________________
A
Ta -
*-લક
( શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, શેઠ અમરચંદ તલકચલ જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા.
બાઈ રતન ( શા. ઉતમચંદ કેશરીચના પત્ની ) ' સ્ત્રી જેન ધાર્મિક હરીફાઇની પરીક્ષા ઉપરોકત બને પરીક્ષા તા. ૨૮–૧૨-૧૩ રવિવારે બપોરના ૧-૪ (સ્ટાટ.) વાગતાં સુધી મુકરર કરેલા સ્થળોએ મુકરર કરેલા એજન્ટ એની દેખરેખ નીચે લેવામાં આવશે. ( ૨. મુંબાઈ મધ્યે પાયધુની ઉપર આવેલી શ્રીગોડીજીની ચાલમાં શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ ઓફીસમાં પરીક્ષા લેવામાં આવશે.
૩. ઉમેદવારોએ પોતાની અરજી તા. ૩૦-૧૧-૧૩ સુધીમાં મોકલી આપત્રી.
એજન્ટોએ ઉમેદવારો માટે શાહી, ખડીઆ, કલમ એકસર્સાઈઝ બુકે વિગેરેની ગેઠવણ આ બર્ડના ખર્ચે કરી આપવી. પરીક્ષાને ટાઈમ થઈ રહે કે તુરત બધા ઉમેદવાર પાસેથી બુક લઈ સારી રીતે પેક કરી બીજે જ દિવસે રજીસ્ટર કરીને અમારા ઉપર મોકલી આપવા કૃપા કરવી.
તીચ'ગિરધરલાલ કાપડીઆ. - ઠે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ,
હનલાલ દલીદ દેશાઈ. છે પાયધુની મુંબઈ. નં ૩.
ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન છે. એજયુકેશન બોર્ડ.
થનાર ગ્રાહકોને સૂચના. ગત પર્યુષણ અંક’ ૨૪૦ પૃષ્ઠના અંક પુસ્તક સમાય છે. એટલું જ નહિ પરંતુ તેમાં આવેલા વિધ વિધ ઉપયોગી વિષયો એટલા બધા વાંચવા વિચારવા યોગ્ય છે કે જેને વિષે અનેક વિદ્વાનોના સુંદર અભિપ્રાયો અત્યાર સુધી આવી ગયા છે. આ અંકની કિંમત આઠ આના છે. અને હવે તેની નકલ ઘણી થોડી જ બાકી છે. જેઓ નવા ગ્રાહક થશે તેને લાભ તે અંકની જુદી કિંમત ન લેતાં આપવામાં આવશે, તે આ પત્રને ઉત્તેજન અર્થે. આ પત્રના આધાર શ્રી કોન્ફરન્સ દેવી ને સહાય આપવા અને આત્માને લાભ આપવા અર્થ દરેક સુજ્ઞ જેને ગ્રાહક તરીકે નામ મોકલવા અને બીજાને ગ્રાહક બનાવવા તત્પર થશે, એમ અમે ખાત્રી રાખીએ છીએ.
- મેનેજર, C/o “જન કો-ફરન્સ ઑફિસ–પાયધુની છે 'કોન્ફરન્સ હેરલ્ડ'
તયાર સુંદર બ્લટીંગ પંડ. કીમત ત્રણ આના આ સુંદર બ્લેટીંગ પંડમાં સને ૧૮૧૪ નું કેલેન્ડર, સં. ૧૯૭૦ નું જન પંચાંગ, દિવસ રાત્રીનાં ચોઘડીયા છાપ્યાં છે. ટાઈટલ ઉપર મંચર શ્રી જૈન શ્વેતાંબર પ્રાંતિ કન્ફરન્સના પ્રમુખ શેઠ કકચંદ મુલચંદને ફેટ આપી અશોભિત કર્યું છે. પાકુ પુછું. વી. પી થી પાંચઆના છે. શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ ઑફીસ
લાલચંદ લક્ષ્મીચંદ શાહ, પાયધુની પોષ્ટ ન. ૩. મુંબાઈ.