________________
સ્થૂલા.
હે ભગવાન ! હું કાશા ગણિકાની ચિત્રશાળાએ વિષે ચામાસું પૂર્ણ કરીશ.' ગુરૂએ ઉપયેગ દઈ સર્વને કહ્યું સ્થાનકે જાએ; પણ ત્યાં તમારે ધર્મની વિષે તત્પર રહેવું.×
રો
ષડ્રસ બાજન લેતા છતા “ સૌ પોતપોતાના વાંછિત
(૪) જોશો અને સ્નૂઝમદ્રયોની.
वेश्या रागवती सदा तदनुगा षड्भी रसै भोजनम् शुभ्रं धाम मनोहरं वपुरहो नव्यो वयः संगमः । कालोऽयं जलदाविल स्तदपि यः कामं जिगायादरात्
तं वंदे युवतिप्रबोधकुशलं श्रीस्थूलिभद्र मुनिम् ||*
—પૂર્વની પ્રીતિવાળી વેશ્યા અને તે પણ સર્વાંદા અનુકૂળ વતૅનારી, ષટ્રેસ બેાજન, સુંદર મહેલ, મનહર શરીર, યુવાવસ્થા ને વાંઋતુ આટલી કામેાત્પાદક વસ્તુના અજબ યાગ છતાં પણ જેણે આદરથી કામને ત્યા એવા યુવતિજનને પ્રતિબાધ પમાડવામાં કુરાલ સ્થૂલિભદ્ર મુનિને હું વંદુ છું.
× આ સ્થલે વાચકાનું ખાસ ધ્યાન ખેંચવાનું એ રહે છે કે સ'ભૂતવિજય અને સ્થૂલભદ્ર એ બે વચ્ચેના કાલ્પનિક સવાદ વિદ્વાન લેખક રા. રા. સુશિલે ઘણા વિદ્વત્તાપૂર્ણ, માર્મિક અને અભાં આલેખ્યા છે અને તે આનંદ માસિકના સ. ૧૯૬૮ ના આશ્વિન માસના ( પૃ. ૧૦ અ. ૨) એકમાં પ્રગટ થયા છે તે ખાસ જોઇ લેવા. અહીં સ્થાનાભાવને લતે આપી શકાયા નથી:
# આજ શ્લોકથી કુમારપાળ રાજાની સભામાં શ્રી હેમચંદ્રસૂરિએ સ્થૂલભદ્ર મુનિની પ્રશંસા કરી હતી. ત્યારે રાજાની પાસે બેઠેલા કાઇ દ્વેષી બ્રાહ્મણે આ સાંભળો એમ કહ્યું કેઃ— विश्वामित्रपराशरप्रभृतयो ये चाम्बुपत्राशिनः
तेऽपि स्त्रीमुखपंकजं सुललितं दृष्ट्चैव मोहं गताः । आहारं सघृतं पयोददियुतं भुंजंति ये मानवा: तेषामिद्रियनिग्रहः कथमहो दंभः समालोक्यताम् ॥
વિશ્વામિત્ર અને પરાશર વિગેરે ઋષિએ કે જેઓ જળ અને પાંદડાં માત્રને જ આહાર કરતા હતા, તે પણ સ્ત્રીનું સુંદર મુખકમળ જોઇને જ મેાહ પામી ગયા હતા; તા જેલોકો ધૃત (ધી), દૂધ અને દહીંવાળા આહાર કરે, તેઓને ઇંદ્રિયાના નિગ્રહ શી રીતે કહી શકાય ? અહા ! જુએ! કેવા દભ છે ?
આ સાંભળી શ્રીમદ્ હેમાચાર્યે જવાબ આપ્યા કે હે રાજા! શીલનું પાલન કરવામાં આહાર કે નીહાર કારણભૂત નથી. પર ંતુ મનની વૃત્તિ જ કારણ છે, કેમકે सिंहो बली द्विरदसूकरमांसभोजी संवत्सरण रतिमति किलैकवारम् पारापतः खर शिला कणमात्रभोजी कामी भवत्यनुदिनं ननु कोऽत्र हेतुः ॥ —બળવાન્ સિંહ હાથી અને સૂકરનુ માંસ ખાય છે, તા પણ તે એક વરસમાં એક જ વાર કામક્રીડા કરે છે અને પારેવાં મરડીઆ કાંકરા અને જુવારના કણ ખાય છે તે છતાં તેઓ હંમેશાં કામીજ રહે છે તે તેનું શું કારણ?
આ સાંભળી તે કવાદીનું મુખ શ્યામ થઈ ગયું,