________________
૮૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[માર્ચ
ચોપડામાં દેરાસરજી ખાતે કેટલું એક નામું ખોટું લખાએલું છે તે બહુજ દીલગીરી ભરેલું છે. માટે ભવિષ્યમાં તેવા બનાવો બનવા પામે નહિ તેવો બંદોબસ્ત કરવાથી વહીવટ ચેખ્ખી રીતે ચાલશે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાયું તેને લગતું સૂચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે.
છેલ્લે ગુજરાત મહાલ મેસાણ તાબે ગામ પાંચોટા મથે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપિટ.
સદરહુ સંસ્થાના શ્રી સંઘ તરફથી વહીવટ કર્તા શેઠ જેઠીદાસ રંગજીના હસ્તકને સંવત ૧૮૬૬ ને ભાદરવા સુદ ૧૫ થી તે સંવત ૧૯૬ ૨ ના શ્રાવણ સુદ ૧ સુધીને હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં દેરાસરના ચોપડામાં નામુ રીતસર રાખી હિસાબ રાખવામાં આવ્યું નહોતે તે ઉપરથી સો સોના ચોપડા મંગાવી તેમના પડેથી દેરાસરછને હિસાબ કરી દેરાસરજીના ચોપડામાં બાકીઓ મુકાવી લીધી છે.
સદરહુ ગામમાં વેપાર ઉપર કોઈ જાતને ધરમાદાનો લાગો નહીં હવાથી સંધ ભેગા કરી ગામમાંથી કઈબી માલ તલાઈ પરગામ જાય તેના ઉપર અમુક અમુક લગાઓ નાંખવામાં આવ્યા છે, અને તે લાગાઓના રૂપિયા જે ઉપજે તેમાંથી અડધ ભાગ દેરાસરજીને ને અડધ ભાગ ખોડાઢોરનો ઠરાવી દેરાસરજીના ચેપડમાં દસ્તાવેજ કરી તે ઉપર ગામના વેપારીઓની સહીઓ લેવામાં આવી છે.
મજકુર ગામમાં હાલ જે જગ્યાએ જીનમંદીર બાંધેલું છે, તે જગ્યામાં પ્રથમ પટેલ મંછા ભાવા નામના કણબીનું ઘર હતું અને તેમાં પોતે પોતાના કુટુંબ સહીત રહેતો હતો. તે સંવત ૧૯૪૦ ની સાલમાં રાત્રે પિતાના ઘરમાં સુતેલે હતો તેને સ્વપ્ન દીધું કે તારા ઘરમાં ઘેડી બંધાય છે તે જગ્યામાં (ઋષભદેવજી મહારાજ ) મુને ડારેલ છે ત્યાંથી બહાર કાઢ. તે વાત તેણે લક્ષમાં લીધી નહીં. ત્યાર બાદ થોડાક દિવસે તેજ ઘરમાં પિતે સુતેલો હતો ત્યારે તેને ફરીથી પ્રથમ મુજબ સ્ત્રનું દીધું અને પરેઢીએ ઉઠયો ત્યારે પિતે પિતાના ખાટલા સહીત ઘરની બહાર સુતેલે દીઠે, તેમજ તેજ રાત્રે તે ગામમાં શેઠ ભુલા ગોવીંદજીને પણું સ્વપ્ન દીધું જે હું (ઋષભદેવજી મહારાજ રે પટેલ મંછા ભાવાના ઘરમાં જે ઠેકાણે તેની ઘોડી બંધાય છે તે ઠેકાણે જમીનમાં છું. ત્યાંથી મુને બહાર કાઢ. સદરહુ પટેલે ઉપર જણાવ્યા પ્રમાણે પિતાના ઘરમાં બનેલું તે ગામ મધ્યેના જૈનીઓને ભેગા કરી કહ્યું જે મારા ઘરમાં તમારા ભગવાન છે. માટે ચાલે આપણે ખોદીને બહાર કાઢીએ. એટલે શેઠ ભુલા ગોવીંદજીને પણ સ્વ'નું આવ્યું હતું, તેણે પણ હકીકત કહી દેખાડી એટલે પટેલ મંછા ભાવાનું તથા લલુ ગોવીંદજીનું સ્વપ્ન મળતું આવવાથી સર્વે જણે જઈ તે ઠેકાણે ખોદાવ્યું. તેમાં (અષભદેવજી મહારાજ, શાંતિનાથજી ભગવાન તથા પાર્શ્વનાથજી મહારાજ તથા મલ્લીનાથજી મહારાજ તથા