SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જેન પ્રાચીન ગદ્ય સાહિત્ય. ૩૨૫ ઉત્તર શ્રેણિના ભવનપતીને ૨ બે પલ્યોપમ ઓછો દેસ એ કંઇ કહ્મા. તિયાં દક્ષિણ શ્રેણિ ભવનપતીનો ડદ પલ્યોપમને આઉછે. તિયાં ઉત્તર શ્રેણિ ભવનપતી દેવીને દસે ઉણ પલ્યોપમને કહ્યા. ૪ (આ ત્રણે પતિઓના ટભાની ભાષામાં ભિન્નતાપણું છે. તે જાણવામાં આવે એટલા માટે ત્રણેના ઉતારા માત્ર ચાર ચાર બ્લોકના ટબાના આપ્યા. મૃલ આપવા વિચાર હતા, પરંતુ વિસ્તારભયથી નથી આપ્યું.). આ પ્રતોમાંની એમાં ચિત્રો છે જેમાંની એક ઘણા સારા ચિત્રાવાળી પ્રત અમે પ્રદરેશનમાં મૂકી છે, અને બીજી જે ચિત્રાવાલી પ્રત છે તેમાંના ચિત્રો પર કેટલાંક ગૂજરાતી ટુંકા વાક્યો ચિની સમાજના આપ્યા છે તે પણ ભાષા જાણવા લાયક હોવાથી તેના કેટલાક ઉતારા ટાંકુ છું— જંબૂદ્વીપ માંહે ધ્રુવ તારા બેં ઇ મેતલે ગ્રંથૅ પૂવાચા ચારિ પૂર્વે કહ્યા છે. પાવતીકા તારા ટુકડા તે ટુકડા દરિ તે કુરિ ફિરતા રહઈ એ સ્થિતિ જાણવી સદા. કરવતસ્ય વેર, ઘાણી માંહે પીલઈ, વ્યાધ્ર ઉપસર્ગ સ્વાન વાઈ, ફરસી છેદે રથ જેથરે, અગ્નિ ઉપર ટેરઈ, ગૃધ પંખી ચુંટ, વેતરણી પાણી પાવૅ, સાલ્મલ્લ વૃક્ષ પાની પેરે છે, શિલા ઉપરિ છે, પટ્ટા કરી છેદઈ, કુહાડે કરી છે, લેહની પૂતલી ઉગ્ન કરી સેવાવું, ત્રિશ્રલ ઉપરિ પવઈ પહિલી નરકે સીમત ઉuતર જોજન ૪૫ લાષ પ્રમાણ તિહાં એટલી વેદના સહવી પરમાધામકની કીધી તે વેદના જાંણવી. અલી ઉપરી ચાઇ. સાતમી પૃથ્વી * * * તિહાં સુધી ઉપરિ સાઢા સોલહસાગરોપમ એકણપોસઇ સાટા ૧૬ સોલ સાગરોપમ બીજાઈ પાસે વેદના સહવી ઇતિ પ્રમાણુ. આ વિગતે નારકીના દુઃખ દેખાડનારા ચિત્રો પર આપેલી છે. सभाश्रृंगार नामा सत्तरमा शतकना उत्तरार्द्धमां रचायेलाना अनुमान वालो ग्रंथ, जेमां कानें नाम जोवामां आव्युं नथी. मात्र नमस्कार उपरथी सतरमानो उत्तरार्द्ध होवानुं अनुमान थयुं छे. आ सभा श्रृंगार ग्रन्थ बहु रमूजी अने आनंद आपनारो छे तेथी अना पण केटलाक उतारा अर्पु छ:-- મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજય ગણિ ગુરૂભ્ય નમઃ અથ સભાશંગાર લિખતે. વન તે જે વૃક્ષવત, નદી તે જે નીરવંત, કટક તે જે વીરવંત, સરોવર તે જે કમલવંત, મેઘ તે જે સમાવંત,૪ મહાત્મા તે જે ક્ષમાવંત, દેશ તે જે પ્રજાવંત, પ્રાસાદ તે જે વજાવ ત, વાટમ તે જે સૂધવંત, હાટ તે જે વસ્તુવંત. ઘાટ તે જે સુવર્ણવંત,૧ ભાટ તે જે વચનવંત, મઢ તે જે મુનિવંત, ગઢ તે જે અભંગવંત, હસ્તિ તે જે ભદ્ર જાતિવંત, પ્રધાન તે જે બુદ્ધિવંત, દેવ તે જે અરાગવંત, ગુરુ તે જે ક્રિયા વિત, વચન તે જે સત્યવંત, શિષ્ય તે જે વિનયવંત, મનુષ્ય તે જે ધર્મવંત, બંધુ તે જે જવંત, તુરંગમ તે જે તેજવંત, રાજા તે જે ન્યાયતંત, વિવહારીયા તે જે ભયાવંત, ધર્મિ તે જે દયાવંત, સતી તે જે શીલવંત, હસ્ત તે જે દાનવંત, અહો ! મહાનુભાવો ! હિંઆનઈ લેચને જાગુ, જે તુમ્હારે ગુરુ તાપસ તે તે પશુ, જે ફલ ફુલ ટઈ, કંદમૂલ ન * સમયવંત + રસ્તો “ સીધો, સદકાને ૧ આને અથ બે પ્રકારે થાય છે થા ટ–દાગીને તેજ કે જે સુવર્ણ-સોનાને હોય (૧) ઘાટ-ઓવારો-આરે તેજ કે જે સુવર્ણ–શોભા યુકત બંધાયેલો હોય (૨). ૨ હેતવાળા ૩ માયાવાળા ૪ વીજળીને.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy