________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ. ૭ ગઈ કાલે મને જે કઠણ-ખાડા ટેકરાવાળું મેદાન જણાતું હતું તેમાંથી જ આજ
જ હું સુંદર–સુવાસિત અને મધુર પુખે મેળવી શકીશ, એમ ઉમેદ રહે છે. ૮ ગઈ કાલેજ મારા પરમ મિત્ર મને છોડી ગયેલા તે આજ મને આવી મળશે
એમ મને લાગે છે. આવતી કાલનો દિવસ મારી દ્રષ્ટિના ટાપુની પેલી બાજુને છે. મનુષ્યની અંતર્થક્ષુઓથી પણ તેની આરપાર જવું આવવું અશક્ય છે, એવા ગૂઢ રહસ્યમય પડદાથી તે પૂર્ણપણે અવરાયલ છે. ગઈ કાલનો દિવસ એ ફક્ત ભુલ છે. આવતી કાલનો દિવસ માત્ર આશાજ છે. ભુલભુલામણી છે. આજનો દિવસ સ્વચ્છ નિર્મળ આશાભર–પ્રત્યક્ષ
ફળદાયક સુવર્ણરજ છે. ૧૦ આવતી કાલનો દિવસ માત્ર છાયા છે. તેની પાછળ ગમે તેટલા ભટકે તમને તે કદી
પણ નહી મળે. ૧૧ આજનો દિવસ કેવળ જીવનશક્તિ છે-માર્ગદર્શક છે–ને આવતી કાલનો દિવસ માત્ર
પડનારું સ્વમ છે. ૧૨ આવતી કાલ મૃગજળ છે–ગઈ કાલ ખોટી તૃષ્ણા છે–આજ એજ સત્ય–પ્રત્યક્ષ
કલ્પવૃક્ષ છે. ૧૩ આજનું કામ કાલપર રાખશો ના.—કોણ જાણે કાલે આપણી શી દશા હેય. ૧૪ સત્ય કાર્ય કરવું હોય તે આજ કરી લ્યો. ખરું કહું છું. જ્ઞાનીઓ પણ પિકારી પોકારી
કહી ગયા કે– મનવા કલ્કલ્ ક્યા તું બેલે, આજ આપણી –કલ કીસીકી, જે
કરના કર લે.” મનવા. ૧૫ આજનો આનંદ-આશા-ઉમંગ-કાલે નહીં મળે-ગઈ કાલે મળ્યાં નથી ને કદી પણ
મળશે નહી.
બાળકો માટે સાહિત્ય.
એક યાદી. (તૈયાર કરનાર. રા. રા. હિમ્મતલાલ ગણેશજી અંજારીઆ. એમ. એ. એલ. એલ. બી.
| મ્યુનિસિપાલીટી સ્કૂલના એ. ઇનસ્પેકટર-મુંબઈ. ). પુસ્તકનાં નામ, પ્રકટ કરનાર અગર લખનાર, બાળસબોધ. સસ્તું સાહિત્ય મંડળ.
૦–૩-૦ બાળકની વાતો. લેખકઃ મી. પઢીયાર. પ્ર. સસ્તુ સાહિત્ય. ૦–૩-૦ બાળકોનો આનંદ ભાગ ૧-૨. ગુજરાતી પ્રેસ. દરેકના
૦-૧૦-૦ શિશુ સોધમાળા મે. એન. એમ. ત્રિપાઠીની કંપની. ભાગ. ૧-૨-૩.
૦ -૬-૦ બાળવાર્તા
ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ. બાળ વિનોદ જગન્નાથ જેઠાભાઈ રાવળ
૦-૫-૦ આનંદ મેળો ભોગ. ૧-.
»
દરેકના ૦૫-૦
0--3-0