________________
૩૫૦
શ્રી જૈન
. ક. હેરલ્ડ.
આ ગાથા સાધ્વીએ કહી અને તેનો અર્થ મારાથી ન થઈ શક્યો તેથી સાધ્વીને તેને અર્થ પૂ. સાધ્વીએ કહ્યું “આ નગર બહાર વાડીના સ્થાનકે અમારા ગુરૂ રહે. છે તે અર્થ કહેશે. ત્યારે હરિભકે વાડીમાં જઈ ગુરુને વાંદી ગાથાને અર્થ પૂછ્યો. તેને અર્થ સાંભળી પ્રતિજ્ઞા સંપૂર્ણ કરવા શિષ્ય થયો. એગ્ય ગીતાર્થ જાણી શ્રી ગુરૂએ આ ચાર્યપદ દઈ શ્રી હરિભદ નામ આપ્યું. શ્રી સૂરિએ ત્યાંથી વિહાર કર્યો. શ્રી હરિભદ્ર ભક્ષક્ષેત્રે માસિકધે રહ્યા. ત્યાં રહેતાં શ્રી હરિભદ્રસૂરિને હંસ અને પરમહંસ એ નામે બે શિષ્ય શિરોમણિ શાસ્ત્રના પાડી છે તેણે ગુરૂને વિનવ્યા કે અમે બૌદ્ધ મતની વિદ્યા શિખવા બૌદ્ધ દેશમાં જશું, ગુરૂએ ના કહી. તે પણ કપટથી બંને બૌદ્ધ મતની વિધાનું રહસ્ય લેવા બૌદ્ધ દેશે ગયા. બૌદ્ધાચાર્ય પાસે બંને શિષ્ય વિદ્યા ભણતા હતા. એકદા પુસ્તકમાં શાસ્ત્રના અદાર વિષે બૌદ્ધાચા ખટીકા દીધી દીધી. તેણે ચિતમાં વિચાર્યું કે કોઈક જૈન છે તે બંનેની પરીક્ષા કરવા નિસરણીના પાવડીએ-પગથીએ જિન પતિમાનું સ્વરૂપ ખડીના ખંડથી આલેખી ગુરૂ છાત્રને ભણાવવા મેડીએ બેઠા એટલે બૌદ્ધના વિધાથી સ્વરૂપ ઉપર પગ મૂકીને ભણવા લાગ્યા. તેની પછી હંસ પરમહંસ આવ્યા. જિનબિંબ દેખી ખડીના ખંડ થકી પ્રતિમા હૃદયે જનોઈને આકાર કરી તે ઉપર પગ કાપી આપી આચાર્ય પાસે ભણવા બેઠા. આચાર્યે જાણ્યું કે “આ જન છે અને બંને શિવ્ય પાનું જાણ્યું કે આ ચાર્યો આપણને જેન જાગ્યા છે. ભરણુ ભયથી પુસ્તિકા લઈ નભ માર્ગે વિદ્યાબલથી પિ. તાના દેશ જવા નિકળ્યા. આચાર્યે જાયું અને બૌદ્ધ રાજાને કહ્યું “એ જેન માલૂમ થયા છે. આપણું મતની વિદ્યાના રહસ્યની પુસ્તિકા લઈ જાય છે.' આ સાંભળી રાજાએ સૈન્ય ચઢાવ્યું. વિદ્યા યુદ્ધ કરતાં પ્રથમ હંસને હણ્યો. બીજા પરમહંસ સાથે વિદ્યા યુદ્ધ કરતાં પરમહંસ લડથશે અને આવતો આવો શ્રી ભૃગુકચ્છ શકુનિકા વિહારમાં તેણે બૌદ્ધ પુસ્તિકા નાંખી. પછી તે બીજા પરમહંસને પણ હણીને બૌદ્ધ સૈન્ય પ્રાત:કાળ થયો જાણે પિતાના દેશ પાછું વળ્યું.
હવે પ્રભાતે ગૃહસ્થ શ્રી મુનિ સુરતના દર્શને આવ્યા. દેવ પ્રદક્ષિણા કરતાં ગૃહસ્થને રજેહરણ અને પડી એમ બે લાધ્યાં–મળ્યાં તે શ્રી હરિભદ્રને આપ્યા. ગુરુએ રજહરણ એાળખું બદ્ધ પુતિકાનથી ઘંટાકર્ણને મંત્ર વાં. શ્રી હરિભદ્ર ચિંતવ્યું કે મારા બંને શિષ્ય બદ્ધ દેશમાં વિદ્યા ભણવા ગયા હતા તેને બૌદ્ધે કોઈ રીતે વિધાનું રહસ્ય લઈ જાતા જાણી હસ્યા દીસે છે. ગુરૂને ક્રોધ થયો. શાલાને યકપાટત્ત કરી તેલ પૂરીને લેહની કડાઈ અગ્નિપર ચઢાવી ગુરૂદત્ત પૂર્વાના સ્મરી જે વખતે કડાઈમાં કાંકરી નાંખે તે વખતે શ્રાદ્ધ તપસ્વી ચાદસે ગુમાલીસ ૧૪૪૪ મંત્રકાર્ષિત શકુનિકારૂપે કડાઈને પ્રદક્ષિણા દેવા લાગ્યા. તેવામાં યાકિની નામે સાધ્વી કે જેના મુખમાંથી ગાથા પૂર્વ સાંભળી હતી અને તેને અર્થ તેના ગુરૂ પાસેથી જાણી વ્રત લીધું હતું અને જેનાથી તેને ઉપકાર થયો હતો અને તે માટે યાકિનીસુનુ શ્રી હરિભદ્ર સૂરિ એ બિરૂદ કહેવાયું તેણીએ ઉંચું જોયું કે શનિકા રૂપે બદ્ધ આકર્ષા દીઠા. સાધ્વીએ જાણ્યું કે કેધનાં ફળ કડવાં છે. ઘણા જીવને અસંતોષ ઉપજે છે–આમ જાણે આચાર્યના ક્રોધની શાંતિ કરવાના હેતુથી સિઝાતરી શ્રાવિકા સાથે લઈ શાલા દ્વારે આવી ઉભા રહી ગુરૂ પ્રતિ એક પચંદ્રય જીવની ઘાત અજાણપણે થાય તેની આયણું શું? એમ પૂછ્યું ત્યારે શાલાએ રહ્યા થકા ગુરૂએ