________________
શ્રી જૈન કૅન્ફરન્સ હેરલ્ડ,
लग्नविचार अने दम्पतिधर्म.
લખનાર:– ૨. સાગર.
વહાલા મિત્ર ૪૪ * !
એક કા તમને લખ્યું છે. હવે અહીંના એકાન્તિક અને આહલાદક વાતાવરણમાં થી કંઈ વાત કદં? કÉ તે સાંભળશે? પણ એવી શંકા શા માટે ? ૯મે હમેશ જ વૈર્યથી અને “ કંઈક ઉદારતાથી” પણ મારું સાંભળ્યું છે, “કંઈક ઉદારતાથી” એમ કહૂં છું, કારણ કે પૂરતી 2 હૃદયની મૂકીને સાંભળ્યું હોત તે સાથે તે વિચારી પણ શકાયું હેત. છતાં તમે જે રીતે સાંભળતા આવ્યા છે તેમાં કઈક સુધારો કરી સાંભળશે એવી મને આશા છે. અને એ આશા તમે જ મને આપેલી છે. અને તમારી આપેલી નવી આશાથીજ તમને કંઈક વાત કહેવાને પ્રેરાઉં છું.
ઉપદેશ આપતા નથી. ઉપદેશ આપવાને દભ કરતા નથી. ઉપદેશ આપવાને અધિકારી નથી. દૃ પિતેજ સુધરવા ચાદું છે અને મહારે હજી તે બહુ બહુ સુધરવાનું બાકી છે, તે પછી મારી એવી અપૂર્ણ દશામાં ઉપદેશ આપવાને દલ્મ કરું એ મને પાપ લાગે છે. પણ બધું, તમારી સાથે દૂ સુધારણાના વિચાર કરી શકે. આપણે સુધારાનીઉન્નતિની–હદયવિકાસની દિશાના વિચારે તે કરી શકીએ, અને તેથી લાભ થવાને આશા રાખી શકાય,
નવું કશુંજ મહારે કહેવાનું નથી, નવું કહેવાનું મન બળ નથી; અને ન હોય એ સ્વાભાવિક છે. તમારા આતિથ્યમાંથી મને પ્રાપ્ત થએલી નવી સામગ્રી વિષે કંઈક વાત ક એમ મને લાગ્યું છે. જે તે વિષે મને બોલવાને હક નથી–હારી પાત્રતા નથી
–તે વિષે બોલવાને દૂ ધૃષ્ટ નહીં થાઉં તથાપિ દૂ ધારું છું કે, તમારે ત્યાંથી છુટ્યા પછી હૂં તમને કંઈક સવિગત લખીશ, એમ તો તમે પણ ધાર્યું જ હશે. અને તે એમ પણ લાગે છે કે જેટલું થડે સમય હું તમારા અને તમારા માયાળુ પત્નીના, તમારાં દેવદૂત બાળકોના અને બીજા જાણીતા ભાઈઓના વિવિધરંગી સમાગમમાં ત્યાં ગાળ્યું હતું
- છે, તે વિષે તમે યુક્ત વિચાર પણ કર્યો હશે. કદાચ તમે એ મુલાકાતનું રસ-જ્ઞાનશિક્ષણ અને અનુભવો વગેરે પ્રાપ્ત વસ્તુનું વ્યાજબી પૃથક્કરણ પણ કર્યું હશે. બેશક, તેમ કરવાને જરૂર હતી – છે. તમારા જેવું અભ્યાસી થવા આવેલું હદય એવું પૃથક્કરણ અને વશ્ય કરવાને ચાહે. કંઈ નેંધ પણ લખી હશે.
દૂ પતિ એવું કંઈક પૃથક્કરણ અહીં કરવા ધારતો હતો. અને મને એ ફરજ-- ઈશ્વરી પ્રેરણુ જેવું કંઈક આછું આવું લાગ્યું. પણ હવે થએલી પ્રેરણું તમને પણ થએલીજ હેવી જોઈએ, એ વિચારે દૂ એટલા વિસ્તારથી એવું પૃથક્કરણ નથી કરતે. છતાં