________________
પ્રાચીન ગુજરાતી ભાષાનુ` સાહિત્ય.
૨૮૯
યાગાદિ થઈ શકતા નહિ. ચાર વર્ણને બદલે અનેક નાતા અને પેટા નાતા થવાનું વલણુ દેખાવા લાગ્યુ. અંદર અંદર વિખવાદ થવા લાગ્યા અને અંદર અંદરના કલહને લીધે દેશની દુર્દશા દૃષ્ટિ મર્યાદામાં ભમવા લાગી. આ સમયે લોકોના ઉદ્ધાર કરવા આદ્ધ અને જૈન ધમા બહાર પડયા. ×××× જૈન ધર્મ બ્રાહ્મણ ધર્મની નબળાઈની ખરી નાડ પકડી; તેથી તે ધર્મનાં મૂળ ઉંડાં નખાયાં, અને અત્યારે પણ તે ધર્મ હિંદુસ્તાનમાં પ્રવર્તે છે. જૈનધર્મ માનનારની ફૂલ સખ્યા ચૌદ લાખની ગણાય છે......જૈનધર્મની ગ્રંથ સમૃદ્ધિ ધણી મોટી છે. તત્ત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ, રાસ, ઇતિહાસ ત્યાદિના અનેક ગ્રંથા નાએ લખેલા છે. આ બાબતમાં જૈનધર્મે ઘણા માટેા ઉપકાર કર્યો છે.X જૈનેામાં મૂર્તિપૂજા છે; અને આયુ, ગિરનાર, શેત્રુ ંજય ઇત્યાદિ સ્થળાએ તેમણે બાંધેલાં ભવ્ય અને સુંદર દેવાલયેા શિલ્પકળાના નમુનારૂપ આજે પણ ગણાય છે.”×××× “પરંતુ તે ધર્મનું ખરૂં લાક્ષણિક ચિન્હ · અહિંસા પરમેાધર્મ ' છે અને આ બાબતમાં એ ધર્મની અસર આખા હિંદુસ્તાનમાં બહુ પ્રખલ થઇ છે. વેદ ધર્મ પણ આ અસરથી કાંઇક રૂપાંતરતાને પામ્યા છે.”×××× “ સાનું દૃષ્ટિનિદુ તા એકજ છે. દરેક ધર્મના સામાન્ય અંશ લગ્મે તેા જૈના બ્રાહ્મણધર્મ પાળે છે. અને બ્રાહ્મણા જૈનધર્મ પાળે છે. વિવાદના વિષ્યા નિર્જીવ છે.”
re
""
રા. રા. રણજીતરાવ વાવાભાઇના જૈને માટે એવા મત છે કે ભૂતકાળમાંજ જૈને ગુજરાતના અગ્રગણ્ય નાગરિકા હતા અને હવે નથી એવું કાનાથી કહી શકાશે? અમદાવાદ શહેરમાં વધતા જતા મીલ ઉદ્યોગમાં, સુરત મુંબાઇના ઝવેરાતના વેપારમાં, અને ન્હાનાં ન્હાનાં ગામડાઓમાં પણ જાને મેાખરે રહેતા કાણે નથી તેયા ? કાઠીઆ વાડમાં નાગરાની સાથે રાજદ્વારી નેકરી માટે જબરી હરીફાઇ કરનારાઓ આજે કદાચ એ પ્રદેશમાં પાછળ પડયા હશે પણ વેપારમાં તે આગળને આગળ વધતાજ જાય છે.”× ××× “ આધુનિક ગુજરાતમાં વેપાર અને ઉદ્યાગદ્વારા પૈસા પેદા કરનાર વર્ગમાં જૈના પણ આગળ પડયા છે. ગુજરાત સાથે એમનો જુના અને નિકટના સબધ છે.”xxx ગુજરાતી વાણી અને સાહિત્યની એમના સાધુએએ અવિરત સેવા કરેલી છે.” “સારાંશ માં ના ધનાઢય હોવાથી, વેપારી હાવાથી, અને ઘણા સાંસારિક બંધનોથી મુક્ત હોવાથી સામાન્ય ઉક્તિ છે કે સરસ્વતીનુ બ્રાહ્મણાને ઘેર પીએર છે અને જૈને
k
*
ઇત્યાદિ” ××× ત્યાં સાસરૂં
ચાદમા શતકના ગુજરાતી સાહિત્ય માટે સ્વર્ગીય સાક્ષરવર્ય શ્રીયુત ગાવનરામ ભાઇએ સાહિત્ય પરિષમાં કહ્યું હતું કે “ જૈન સાધુએ જેટલી સાહિત્યની ધારા ટકાવી શક્યા તેને કાંઇ અંશ પણ અન્ય વિદ્વાનેામાં કેમ ન દેખાયા ? તેઓ ક્યાં ભરાઇ ખેડા હતા... ?' જૈન ગ્રંથકારાની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળ રૂપે તેમના સાહિત્યમાં સ્ફુરે છે..... ’ એ સાધુઓએ તેમના ગાને આટલે સાહિત્ય વૃક્ષ ઉગવા દીધા છે.”
66
ઉપર પ્રમાણે સાક્ષરેાના વિચાર। ગુજરાતી ભાષાના સાહિત્યની જૈન ધર્મીઓએ બજાવેલી સેવા માટે જ છે.