા પ્રતિબોધવાની શક્તિ માંગી. ત્રણે સાધુને તે દેવ વર આપી અલોપ થયો. ગૃહસ્થને કોટિ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. ત્યાંથી દેવદત્ત વર લઈ શ્રી મ. લયગિરિ સૂરિએ માલવ દેશમાં વિહાર કર્યો અને ગુરૂ શ્રી દેવચંદ્ર સૂરિ અને શિષ્ય ઋષિ સોમદેવ એ બંને ગુરૂશિષ્ય શ્રી ગિરનારમાં શ્રી નેમિશ્વરની યાત્રાએ દર્શન કરવા ગયા. ત્યાં મારગમાં કોઈ ગામમાં એક વણિક દરિકી રહેતા હતા. પેલાં તેને માતપિતા શ્રીમંત હતા, એ બ્રાંતિથી તે વણિકે ઘરની પૃથિવી ખણીને ત્યાંથી દ્રવ્ય પ્રગટ કર્યો વ્યંતરાધિષ્ઠિત સેવંત્રા? પ્રગટ થયા. તેથી ઘરને મધ્ય ભાગે ઢગલો કીધે. પ્રત્યક્ષ લીહાલાને સમૂહ દેખાય. તે સમયે બારે મધ્યાન્હ શ્રી ગુરુ અને શિષ્ય તેને ઘેર આહાર અર્થે ગયા. તેણે સુમરવ્યા! દાન દીધું, તે આહાર દેખી સોમદેવ શિષ્ય વારંવાર ગુરૂ સામી રષ્ટિ કરી રહ્યા. સંજ્ઞાએ સમજાવ્યું. પણ ગુરૂ સંજ્ઞાએ ન સમજ્યા. એટલે વણિક સમજે, જે એ ઋષિ મહાભાગ્યના સ્વામિ જાણી ઉતાવળા આવી તત્કાલ તે સમદેવ ઋષિને બે હાથે ઉપાડી સેવંત્રીના સમૂહના ઢગલાથી ઋષિ એમદેવની ટરિના પ્રભાવથી તે શ્રેનર ના