________________
જૈન પ્રાચીન ગદ્ય સાહિત્ય.
३२७
વાંચિઉ, ભણિઉ, ગુણિઉ, અવેલાં સૂત્રપરિસિ અપરિસિ કીધી, વેલાં ન કીધી. વિણયત્તિ-આપણે જાત્યાદિ અહંકાર ત૬ ગુરુ રહઈ વિનયુ વેયાવચ્ચે કરતાં હાથે પશુ સાસુ લાગઉ, આલાપિ સંલાપિઉ ન કીધઉં, વાઢિ મધરી ગુરુ ગુરણી તણી અવલેહણ આસાતના કીધી, આસણિ ઉપગરણિ પશુ લગાડિ, વેયાવસ્યુ કરતાં હાથે પશુ સારુ લાગઉ, આલાપિ સંલાપિ ઉચ્ચાસણિ સમાસણિ અંતરભાસાં કરી દેશેષ ઉપનઉ, ઉવડાં તણઉ વચનુ વાલિઉં, વડાં ઉપરિ અવજ્ઞા કીધી, વડાતણ આદેશ પાખઈ નિયમુ અભિગ્રહ લીધઉ, પચ્ચકખાણ પડન પાડન વિહારાદિક કુકીજ કીધાં, વડાંતણુઉ આઘઉં પાછઉં બેલિઉં, આપાત્રુ ભણાદિઉં, પાત્ર ન ભણુવિઉં. વિનય પાખઈ વાંદણઈ ખમાસમણિ અણ દીધઈ સૂત્રુ અર્થ પૂછિG. * * * * * * * * * *
ગંત મા
શ્રીવીતરાગ જે નિષિદ્ધાં કાર્ય તે કીધાં, મહાત્માયોગ્ય જે કરણીય તે કીધાં નહીં, આગમવચન સહિયા નહી, અથવા વિપરિત પ્રરપિયાં હુ એવું જ્ઞાનદર્શન ચારિત્ર તપવર્યાચાર માહિ જે આલોઉં ન આલોઉં તસ્સ મિચ્છામિ દુકડ. સવ્વ સવિ પાક્ષી ઈતિ પાકિખક આલોચન વિધિઃ છિી પ્રત્યક્ષ ગણન્યા લોકા: સાર્દુ પંચાતકરૂ.
आ विना एक प्रति 'आंचलियागच्छनी चर्चा संबंधिनी' मली आवी छे. तेमां ग्रंन्धनुं नाम आपवामां आव्युं नथी, मात्र चर्चारुप कोइके लखेलो छे तेमाथी सहज उतारो आपीश.
અથ નિષ્કપતચિત્તિ, શ્રીપૂજ્યની આસ્તા ધરતા થિકા શ્રીપૂજ્યનઈ પ્રશ્ન કછ છછે. સંવત્ ૧૬૯ અગ્યારિસિં ઉગણઉત્તરિ અંચલપક્ષની ઉત્પત્તિ વિધિપક્ષ સિવું નામ સ્થાપના હતી. અનેરા મુખ વસ્ત્રિકા સ્થાપક સકલ ગઇ અવિધિચાલ, અવિધિ પ્રરૂપ છે. અંચલગચ્છીય ગીતાર્થ સુદ્ધ વિધિમાર્ગ સ્થાપક, એ આત્મીય ગચ્છની વચન કલ્પના, તત્રાર્થે પશ્ન એ અચલપક્ષનુ ધર્મ ૧૧૬૮ પ્રવત્તિઉ, તાં પહિલ ધમ્મ કિમ હતું? સ્વામીનું ધર્મ દસમા આરા પર્યત અવ્યવચ્છિન્ન બોલિઉ છઈ. ગત:-x x x x x
- સ્વામીનઉ ધર્મ એટલા કાલ લગઈ વિછિન્ન નહી પામઈ, તુ જે કહઈ છઈ સંવત ૧૧૬૯ પહિલ વિધિ ધર્મ ન હિંદુ! પછઈ અંચલે ગીય ગીતાર્થ ઉદ્ધરિવું, વિધિ પક્ષ નામસ્થાપના કીધી તેહનઈ મહાંત દૂષણ લાગઇ છઈ. જે વલી કિહાંઈ વિધિ ધર્મ વ્યવછેદ પામ્યાત પંચાંગી માહિ અક્ષર હુતુ. શ્રીપૂજય જણાવિય- x x x x x
મુંબાઈ જવેરીબજાર
જીવણચંદ સાકરચંદ ઝવેરી. તા. ૧૬-૫-૧૫.
x x x આ પછી અમે “પાગચ્છની પટ્ટાવલિ' નામને વિષય મૂકીએ છીએ કે જે ઇતિહાસ પૂરો પાડે છે એટલું જ નહિ પરંતું જૈન પ્રાચીન ગદ્યને નમૂનો ને તે વળી રબારૂપે નહિ પણું સ્વતંત્ર અને અખંડ લેખરૂપે નમૂને પૂરો પાડે છે. બા ઉપરાંત યા સંસ્કૃત-પ્રાકત ગ્રંથના અર્થ ઉપરાંત બીજા સ્વતંત્ર ગ્રંથો જેનોના રચેલા ઘણા મજાદ હોવા જોઈએ. શોધખોળ કરનારને જન ભંડાર તથા સાધુવ કે યતિવર્ગ પાસેથી ઘણ ઘણું મળી શકે તેમ છે.