________________
૩૪૮
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
ચડી પ્રત્યક્ષ થઇ કહેવા લાગી વર માંગ, હું પ્રસન્ન થઇ છું.' તે ખાણે કહ્યું ‘ લેાકના આશ્રય પણાથી હસ્તપાદ નવપલ્લવ આપે! ' દેવીએ કહ્યું થશે' એટલે રાજકચેરીમાં હસ્તપાદ નવા લઇ નગર મધ્ય થઇ દરબારમાં માણુ આવ્યેા. રાજાએ તેને મહા આમ્યાનવંત જાણી આદર આપ્યા. આવા ચમત્કાર જોઇ રાજા શ્રી નૃભાજ સભા સમક્ષ સકલ પૉંડિત માંડ ળાને કહ્યું કે 'શિવદર્શન વિના આવા ચમત્કાર આમ્નાય અન્યદર્શીનમાં ન હેાય' આવું સાંભળી રાજાના કામદાર જૈની હતા તેણે કહ્યું ‘આજ નગરમાં જૈનાચાર્ય શ્રીમાનતુંગર મહાનાયના ધારકમહા વિદ્યાપાત્ર વસે છે' તે સાંભળી ભેાજે શ્રી માનતુંગ સૂરિને કચેરીમાં તેડી લાવીને કહ્યુ... હે દર્શની ! તમે મહા પુરૂષ છે તે માટે તમે શાસનના - મહિમા કરા’ત્યારે શ્રીમાનતુ'ગે ભેાજને કહ્યું પગથી કર્ડ સુધી આડીલ્લ અડતાલીસ તાળા સહિત ગાઢી મારા દેહને કરા' રાજાએ સહુ કચેરીના મનુષ્યના દેખતાં તેમજ કીધું. પછી ત્યાંથી ઉપાડી તુરામાં ઘાલી બારણે તાળાં છ રક્ષક મૂકયા. કહ્યું ‘સજપણે રહેજો, શ્રી ગુરૂ એરડામાં ખેડા શ્રી ઋષભસ્તુતિ તદ્રુપ શ્રી ભકતામર સ્તાત્ર કહેતાં શ્રી ઋષભદેવના કિંકર શ્રી ચક્રેશ્વરી શકિત આવી એક એક કાવ્યે એક નિગ એક તાલુ ઉધાડે. આમ કહેતાં થકાં આપદ્ ટ મુહરાવજીયેષ્ટિતાન-એ ૪૨ મું કાવ્ય કહેતા થકાં સર્વ આઠીલ્લ ભાગી તુરાના કપાટ ખૂલ્યા શ્રી સૂરિ રક્ષકની પાસે આવી ઉભા. સેવકે જઇ વૃદ્ઘભાજને વિનવ્યા શ્રી ગુરૂ કચેરી આવ્યા જોઇ રાજા નમ્યા અને આશ્ચર્ય પામી કહેવા લાગ્યા · ધન્ય એ ધર્મ, ધન્ય એ દર્શન જૈન, કે જ્યાં આવા પ્રભાવિક મહામ્ભાયના જાણુ શ્રી માનતુંગ જેવા રત્નમયીના આરાધક છે. સૂરિને મહાનિસ્પૃહી નિર્લોભી જાણી પરમાર વ્રુદ્ધભાજે કહ્યું ‘તમે કેનુ સ્મરણ કર્યું હતું ' ત્યારે ગુરૂએ કહ્યુ · ભકતામર સ્તોત્રરૂપે શ્રી ઋષભદેવની સ્તુતિનું સ્મરણ કર્યું હતું. ‘ વૃદ્ધ ભાજે કહ્યુ' તે કહેા. તે સ્તંત્રને વિષે આહીલ્લ ત્રુટયા એવા મંત્રામ્નાય છે? ત્યારે શ્રી સૂરિએ સ્વર પદ અક્ષર નેત્ર યુક્ત સભા સમક્ષ પ્રગટ પણે શ્રી ભક્તામર સ્તાત્ર કહ્યા. આ સાંભળી વૃદ્ધભેાજે સૂરિને નમી મહામહેાત્સવે શાલાએ પધરાવ્યા. તે દિવસથી ભક્તામર સ્તેાત્રને મહિમા ભ્રમ`ડલે લોકને વિષે વિસ્તર્યું છે. શ્રી જિનશાસનની કીર્તિ થઇ છે.
૨૧ વીસર
શ્રી સૂર દક્ષિણ દિશાએ નાગપુર નગરમાં નેમિનાથની બિબની પ્રતિષ્ઠા કરી. એવા સમામાં શ્રી વીર નિર્વાણાત ૮૪૫ વર્ષ એટલે સ-૪૨૭ વર્ષમાં પશ્ચિમ દિશાએ વલ્લભી નગરને ભંગ થયા.
૨૨ અભયદેવસૂરિ
આ સૂરિએ રતભમરને ગિરિશ્ચંગે સ-૫૭૨ માં શ્રી પદ્મપ્રભ ખંભની પ્રતિષ્ઠા કરા. અને શ્રા પદ્માવતીની મૂર્તિ સ્થાપી. શ્રી ગુરૂએ લેચી મધરે વિહાર કર્યાં. ત્યાં ભટ્ટી ક્ષત્રિયના પ્રતિ ખેાધક થયા.
૨૩ દેવાન’દસૂરિ
પશ્ચિમ દિશાએ દેવકી પુત્તને સં-૫૮૫ માં શ્રી પાર્શ્વ નાથનું બિંબ સ્થાપ્યુ. સ. પછ૧ માં કચ્છ દેશમાં સુથરી ગામે શિવ અને જૈનના વાદ થયા.