________________
૫૧૬
જેન કોન્ફરન્સ હેરલ્ડ. થલવાડા–કન્યાવિક્રય, બાળલગ્ન, કજોડાં, ટાણું નહિ ગાવાં, મરણ પાછળ રડવું કટવું આદિ વિષયો પર ભાષણ આપતાં બહુજ અસરકારક લાગણી થઈ હતી. બહારગામથી પણ માણસે ભાષણ સાંભળવા આવતાં હતાં. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
(૨) ઉપદેશક મી, વાડીલાલ સાંકળચંદને પ્રવાસ કાંકર–અને જીવહિંસા, દારૂનિષેધ, ફટાણાં નહિ ગાવાં, ભક્તિ વિગેરે વિષયો પર ભાષણ આપતાં ચાર ઠાકરેએ માંસાહાર તથા દારૂ નહિ પીવાની સભા વચ્ચે બાધા લીધી છે. તેમજ કેટલીક હેનેએ ફટાણું નહિ ગાવાની પ્રતિજ્ઞા લીધી છે. કંડ વસુલ કરી આપ્યું હતું.
ઉબરી-કન્યાવિક્રય, દારૂ વિગેરે વ્યસની ચીજો પર જાહેર ભાષણ આપતાં સટ અસર થઈ હતી. અને તરતજ કેટલાએ કન્યાને બીલકુલ પૈસો નહિ લેવાની તેમજ કેટલાક ઠાકરેએ દારૂ વિગેરે વ્યસની ચીજો નહિ પીવાની સભા વચ્ચે પ્રતિજ્ઞા લીધી. સુકૃત ભંડાર ફંડ વસુલ કરી આપ્યું હતું.
કઈ–અત્રે જાહેર ભાષણો દારૂ આદિ કેફી ચીજો પર આપતાં તેમજ રાઓએ બંગડી નહિ પહેરવા ઉપર ભાષણ આપતાં સારી લાગણી થઈ હતી. કંડ વસુલ કરી આપ્યું હતું.
श्री जैन श्वेतांबर कोन्फरन्स सुकृत भंडार फंड.
(સંવત ૧૮૬૮ ને અશાડ વદ ૧૪-શ્રાવણ વદ ૩૦, તા. ૧-૮-૧૩ થી ૩૧-૮-૧૩. ) વસુલ આવ્યા રૂ. ૪૨૦-૯-૦ ની વીગત. ગયા માસ આખરના વસુલ રૂ. ૨૦૩ર-૭-૦
(૧) ઉપદેશક મી. વાડીલાલ સાંકળચંદ–ઉ. ગુજરાત. - ઉણ ૧૧, ખારીઆ ૧, થરા ૪, કાંકેર ડા, ઝાલોલ રા, ખેડા ૩, ખેમાણું ૧૩ શેખલા , રણાવાડા બે, ઉંબરી ૩પા, ખોડલા છે, કંઈ ૨૨), સરીયદ ૪૭
- કુલ રૂ. ૧૪૮-૧૩-૦ . (૨) ઉપદેશક મી, અમૃતલાલ વાડીલાલ–દક્ષિણ, કાલેગાંવ ૫૧, ઈંચળકરંજી પ૩, મસુર ૧૫, એકસંબા ૨૫
કુલ રૂ. ૧૪૪–૧૨–૦ (૩) ઉપદેશક મી. પુંજાલાલ પ્રેમચંદ– પાલણપુર ઇલાકે,
ડાલવાણ ૧૯ાા, થલવાડા ડા, છડાસણનાની ૫, વેસા ૧૧ી, નાવિસણું છે, રૂપાલ છા, મેમદપૂર ૪૬ો, પીપલ ઝા, મેંગાલ ૧૫, જુની નગરી રા.
કુલ રૂ. ૧૨૫-૦૧-૦ (૪) આગેવાનોએ પોતાની મેળે મેલાવ્યા. બેંગલોર ૨. કુલ રૂ. ૨-૦-૦
એકંદર કુલ રૂ. ૨૪૫૩-૦-૦ સૂચના:–ગયા અંકમાં જણાવેલી રકમ વગેરેમાં નીચે પ્રમાણે સુધારી વાંચવું.
જાખેલ ૩, વડા કા, ડુંગરાસણ ૪, આકોલી, નવલીહાલ, બેકહાલ ૩૯, બસુ, ૧૩; કોટડી, રાંદેર.