SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૩૧ કામ , , + = + +૧ * - * * * * * * * * * * હવે બીજા લઘુ ગુરૂભાઈ ભદ્રબાહુ-તેનું કઈંક સ્વરૂપ કહે છે. દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાન પુર નગર પ્રાચીનગેત્રી વરાહમિહિર અને લધુ બંધવ ભદ્રબાહુ નામે વાડવ રહે છે. તેણે યશોભદ્ર સ્વામી ગુરૂની વાણી સાંભળી ગુરૂહસ્તે દીક્ષા લીધી. તે બંને બંધવ ઘણે દિને વિવા ભ્યાસ કરતાં પ દર્શનના શાસ્ત્રના જાણકાર થયા. એકદા શ્રી યશોભદ્ર ચિતને વિષે ચિંતવ્યું કે આ વડે ભાઈ ગ્ય છે પણ અંહકારી છે, તેથી પદ યોગ્ય નહિ અને નાને ભાઈ ભદ્રબાહુ તેને સમતાયુકત શ્રુતસમુદ્ર જાણી સૂરિ કીધો. એટલે વરાહમિહિર વડે ભાઇ ગુરૂ અને ભદ્ર. ઉપર ઘણો ફોધ યતિશ લોપી પુનરપિ સંસારી થયાં. આજનિકા હેતુથી પાંચમે દિને પૂર્વ દિશાથી બીજા પ્રહરને અંતે મનુયને નિમિત્ત બન કહેતો હતો. એકદા રાજસભામાં અવી વરાહમિહિરે ભૂમિપર કુંડાળું કરી કહ્યું કે આજ પિતાના નામનું વારાહી સંહિતા નામે તિષ્યનું શાસ્ત્ર નિપજાવી આ કુશાવર્ત મળે અન્ન માર્ગથી દૈવયોગે પાવનપાનનાં મત્સ્ય પડશે. તે સાભળી રાજાએ શ્રી ભદ્રબાહુને કહ્યું “આ કેવી રીતે?” જ્યારે ભદ્ર, કહ્યું જે મેહ પૂર્વ દિશથી કહ્યો તે મેહ ઇશાન કેણથી આવશે. થાકતો દિન ઘડી છ પાછળ રહે છે, ત્યારે પણ છઠો દિન પાંચમામાં ભળતાંની મુખ્ય ઘડીએ થશે અને તે મળ કુંડાળાની બહાર કિનારે પડશે. સાઢા એકાવન પલને તેલમાન થશે, અને તે તેમજ થયું. રાજાએ ભદ્રને પ્રશંસ્યા અને વરાહ૦ નિબંડ્યો. રાજા કહે “હે મુઠ ! આનું શું કારણ?–ત્યાંથી આવતા પવનના જોરથી તે મળ શેવાણા. તેની માલીમ-તે માલુમ રહી નહિ. એટલી બુદ્ધિ ન્યુન એહની જાણવી. પુનઃ કેટલેક દિને રાજાસદને રાણીએ પુત્ર જન્મે. એટલે વરાત્રે કહ્યું “આનું આયુષ્ય ૧૦૦ વર્ષ છે. એટલે રાજાએ ભદ્રને પૂછ્યું ત્યારે તેણે કહ્યું “આજથી સાતમે દિને બિલાડીના મુખથી નિશ્ચય મરણ છે.” આ સાંભળી રાજાએ નગરથી સર્વ માંજારી કઢાવી સાતમે દિને દાસી તે બાલકને ઓશિંગલે નરખે છે. એવામાં ભાવીને વશે અકસ્માત માંજારના મુખના આકારે ભાંગલ એટીએથી પડી. મસ્તકઘાત થયો ને મરણ પામ્યો. શ્રી. ભ. ને વચન સાચે જાણું ધણી આદર કીર્તિ થઈ. રાજાએ વરાહનું વચન અસત્ય જાણી દેશબહાર કર્યો. તે પણ અનાદરથી ક્રોધ મરણથી વ્યંતર થયે- પહેલાં ભવને વેર સભારી ગુરૂના સંઘને મારીને ઉપદ્રવ કર્યો. ત્યારે શ્રુત ઉપયોગ દીધો. વરાહને જીવ જાણી ઉપસર્ગહર સ્તોત્ર નિપજાવ્યો. તેણે જલ મંત્રી છાંટણથી ને વ્યંતર નાઠે. શ્રી સંઘને સમાધિ થઈ. તે ભદ્રબાહુ વર્ષ ૪૫ સંસારપદ ભેગવ્યું. પછી શ્રી યશોભદ્ર સૂરિહસ્તે દીક્ષા લીધી. વર્ષ ૧૭ શિષ્યપણે, વર્ષ ૧૪ યુગપ્રધાનપદ ભોગવી શ્રીસ્થૂલભદ્રને અતિયોગ્ય વિધાદિક જાણી પિતાને પાટે સ્થાપી સર્વ આયુ વર્ષ ૭૬ સંપૂર્ણ કરી વીરાત ૧૧૭ (૭૦) સહિતકારક, ૧ આવશ્યક નિયુક્તિ, ૨ પુસખાણ નિયુક્તિ, ૩ ઓઘનિર્યુક્તિ, ૪ પિંડ નિર્પતિ, ૫ ઉતરાધ્યયન નિર્યુક્તિ, ૬ આચારાંગનિર્યુક્તિ, ૭ સુયગડાંગ નિર્યુક્તિ, ૮ દશવૈકાલિક નિયુક્તિ છ વ્યવહાર નિયુક્તિ ૧૦ દશાકલ્પક એ દશ નિર્યુક્તિકાર, અને ઉપસર્ગદરતે મહાભારિ. નિવારક, પંચ શ્રુતકેવલી બિરૂદ ધારક શ્રી ભદ્રબાહુ સ્વર્ગે ગયા. ૭ સ્થલભદ્ર–તેને સ્વરૂપ કંઈક લખીએ છીએ. વિદેશ પાટલિપુર નગરે નવમે નંદ રાજા રાજ્ય કરે છે. તેના નાગર જ્ઞાતિ ગૌતમ
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy