________________
કટ૬
જેન કૅન્ફરન્સ હેરલ્ડ:
–આપની આ સમ્રવૃત્તિમાં અનેકવિધ સફળતા-હેની વિષયવિવિધતામાં તથા વિષની ઉપયોગિતામાં—આપે મેળવી છે, તેને માટે અભિનન્દન આપું છું તે સ્વીકારશે. ૧૧--૧૩
-રોમમેહનરાય. તંત્રી સુંદરી સુબોધ. –દળદાર પુસ્તકના કદ જેટલે આ અંક છે. તેમાં હાલના ઘણાખરા વિદ્વાને તથા કાવ્યકારોના લેખે અને કાવ્યો જુદા જુદા વિષયો ઉપર આવેલા જે ઘણે જ આનંદ થયો છે. આ અંક માટે આપને ઘણી મહેનત લેવી પડી છે એ સદરહુ અંક જોતાં જ જણાય છે. ' ' ૧૫-૮-૧૩
–વકીલ અભેચંદ કાળીદાસ. * – અંકમાં સમાયેલા વિવિધ લેખકોના વિધવિધ વિષયો વાંચતાં જ્ઞાન સાથે આનંદ ઉપજે તેમ છે. ૨૦ -૧૩
–આ. સે. જમનાબાઈ નગીનદાસ સકઈ ' –હેરલ્ડને પર્યુષણ અંક જોયો, અંકનું ટાઈટલપત્ર જે કે વિશેષ સુશોભિત કહી શકાય તેવું તો નથી જ, તે પણ તેથી કાંઈ અંકની અંદર સમાયેલાં લેખેની વેલ્યુ ઓછી છે એમ કહી શકાય તેમ નથી જ. ગત વર્ષ કરતાં આ વર્ષના અંકમાં વિશેષ સુધારો જોવામાં આવે છે. તેમાં પણ સંકુચિત દષ્ટિને દૂર કરી જે જૈનેતર વિદ્વાનોના લેખને સ્થળ આપવામાં આવ્યું છે તે વિશેષ સ્તુતિપાત્ર ગણી શકાય તેવું છે. તેમાં પણ વળી જૈનમાસિકમાં સ્ત્રી લેખકનું કાવ્ય અને લેખ એ તે અતિ હર્ષ ઉપજાવે તેવું છે. તેમાં પણ “નેમિનાથ ચતુષાદિકા, સ્થૂળભદ્ર, પ્રાચીન જૈનગણિત શાસ્ત્રી, અને એક ઐતિહાસિક પ્રશસ્તિ ” એ લેખ નવું અજવાળું પાડે તેવાં જ છે. બાકીના સર્વ લેખે પણ એકએક કરતાં ચઢીયાતાં લેખાય તેમ છે. ચિત્ર-ચુટણ પણ વિચારથી થયું હોય તેવું જોવામાં આવે છે. સર્વાશે આખું પુસ્તક આનંદ આપે તેવું અને મનન કરવા લાયક લેખોથી ગુંથાયેલું છે. પછી ભલે ગમે તે અન્ય પત્રો પિતાનામાં રહેલી નૈસર્ગિક વિપરીત લાગણીને લીધે ગમે તેમ લખે ! હેરલ્ડને હાલના નવા તંત્રી મળ્યા પછી અંદર વિશેષ સુધારો થયે છે, એવું કહ્યા વિના ચાલી શકે તેમ નથી. કારણ કે તેના અથાગ પરિશ્રમને લીધે જ હેરલ્ડ માસિક આટલી ઉચ્ચ સ્થિતિએ નિહાળવામાં આવે છે. મુંબઈ,-રર-૮-૧થે
–જીવણચંદ સાકરચંદ જવેરી.
વીને !' સુલક્ષણા શાંત ગુસ્વરી સતી, નીતિમતિ પ્રેમભરી પ્રભાવતી ; ધૃતિવતી બુદ્ધિમતિ સુહાસિની, વિવેકી દક્ષા વિનીતા વિનોદિની. બહુશ્રુતા મંગળ મંદભાષિણ, ધર્માનુકૂલા સુરેદેવી નંદિની; મહોજજવલા હે ગૃહદેવી દામિની, વીરાંગના વંદનયોગ્ય માનિની. મળો સહુને ગૃહદેવી તું સમી, ધરી મહેચ્છા પ્રભુને પદે નમી;
રે પ્રભુ અમીદ્રષ્ટિ, સી પરે, અર્થ ગુણ જ . રાજકોટ
શુ