SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તપગચ્છની પટ્ટાવલિ. ૩૨૯ જીવ પ્રભવ જબુક્યક દ્રશાંત સાંભળી મનમાં વિચારે છે કે ધન્ય આ જંબુ કુમારને કે ૯૮ કાતિ કનક અને નવા નવઢ કન્યાથી વેગળા છે. ધિક મુજને કે હું રાજ પુત્ર કહેવાઉં છું. ભિલ્લ સંગે રહી ઘણું જીવે દર બંધન તથા દર પ્રહાર કરી ત્રાસે મહા દુઃખ આપું છું તો મારી શી ગતિ થશે?— આવું વિચારી પ્રતિબોધ પામી ૪૮ પરિકર સહિત પ્રભવ આવી જંબુને ન એટલે શાસન દેવીએ તે સકળનો વ્રત લેવાનો આશય જાણી બંધન થકી મુક્ત કર્યા. જંબુએ પણ નવ સ્ત્રીઓને પ્રતિબોધી પ્રભાતે સ્વમાત પિતા ૮ પ્રિયા અને તેના માત પિતા એમ પર૭ મનુષ્ય યુક્ત, પુનઃ ૯૯ કોડિ સુવર્ણ પર મૂછો તજી નિર્લોભતાએ ત્યાગીપણું લીધું. (૯ કેડ દ્રવ્ય આ પ્રમાણે ૬૪ કેડ સાસરિયે દાય (દાયજામાં દીધા. ૮ કેડ મોસાળે પાણિ ગ્રહણને અવસરે તિલક દિધા. ૨૭ ક્રોડ ઘરનું મુળ વ્ય.) તે તજી ૧૬ વર્ષ ગૃહસ્થ પણે રહી શ્રી સુધર્મા હસ્તે દીક્ષા લીધી. શ્રી વીરે સ્વમુખે શ્રેણિકને કહ્યું કે પહેલા દેવલોક થકી આવી આ સુર્યાભદેવે નાટક કીધું તે દેવનો જીવ છેલ્લો જંબુ નામે કેવલી થશે એ વચનને અનસારે જાણવું. बार वरसहि गोयमो सिधो वीराओ वीसही सुहमो चउसठीए जंबु वृच्छीना तत्व दस ठाणा । દશ બેલ વિચ્છેદ થયા...મહાપરમોહિ જ ઉપમા. लोकोत्तर ही सौभाग्यं जंबु स्वामि महा मुने अद्यापि य प्रतिमाय शिवश्री नात्य मिच्छति ૮ પ્રભવ. વિંધ્યાચલ પર્વતની તલેટીએ જ્યપુર નગરમાં કાત્યાયન ગોત્રી જયસેન રાળ હતો. તેને બે પુત્ર-1 પ્રભવ ૨ વિનયધર. તેમાં પિતાએ ગુણથી શ્રેટ જાણી નાના ને રાજ્ય દીધું એટલે પ્રભવ કોધિત થઈ ઘર બહાર નીકળી ભીલની પલિમાં પલિપતિ થઈ રહ્યા. તેને રાજપુત્ર જાણ આદર દઈ ૫૦૦ ચેરનો સ્વામી કર્યો. તે દુષ્ટાત્મા ૪૯૯ ચોર લઈ અતિ કુરપણે ઘણુ મનુષ્યને ઉપદ્રવ કરે પણ તેને કોઈ વારવા સમર્થ ન થાય. એવામાં જંબુને ઘેર દ્રવ્યના સમુહ આવ્યા છે એમ જનમુખે જાણે પ્રભવ પિતાના સમુદાયને લઇ રાયે જંબુને ઘેર ચોરી કરવા પડે. બીજા સઘળા ચેરી દ્રવ્ય લેવામાં વળગ્યા એટલે પ્રભવે મેડીએ ચઢી જોયો જંબુ હાથે નવપરિણિત કંકણ બાંધ્યું છે અને સંસારમાં સવ અનિય પણ છે એમ સ્ત્રીઓને સમજાવે છે. આ ઉપદેશ સાંભળી જબ સાથે પ્રભવે ૩૦ વર્ષ સંસારી રહી સુધર્મા કેવલી હસ્તે દીક્ષા લીધી. ૪૪ વર્ષ જંબુની સેવા શિષ્યપણે કરી 11 યુગપ્રધાન ભોગવી. એકદા શ્રી પ્રભવે પિતાની પાટ યોગ્ય કોઈને ન દેખી ત્યારે શાસન ઉપગ દેવાથી પૂર્વ દેશમાં મગધ દેશ રાજગહી નગરીમાં વક્ષસગોત્રી યજુર્વેદી યજ્ઞારંભ કરતા શિખંભવ વાવ વેદકુંભ દાં. ત્યાં સ્વખ એકલી યજ્ઞકુંડની ખીંટી હેઠે શ્રી શાંતિબિંબ દર્શન કરી 'પતીબોધ પામી શ્રી પ્રભવ પાસે દીક્ષા લીધી. સ્વર્ગવાસ વીરાત્ ૧૫ વર્ષ પામ્યા.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy