SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ E પૃથ્વી પરનું અમૃત. અખૂટ કૌવત આપનારી. SepeRKEKECSKEGREREKEKKERKGELEEEEKER છે “આતંકનિગ્રહ ગેળીઓ.” ! keskeKF**KKUEKEKEKEKEKERETU**KERE મૃત્યુને દૂર રાખી છવિત, આરોગ્ય અને બળની રક્ષા કરવી - એજ અમૃતનું કામ છે, સ્વર્ગમાંનું અમૃત પૃથ્વી પર વસતાં મનુષ્યને ક્યાંથી કામ આવે? પણ પૃથ્વી પરનું ખરેખરું અમૃત તે આતંકનિગ્રહ ગેળીઓ જ છે. કારણ કે તે ગળી ઓ રોગને તથા તને મારી હઠાવી દુર રાખી છવિત, આરોગ્ય અને બળની રક્ષા કરે છે. ધાતુ સંબંધી હરકોઈ પ્રકારની નબળાઈ, લેહીનો બગાડ કે પાચન સંબંધી કઈ પણ જાતની ફરિયાદને એ ગોળીઓ ઘણી ઝડપથી મટાડે છે. અને તેને માટે દેશના દરેક ભાગમાંથી અસંખ્ય સર્ટીફીકેટ નિરતર મળતાં જ રહ્યાં છે. કિમત ગોળી ૩રની ડબીલને રૂપિયો 1 એક. ચાર ડબી એક સામટી ખરીદનારને રાજા રવિવર્મને છેલ્લે એક ઉચા નમુને શ્રા કૃષ્ણવિષ્ટિ એ નામનું સુંદર પિકચર ભેટ. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. બ્રાંચ નં. 1 . માલેક આકનિગ્રહૂં ઔષધાલય, કાલબાદેવી –મુંબઈ, . હેડ ઓફીસ જામનગર–કાઠિયાવાડ, હ Mahકી %i%ae%e0%aa%a660 કામશાવાદી જૂદી અગિયાર ભાષાઓમાં આજ સુધી સંખ્યાબંધ આવૃત્તિઓમાં આઠ લાખ કરતાં વધારે નકલે નીકળી ચુકી છે. નીતિ અને શરીરરક્ષાને ઉત્તમ બોધ જોઈતા હોય તે આ પુસ્તક મંગાવો. કિંમત અને પિસ્ટેજ પણ નહિ પડે. વૈદ્યશાસ્ત્રી મણિશંકર ગોવિંદજી. જામનગર
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy