SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કોન્ફરન્સ વર્તમાન. ૨૧૧ એટલે પિતાના એક કલ્યાણવિજયજી નામના વિનીત શિષ્યને પાત્રાદિ સેંપી એકલા વનવાસી થયા. ઘણો વખત લેટ કે છાશ કે જે આયતું મળે તેથી નિર્વાહ કર્યો. પછી શરીરસંપત્તિ બગડી, ચારે તરફથી શેધખોળ થઈ. આવા કેટલાક સંજોગેને લઈ ગ્રામવાસી થયા. આ પરથી તેઓ કેવા ઉદાસીન વૃત્તિના હતા અને ઉપાધિને કેટલી બધી દુઃખમય માનતા તે ૩-૪ સમજાય છે. ૫ પછી કેટલાક કૌટુંબિકોને દીક્ષા આપી અને તે ફક્ત ઉપકારને અર્થ-તેઓ પ્રત્યે સંસારવાસને નહિ રાખતાં તેઓ પર પક્ષપાત કે મમત્વ દર્શાવ્યું નથી. આ નિર્મળતા અને નિમહ દશા સૂચવે છે. કે પછી શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી ગુરૂની આજ્ઞાથી ગુજેરાશ થઢીચણી સૂત્રાનુસાર તેમજ તે ગુરૂશ્રીની શરીરશિથિલતા થતાં પદવીનું ગ્રહણ ન થાય તે સાધુસમૂહ વિખરાશે એમ ધારી પિન્યાસ પદવી સ્વીકારી ૬ ગુરૂને સ્વર્ગગમન પછી અનેક ઉત્પાતોની ઉત્પત્તિમાં અત્યાર સુધી ગંભીરતા, શાંતિ જ પકડી આત્મ કલ્યાણમાં મન પરોવ્યું. श्री जैन श्वेतांबर कॉन्फरन्स वर्तमान. १ श्री सुकृत भंडार फंड. (સં. ૧૯૬૦ ના માહા વદ ૯ થી વૈશાખ વદ ૧૧, તા. ૧-૩-૧૩ થી ૩૧-૫-૧૩) ગયા માસ આખરના વસુલ રૂ. ૬૦૪–૧૨–૦ ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ, પીંપળજ ૧૦, રણુજ ૧૨, વસઈ ડા, દેલારાણુના વાસણું ૧૨, માણેકપુર ૧૦, મણુંદ ૨રા, શંખારી ૮, જખાણું કે, કુણઘાર છા, માલણ ૨૬ો, અડીઆ ૧૪, જમનાપુર ૧૦, કંઈ ૧, બેરવાડા છો, જુનામાંક ૧, સરલ ૧, વાંસા , સાકરા , ધારણોજ પા, દુનાવાડા ૧૫ા, ગેલીવાડા ૧, ઉંદરા ૧૧, સાંપરા ૧, આંગણવાડા રા, કસારા ૧, નેસડા -ળો, નાથપુરા ૮, રાજપુર ૨, દીઓદર, ૪, વખા ૧, . રૈયા ૪. કુલ રૂ. ૨૨૮-૦-૦ ઉપદેશક મી, પુંજાલાલ પ્રેમચંદ– પાલનપુર ઇલાકે. જસલેણી છે, વગદા ૪, તાસકલાણું ૧૬, વડવાડીઆ ના, ફેડ પ, ચાણસમા ૧૫, ઈડર ૫), ૪ પીલુચા ૧૨૫, પીપળીબાગલ ૧૭ી, ગેળા ૧૭, ભાગ પીપળી ૧છી, વડગામ ૨૧, ભાંગરોડા ૨, મગરવાડા ૧ર. કુલ રૂ. ૩૬-૦-૦ ઉપદેશક મી, અમૃતલાલ વાડીલાલ – સુરત જીલ્લો. સરણ ૧૫, અંભેદી,૧૪, પુણી ૧કા, મલેકર ૪, ઇના ૮, સંચર ૫૧, શીખેલી રા. કુલ રૂ. ૧૩૧-૦-૦ આગેવાનોએ પિતાની મેળે મેકલાવ્યા કુલ રૂ ૧૦-૦-૦ ચાંદુરબજાર ૧૦ એકંદર રૂ, ૧૨૪૦-૪-૦ પીલુચાના શેઠ રવચંદ ભાઇચદે શ્રી કેશરીઆઇનો સંઘ કહાડી મુનિમહારાજનાં બે અને સાધ્વીજીનાં ૨૩ ઠાણાં સાથે આશરે ૭૦૦ માણસોને ઘણજ પ્રેમપૂર્વક યાત્રા કરાવી છે. તેઓશ્રીએ આવાં ઉત્તમ કાર્યોમાં ઘણો પૈસો વાપરી આ ફંડને પણ રૂ. ૧૨૫)ની રકમ નવાજેશ કરી છે. તે ખાતે તેમને ખરે અંતઃકરણથી ધન્યવાદ આપવામાં આવે છે. સદરહુ
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy