________________
“ મેલ્યા જોષ્યાગ્રાફ઼ ” માં સીવીલ મૅરેજ ખીલ.
૩૯૯
ખુદ સીમલાની લેજીસલેટીવ કાઉન્સીલની આવતી થંડી મેાસમની બેઠક વેળાએ આ પ્રીમેા ત્યાંજ બતાવી પરભાર્યું ત્યાંથીજ પેટંટ મેળવવા ધાર્યું છે.
લગ્નના કાયદા પસાર થયા પછી શું દેખાવે। બનશે તે પૈકી નમુનાની એક ફીલ્મ હાલ તુરત પ્રજા સમક્ષ અમે રજુ કરવા માગીએ છીએ. તે ફ્રીમમાં બતાવવામાં આવનાર આબેહુબ દેખાવાનું પ્રાગ્રામ નીચે પ્રમાણે છે——
—દેખાવ પહેલા.—
ભભકાદાર ન્યાયમંદીર-અંદર ન્યાયાધીશ ઉંચે આસને બીરાજેલા છે. તેમનાથી નીચે એ ત્રણ કારકુના ખેઠેલા છે. તેનાથી નીચે બંને બાજુએ ધારાના હીમાયતીઓ પોતપાતાના ઝખામાં ગોઠવાઈ ગયેલા છે.-જરાવારે એ મનુષ્યા પ્રવેશ કરે છે. એક મરદ અને બીજી એરત-મરદના પાશાક કાંઇક વીલાયતી અને કાંઈક હીદી લાગે છે. તેની દાઢી ફ્રેન્ચ કટની છે, માથે પ્લામાહેટ ઓઢેલી છે, પાર્લામેન્ટરી ક્રેકક્રેટ પહેરેલા છે, સુરવાળકામુલી ધાટની છે, ખેસ હીન્દુ માફક રાખ્યા છે, કપાળમાં ચાંદલા છે, મેાઢામાં પાન ચાંવેલું છે.-એરતે કારસેટ ઉપર વીલાયતી બ્લાઉઝ યાને ચાળી વ્હેરેલી છે, ઇટાલીયન ઘાટના ધાધરા પહેરેલા છે, માથે અઢી ગજનું એઢણું સફેદ ગાજનું એઢેલ છે, એઢણાને અમદાવાદી કાર મુકેલી છે.-મેાઢા ઉપર ઝીણા બગસરાના ખુરખા ઢાંકેલા છે. એ જોડું હાથમાં હાથ ધાલી ન્યાયાધીશ સમીપ આવી નમન કરે છે. ન્યાયાધીકારી બંનેને કાંઈક સેગ આપે છે. કાંઈક સવાલા ન્યાયાસન પરથી પુછાય છે. હેના જવાબમાં મર્દ તથી “ ધર્મ હીન્દુ વૈષ્ણવ, જાતે યદુવ ંશી હાલાઇ ભાટીયા ” એમ ખાલાય છે. એરતને પુછવામાં આવેલ સવાલાના જવાબમાં “ધર્મ યાહુદી; જાતે એની ઇઝરાયલ ” એમ કહેવાય છે. કુરીતે આ જોડાને કાંઈક સાગ૬ અપાય છે. ત્યારપછી કલાર્ક ક્ ધી કાર્ટ લગ્નના કરાર ધવાનું લાંખું ર૭૪ર રજુ કરે છે-હેમાં એ આરત તથા મર્દ હસ્તે મુખડે સહી કરે છે. બાદ એ જોડું ન્યાયાધીકારીને નમન કરીને નાટકી ચાલે ખુશાલ હેરે બહાર નીકળી જાય છે.
',
—દેખાવ ખીએ.——
વૈષ્ણવ મંદીર ફક્ત હીંદુઓનેજ અંદર જવાની છુટ છે” એવુ મંદીરના દ્વાર ઉપર લટકાવેલુ પાટીયું–હાર લોકેાની ઠંડ–ઘટનાદ થવા—હેની સાથે દરવાજાનું ખુલ્લા થવું–લાકાના જોશભેર અંદર પ્રવેશ- જે જે ”ના મધુર અવાજો-કચડાભચડી-પુરૂષો તથા સ્ત્રીઓની ભેલ મભેળા–દરવાજા બહાર એક મેટર ગાડીનું થેાભવું–અંદરથી એજ મરદે રતને હાથ ઝાલી નાજુકાથી નીચે ઉતારવી-તે મરદ તથા એરત ( પહેલા દેખાવમાં ન્યાયમંદીરમાં જોવામાં આવેલ તેજ જોયુ તેજ પાશાકમાં ) બંનેનું મંદીરના દર્