________________
૧૯૧૧] મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી કૃત જ્ઞાનસાર સૂત્રનળ. [ ૭૫
૨ કર્મની વિચિત્રતાને નહિ ઇચછનાર, અને આત્મત્વ વડે સર્વ જગત જંતુઓને પિતાના આત્મા તૂલ્ય લેખનાર સમભાવી કોઈ મહામતિ મોક્ષપદનો ખરેખર અધિકારી છે.
૩ યોગારૂઢ થવા ઇચછનારને બાહ્ય ક્રિયાને આશ્રય લેવો યુકત છે. પણ યોગારૂઢ. થયેલની તો અંતર દિયા કરતાં જ ઉપશમ માત્રથી શુદ્ધિ થાય છે.ધ ઘun,
૪ સ ધ્યાન યોગે સહજ સ્થિરતા દ્વારા શાંત રસની પુષ્ટિ થતાંજ વિવિધ વિકારો સમૂળગા નાશ પામે છે. પાછા તેવા વિકારે આવા ઉપશાંત મહાપુરૂષને પ્રભાવતા નથી
એ જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિત સહિત સાધુને પણ ઉપશય વિના વિશેષ ગુણ થઈ શક્તા નથી, ઉક્ત ગુણ સાથે ઉપશમ ભળતાં તે સાધુને અપૂર્વ લાભ પ્રગટે છે.
૬ નિરંતર વૃદ્ધિ પામતાં સમતા રસવાળા મનની હેડે આવે એવું કંઇપણ જગતમાં નથી. આવા ઉપરાંત મુનિવર જગતમાં અનુપમ છે.
૭ સભ્યગ જ્ઞાન અને ધ્યાન પરણિત શાંત-ઉપશાંત મુનિરાજને નિરંતર સમ્યગ જ્ઞાન અને ધ્યાનની પરિણતિ બની રહે છે-વિઘટતી નથી. તેવા ઉપશાંત અણગારો જન - શાસનનાં ખરાં આ ભૂષણ છે. તેમને અમારે ત્રિકાળ ત્રિવિધ ત્રિવિધે નમસ્કાર હો.
ઇકિય જયાષ્ટક (6) ૧ જો તું સંસાર બ્રમણથી બીતે હેય અને મોક્ષ પ્રાપ્તિને ઇચ્છતા હોય તે તું ઈનિ જય કરવા જબરજસ્ત (૮) પ્રયત્ન સેવ. - ૨ તૃષ્ણા જળથી પૂર્ણ ઈકિયા-કયારાથી વૃદ્ધિ પામેલા વિકાર વિવ વૃક્ષો ભારે મૂઈ પેદા કરે છે. વિષય વિકાર સેવનાર કષ્ટ પરંપરાને પામે છે.
૩ સહસ્ત્રી ગમે નદીઓના પ્રવાહથી જેમ જલધિ પૂરાય નહીં તેમ ગમે તેટલા વિષય પરિગથી પણ ઈદ્રિયગણ તૃપ્ત થાય નહિ એમ સમજી સંતપ ધારણ કર.
૪ સંસારથી વિરકત થયેલાને પણ મોહની ચાકરડીઓ એવી ઈદિ વિવિધ વિષયના ફસામાં ફસાવી દે છે, પછી તેમાંથી છુટવું તેને પણ કઠીન થઈ પડે છે.
૫ વિષય મૂહાત્મા ધનના માટે દર પ્રદેશ સેવી વિવિધ દુઃખ સહે છે. પણ પિતાની પાસે રહેલું શાશ્વત જ્ઞાન ધન જોઈ શકતા નથી. જ્ઞાનજ અક્ષય સુખનું સાધન છે.
૬ જડ લેકે પવિત્ર જ્ઞાનામૃતને તજીને, અત્યંત તૃષ્ણાને પેદા કરનારા ઝાંઝવાનાં જળની જેવી ઈદિના વિષયમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. જેથી પરિણામે મહા ખેદનાજ ભાગી થાય છે.
૭ એક એક ઈદ્રિયના દેપથી પતંગીયા, ભમરા, માછલાં, હાથી અને હરણાં