________________
૩૭
* શ્રી જૈન કોન્ફરન્સ હેરવું. '' વીવનથી કંટાઢા મિત્રને પત્ર.
લખનાર—સ્વ. ગોવિંદજી મૂલજી મહેપાણી.
તા. ૨૬–૧–૦૬ ખાનગી,
ઝાઝી ગઈ છેડી રહી, સદા એવી રહેતી નથી, ઘડી બે ઘડીને માટે, ભૂખ શું બગાડે મતિ ? “ હરિ રે તને કેમ તારે, ભરેસે પાકો કયાં ત્યારે ?'
-ઉદયભાણ. જ શાણાઓ કહે છે કે સૃષ્ટિને સાહેબ, સાચાને લે છે સંભારી,
કરી પરીક્ષા ગુપ્ત અજાયબ, આખર લે છે ઉગારી, “દાબે દબાય ન લાંચ લેવાયે, આદિનને અધિકારી–”
-ઉલ્યભાણું. છે પણ આપણે માથે પડયું વેઠવાના બે રસ્તા છે. ગમે તે બડબડી ઇશ્વરને માથે આરેપ દેઈ જ વેઠી હોયે વેઠાય, ને ગમે તે ઈશ્વર જે કરતે હશે તે સારા સારંજ હશે એમ જાણ વેઠીયે છે તે પણ વેઠાય. પણ એકનું નામ ન ચાલ્ય વેઠવું ( આશ્રવનવાં કર્મ બાંધવાં), અને બી
જાનું નામ તે ઈશ્વરની ઈચ્છાને આનંદથી અધીન થવું એટલે આનંદથી ઈશ્વરનું કિંકરપણું “ કરવું અને એનું નામ પણ તપ જ સમજવું. (નિર્જરા પાછલાં કર્મ છોડવાં.)”
–સરસ્વતિચંદ્ર ભાગ ૨ જે. જીવ તું શીદ શેચના ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે.”
શું લખું ? કાંઈ પણ લખવું જોઈએ એમ મનમાં થાય છે અને તેથી લખવાનું શરૂ કરું છું. કાંઈ વિચારસંકલના બંધાતી નથી, છતાં જે આડુંઅવળું સુજશે તે લખતે જઈશ. આપને આવે સમયે મારા શબે કાંઈપણ ઉપયોગી થાય એજ મારી અંતરની ઇચ્છા છે.
આપ લખે છે કે “કોણ જાણે મેં લેકેનું કેટલું બુરું કર્યું હશે કે ઈશ્વર મને આમ શિક્ષા કરતે જાય છે ?” એ સંબંધમાં મારે કહેવું જોઈએ કે, મારા જાણવા પ્રમાછે આ ભવમાં તે આપના હાથે જાણી જોઈને કોઈનું બુરું થયું નથી. વળી “લેકોનું ભલું કરવામાં મારાથી હજી કાંઈ થઈ શકયું નથી” એમ આપ ભલે કહો, પણ હું ધારું છું કે કવચિત અનુકુળતાના અભાવે તમે કોઈને ના કહી હોય તે ભલે, નહિતે આપનાથી આપના Sphere માં જે બની શકતું તે આપ હમેશાં કરતા આવ્યાં છે. આ કાંઈ હું આપને ખુશ કરવા કહેતે નથી; પણ સત સમજું છું માટે કહું છું.
આપ લખો છો કે “મને મારા દેહમાં ભરોસે નથી.” મનમાં કેટલું આકર્ષણ બળ છે તે આપને યાદ નથી ? “મના ભૂત” કહે છે તે કાંઈ ખોટું નથી. મનમાં કોઈ પણ વાત આવીને તે સજજડ થઈ ગઈ કે તરતજ તેવા પરમાણુ આકર્ષાઈ તેનું પિંડ
* નીચે કર્મનો સિદ્ધાંત ટુંકામાં આપે છે, તેથી એ વિશેષ સમજશે.