________________
૩૦૨
જૈન . કોન્ફરન્સ હેરલ્ડ.
ચામર છત્ર સરેવરિ સેહે, રૂપહિ જીણવર જગસહુ મેહે, વિસમ રસ ભરી વરસતા, જેજન વાણું વખાણ કરતા.
જિમ સુર તરવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ માધુરી ભાષા;
જિમ વન કેતકી મહમહે એ જિમ ભૂમિપતિ ભયબલે ચમકે, જિમ જિન મંદિર ઘંટા રણકે
તિમ ગાયમ લબ્ધ ગહગહે એ છે
ધન્ય માતા જેણે ઉપર ધરીયા, ધન્ય પિતા જેણે કલે અવતરીયા;
ધન્ય સુગુરૂ જિણે દિખિયાએ. વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કેઈન લભે પાર;
વિધાવંત ગુરૂ વિનવીએ. " ગોત્તમ સ્વામીને રાસ ભણી જે, ચઉવિ સંધ રલિયાપત કીજે;
| ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો,
વડ જિમ શાખા વિસ્તરે છે. પંદરમી સદી પછી શ્રીપાલનો રાસ, ધન્ના ચરિત્ર વગેરે લખાયાં છે.
વિક્રમ સંવત ૧૬૭૫ લગભગમાં શ્રીમાન આનંદઘનજી નામના આત્મનિષ જૈન મુનિ થઈ ગયા છે તેમની વાનગી –
કોઈ કહે લીલા અલખ લખ તીરે, લખ પૂરે મન આશ; દોષ રહિતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ.
ઋષભ જિનેશ્વર પ્રીતમ મહોરે. ચિત્ત પ્રસને પૂજન કુલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ અરપણું રે, આનંદઘન પદ રેહ- ભ૦
તક વિચારેરે વાદ પરંપરા રે, પાર ન પહેરો કાય; અભિમતિ વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જગ જોય. ' પંથડો નિહાળું રે બીજા જન તણોરે.
અછત અછત ગુણધામ, પરમ પુરૂષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના: પરમ પદારથ પરમિટી, પરમ દેવ પરમાન લલના વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ લલના; અઘહર અઘમોચન ધણું, મુક્તિ પરમપદ સાથ લલના. એમ અનેક અભિધા ધરે, અનુભવ ગમ્ય વિચાર લલના,
જે જાણે તેને કરે, આનંદધન અવતાર લલના. પર્ દરિસણુ જીન અંગ ભણી જે, ન્યાસ ષડંગ જે સાધેરે, નમિ છનવરના ચરણ ઉપાસક, પર્ દરિસણું આરાધે રે.