SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ફુટ નોંધ. स्फुट नांध. Editorial Notes. 193 जैन विद्वानोने आमंत्रण. અલ્પ જ્ઞાન મહા ાણુ ” આ કહેવતનું સત્ય અનુભવવાના એક પ્રસંગ એક અંગ્રેજ ટીકાકારે હમણાં આપ્યા છે. મી. હુટ વારન નામના એક અંગ્રેજ કે જે કેટલુંક થયાં જૈન ધર્મ પાળે છે તેમણે “ Jainism in Western Garb, as a Solution to Life's great Problems એ નામનું પુસ્તક અંગ્રેજીમાં બહાર પાડયું છે અને તેમાં જીંદગીના મહાન પ્રશ્નાનું નિરાકરણ જૈનદષ્ટિએ પરન્તુ પાશ્ચિમાત્ય શૈલિમાં આપવાનો યત્ન કર્યો છે. כי .. આ પુસ્તકપર અવલોકન મી. રૅડગ્રેવ નામના કોઇ લેખકે લંડનના “ આકષ્ટ રિવ્યુ ” નામના માસિક પત્રમાં લખ્યું છે, જેમાં તેણે પોતાના અલ્પજ્ઞાનને લીધે-નહિ કે ઇરાદાપૂર્વક–જૈન ધર્મને સડ અન્યાય આપ્યા છે. અવલોકનકાર તેમાં જણાવે છે કે, જૈન ધર્મ લુખ્ખા છે; વાદવિવાદગ્રસ્ત છે; ઈશ્વરને નહિ માનનારા હાઇ તે હૃદય વગરના છે; તેના દ્વૈતવાદ બુદ્ધિને અસંતોષકારક છે; જંતુ અને વનસ્પતિ પરની ધ્યાને તેના સિદ્ધાંત મૂર્ખતા ભરેલા છે; આત્મામાં જડના પ્રવેશથી દુ:ખ ઉત્પન્ન થવાની તેની માન્યતાએ તેના ભક્તાને, ઘણાજ કંટાળા આપે તેવા સાધુપણા તરફ વાળ્યા છે; વળી તેનું દૃષ્ટિબિન્દુ-સર્વજ્ઞપણાની પ્રાપ્તિનું દૃષ્ટિબિંદુ એવું છે કે જેમાં આત્મા જાણી શકે બધું, પણ કરે નહિ કાંઇ એવી સ્થિતિ છે, તેથી તે દૃષ્ટિબિંદુ ન ગમે તેવું અને મૂર્ખતાભરેલું છે. * અવલોકનકારના કુલ શબ્દનુ ટાંચણ અમે નીચે આપીએ છીએ:--- JAINISM IN WESTERN GARB, AS A SOLUTION TO LIFE'S GREAT PROBLEMS. By Herbert Warren. 7 ins. X 4 ins, pp. xi + 129 + 1 plate. Madras: The Minerva Press, 33, Popham's Broadway ( London Agents: Mess's Luzae & Co., 46, Great Russell Street, W. C. ). Price As. 12 (I. s ). THERE is comparatively little literature on Jainism in the English tongue, so that this very clear and terse exposition by Mr. Warren will be especially welcome to English students of Indian philosophies and theologies. Some of the Jain tenets are both curious and interesting. On the subject of existence and non-existence, Mr. Warren's remarks remind one of Hegel The clear cut concept of individuality fundamental in Jainism, and its unflinching defence of free-will,
SR No.536509
Book TitleJain Shwetambar Conference Herald 1913 Book 09
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1913
Total Pages420
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy