________________
श्री जैन श्वेतांबर एज्युकेशन बोर्ड,
शेठ अमरचंद तलकचंद जैन धार्मिक हरीफाइनी परीक्षा.
तेना नियमो तथा सने १९१३ नी सालनो अभ्यासक्रम.
નિયમો,
૧ મજકુર પરીક્ષા શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ખાડે નિમેલ, નીચે જણાવેલ એજન્ટાની દેખરેખ નીચે, નીચેના સ્થળેાએ તા. ૨૮-૧૨-૧૩ રવીવારે ૧ થી ૪ વાગ્યાસુધી લેખીત લેવામાં આવશે.
સ્થળ
× ૧ મુંબઇ
૨ સુરત
૩ અમદાવાદ
૪ માંગરોળ
૫ મહેસાણા
૬ પાલીતાણા
૭ ભાવનગર ૮ યેવલા
- અનાસ
૧૦ જયપુર
૧૧ ગુજરાનવાલા
૧૨ રાજકોટ
૧૩ રતલામ ૧૪ એટાદ
૧૫ વઢવાણ ૧૬ લીચ
એજ ટ
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એડ
મી. ચુનીલાલ છગનલાલ સરાડુ તથા મી. મગનલાલ પી. બદામી
મી. મણીલાલ નથુભાઈ દોશી તથા મી. હીરાચંદ કલભાઇ.
શ્રી આત્મારામજી જૈન પાર્ટશાળા.
શ્રી મહેસાણા જૈન પાદેશાળા
મી. વિલદાસ પુરૂષોત્તમદાસ. મી. કુંવરજી દેવશી
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
શેડ દામેાદર બાપુશા. તથા શેઠ બાલચંદ હીરાચંદ
શ્રી યશેાવિજયજી જૈન પાશાળા.
શેઠ ઘાંસીલાલ ગુલેચ્છા.
શ્રી આત્મારામજી જૈન પાડશાળા. મી. ચત્રભુજ જેચંદ
શે' વમાનજી વાલચંદજી તથા શેર્ડ રતનલાલજી સુરાના. શેઠ લલ્લુભાઇ ભાઈચંદ
શેષ લાલચંદ ખેતસી તથા મી. ગુલાબચંદ વાઘ
શેષ હડ્ડીસંગ રતનચંદ
૧૭ અમરેલી
શે સુંદરજી ડાહ્યાભાઈ
સૂચના—આ સ્થળે ઉપરાંત અરજીઓ આવ્યેથી પરીક્ષા લેવાનાં સ્થળે વધારવાના વિચાર કરવામાં આવશે.
૨ નીચે મુજબ પાંચ ધારણાની પરીક્ષા લેવામાં આવશે.
ધોરણ ૧ લું
પ'ચપ્રતિક્રમણ-મૂળ, અર્થ; વિધિ અને હેતુ સહિત (શેઢે હીરાચંદ કલભાઈવાળુ પુસ્તક ).