________________
લગ્નવિચાર અને દમ્પતિ ધર્મ.
૩૧
અને એ લગ્ન અને એ એકતા અને એજ પૂર્ણતા. એમાં જેટલી જેટલી કષ્ટુપ તેટલી તેટલી લગ્નમાં અપૂર્ણતા.
અને હવે એના એ વિચાર જરા ફરીથી કરી જયે. પુરૂષ જ્યાં “પુરૂષ” છે---થતા હાય છે અને “ સ્ત્રી ” થવાને સરજાએલી સ્ત્રી પણ—“ સ્ત્રી ” નહીં પણ—પુરૂષ થવાને મથતી હાય છે, ત્યાં લગ્ન નથી. ત્યાં લગ્ન નથી એટલે લગ્ન સ્નેહ નથી. લગ્ન સ્નેહ નથી એટલે સ્વર્ગ નથી. ચેાખ્ખુ નરક છે, બન્ને “ પુરૂષ થવા મથે ત્યાં નારકી શાસન ચાલે એ સ્વાભાવિક નથી ? એ નારકી શાસનના નિયત્રણ નીચે રતી પ્રજા વર્ણસંકર નથી ?
""
આપણા દેશની હાલ કાંઇક આવી દશા નથી લાગતી ?
એને ખીજી રીત્યે જોઇયે. સ્ત્રીમાં “સ્ત્રી હાય—સ્ત્રી “સ્ત્રી” થવા મથતી હોય, છતાં પુરૂષમાં “પુરૂષ” ન હેાય—પુરૂષ “પુરૂષ” થવાને મથતા ન હેાય ત્યાં કયી સ્થિતિ હોય ? પ્રજોત્પત્તિ નિર્વીર્ય–નપુંસક ન હોય ?
આપણે અહી કઈક આવું પણ છે. સ્ત્રીમાં “ સ્ત્રી ” અને પુરૂષમાં પુરૂષ ” હાય . ત્યાંજ અન્તર અને બાહ્ય બન્ને પ્રકારનાં લગ્નમાં સફલ સન્તતિ હેઈ શકે. અને આપણે અહીં બાહ્ય લગ્નોનાં હજી એવાં દૃષ્ટાન્તા પણ છે. ગુજરામાં, અલબત્ત, થેાડાં છે. અને એના પ્રમાણમાં પુજાબ, બંગાલ અને હિન્દના ખીજા ભાગેામાં એવી સલ સન્તતિ ઉત્પન્ન થાય છે. ખાદ્ય લગ્નામાં અન્તરને અનુરૂપ નિયત્રણા હિન્દમાં હજી ઘણાં દૃષ્ટાન્તા પરથી સિદ્ધ થઇ શકે.
66
પણ ઘણે ભાગે તે વર્ણસંકર અને નપુ ંસક પ્રૌત્પત્તિ કરાવવારાં લગ્ન જ છે, કેમકે સ્ત્રી “ સ્ત્રી ” નહીં પણ “પુરૂષ” બનવાને મથે છે, અને તેમ નહી' તે પુરૂષ “શ્રી” બનવાને મથતા હાય છે.
આવાં આપણાં લગ્નો માત્ર આમુષ્મિક હિતનાં વિરોધી છે એમજ નથી; અહિક અને આમ્રુધ્મિક બન્ને પ્રકારનાં ધર્મકર્તવ્યાનાં તે ઉચ્છેદક છે.
અને, આપણાં હાલનાં “ ગૃહ ” મીઠાં-મધુરાં ( Sweet Homes ) કેમ નથી વારૂ ? તે સ્વર્ગ કેમ નથી ? તે આહ્લાદપ્રેરક કેમ નથી ? રસીલાં કેમ નથી ? શા માટે સૂકાં અને કારાં છે ?
એટલા માટેજ કે, દમ્પતિ સ્ત્રી અને પુરુષન યુગ્મ નહીં, પણ આન્તરમાં પુરૂષ પુરૂષનું અથવા સ્ત્રી સ્ત્રીનું લગ્ન થતું જતુ. હાય છે—આપણી “શ્રી” આન્તરમાં ‘ઉષ્મા’ગુમાવતી જતી હાય છે અને “પુરૂષ”માંથી ‘પ્રકાશ' સ્વીકારતા જવાને બદલે તે પોતાના પ્રકાશ નામધારી કાઈ જુઠ્ઠા લક્ષણને ‘પુરૂષ’માં ભરવાને અને પાતામાં પણ વ્હેરાવવાને મથતી હોય છે. આનૂ નામ શું કહેવાય તે તે માલુમ નથી.
એ બન્ધુ ! હમારે ત્યાંથી છુટા આવેલા અને એ વિચારા આવે એ સમજી શકશે.
પડયા પછી શ્વને આખી વાટ આજ બધા વિચારા સ્વાભાવિક હતું એ હંમે તે બહુ સારી રીતે