________________
૩૩૨
શ્રી જૈન છે. ક. હેરલ્ડ.
ગેત્રી શકટાલ નામે મંત્રી છે. તેને લમી નામે સ્ત્રી છે. તેને ઘૂળભદ્ર અને સિરીઓ (શ્રીયક ) નામે બે પુત્ર છે. તે ઉપરાંત ૭ પુત્રી છે. તેના નામ ગાથા.
જખા, ૨. જખદીના, ૩ ભુયા તવ ભુયદિન્ના ૫ ૫ સેણા.
૬ વેણ ૭ યણ ભયણીયો થૂલભદ્રસ્ય. - હવે તે સ્થૂલભદ્ર વડાભાઈ પસાલ નિશાલ ભણી વેસ્યા ઘેર સાંસારિકના સુખ વિષયસન શીખવાને નાયકા ઘેર મૂકે પૂર્વ કર્માનુયોગ્ય હસ્યું સંગ થયા. ભોગી ભ્રમર થકે ત્યાંજ રહ્યા. પિતા સુખ પ્રાપ્ત કહાવે વળી સવા દ્રવ્ય મોકલે. એમ વિલાસ કરતાં બાર કેડ સ્વર્ણ સ્વાધ્યા એવામાં વરરૂચિ નામે બ્રાહ્મણ પંડિત આવ્યો અને રાજાની કીતિ કીધી. દ્રવ્ય દેવરાવ્યાં. તેને શાલે દ્રવ્ય દિધો. પછી પંડિતે પ્રપંચ કરી રાજા પિકાર્યો. તેથી અકસ્માચ લઘુભાઈ સિરીઆ તેના હાથે પિતાનું મરણ જણી પ્રત્યક્ષપણે સંસારનું
સ્વરૂપ અસાર દેખી વર્ષ ૩૦ ગૃહસ્થપણે રહી વૈરાગ્યવાસીત ચિત્તથી શ્રીસંભૂતિવિજયે સ્વામી હસ્તે દીક્ષા લીધી. રાજા કહે “એ શું કીધું ?” ત્યારે સ્થ૦ રાજાને કહે
हस्ते मुद्रा मुखे मुद्रा स्यात् पादयोगाध :
तत्पश्चात् गृहे मुद्रा व्यापारं पंचमुद्रकं શ્રી સંભૂતિવિજયની સેવા વર્ષ ૨૪ કરી. અને ૪૫ વર્ષ યુગ પ્રધાનપદ ભોગવી સર્વ આયુ વર્ષ ૯. સંપૂર્ણ વીરત ૨૧૫ વર્ષે કોશા નામે નાયકા પ્રતિબંધક, ગુરૂશ્રી સંભૂતિવિજય દુષ્કર દુષ્કર કથક વંધન વંઘન ઇંદ્ર વડે વત રક્ષક બિરૂદધારક શ્રી યૂલિભદ્ર સ્વર્ગે ગયા.
પુનઃ શ્રી સ્વલિભદ્ર ચૌદ પૂર્વ સૂત્ર ભણ્યા અને દશ પૂર્વ અર્થે ભણ્યા. એવામાં શ્રીવીરાત ૨૧૪ વર્ષે અવ્યક્ત નામે ત્રીજો નિહવ પ્રગટ થયા. ઉકત.
केवला चरमो जंबू स्वाम्पथ प्रभवः प्रभुः शय्यंभवो यशोभद्रः संभूतिविजयस्तथा । ?
भद्रबाहु स्थूलिभद्र श्रुतकेलिनो हि षट् એ છે શ્રત કેવલી જાણવા સ્થૂલભદ્ર વર્ણન. वेश्या रागवीत संदातदगुणा पनि रसे भोजनं
( એ કલેક જુઓ ઉપદેશમાળા. પૃ. ૧૩૦ ) શ્રી શાંતિનાથાદપર ન દાની, દશાર્ણભદ્રાજપર ન માની;
શ્રી શાલિભદ્રાદપરે ન ભોગી, શ્રી સ્થૂલિભદાદપર ન વેગી. વીરાત ૨૨૦ વર્ષે બદ્ધ મત પ્રગટ થયા.
૮ તત્પટ્ટ-આર્ય મહાગિરિસૂરિ-તેનું એલાપત્ય ગોત્ર, અને બીજા લઘુગુરૂભાઈ શ્રી આર્યસુહસ્તિસૂરિ એ બેઉ ગુરૂભાઈ જાણવા. તેનું વાશિષ્ટ ગોત્ર છે. તેમાં પ્રથમ શ્રી આર્ય મહાગિરિસૂરિ તે પટ્ટધર જાણવા, અને આયંસુહસ્તિ તે ગઝની સારસંભાળના કરણહાર જાણવા. તે માટે બંનેને નામ ભેગો જોડે છે. તેમાં પ્રથમ વડા ગુરૂભાઈ શ્રી આર્યમહાગિરિ વર્ષ ૩૦ સાંસારિક પદ ભોગવી શ્રી યૂલિભદ સ્વામિ પાસે દીક્ષા લીધી. અને વર્ષ ૪૦