________________
વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમસીંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચઈતિક્રમણુસૂત્ર મેટું, સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા, તે તે ગચ્છના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે.
ઘેરણ બીજું. નીચેના બેમાંથી કોઈપણ એક વિભાગ.
જીવવિચાર તથા નવતવ પ્રકરણ-(શેઠભીમસિંહ માણેકવાળાં પુસ્તકો) શ્રાવક ધર્મસંહિતા-(માંગરોળ જૈન સભાનું છપાવેલું) ઉપદેશ પ્રાસાદ ભાગ ૧ -(શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર)
નવતત્ત્વ, નવસ્મરણ અર્થ સહિત (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તક) ત્રણ ભાષ્ય (શેઠ વેણચંદ સુરચંદ અથવા શેઠ ભીમસિંહ માણેકવાળું પુસ્તક) અર્થ અને સમજણ તથા હેતુપૂર્વક.
ધોરણ ત્રીજું યોગશાસ્ત્ર (મુનિ કેસરવિજ્યજી તરફથી પ્રગટ કરેલું પુસ્તક) મહાવીર ચરિત્ર ભાષાન્તર હેમચંદ્રાચાર્ય કૃત (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
તરફથી પ્રસિદ્ધ થલેલું.). આનંદઘનજીની વીશી (જ્ઞાનવિમળસૂરિના ટબાવાળી.)
ધોરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ) તત્વાર્થાધિગમસુત્ર (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી.)
ધોરણ ૫ મું.
નીચેના પાંચ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ ૧ ન્યાયા–સ્યાદવાદ મંજરી (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી.)
આઠ દૃષ્ટિની સજાય (પ્રકરણ રત્નાકરનાં ભાગ પહેલામાંથી ૪૧૩ થી ૪૩૮ પાના) ૨ દ્રવ્યાનુગ – કર્મથ (ભીમસિંહ માણેક તરફથી છપાએલ.) ૩ અધ્યાત્મ અધ્યાત્મ કલપમ (રા. ર. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સોલીસિટર
તરફથી બહાર પડેલું.) - દેવચંદ્રજીની વીશી (શેઠ ભીમસિંહ માણેક તરફથી વિવેચન સાથે છપાએલ.) ૪ પ્રકીર્ણ –ઉપદેશ પ્રાસાદ પાંચે ભાગ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ)
તેના પર વિવેચન અને વિચારપૂર્વક કરેલ અવલેહન સાથે. ૫ ઈતિહાસ-ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ નું ભાષાંતર સંપૂર્ણ (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાએલ). ઐતિહાસીક તથા તત્વદષ્ટિએ વિધાર્થીએ અવેલેકને કરવાનું.