________________
૧૯૧૧ ]
આવતો કેન્ફરન્સ અને તેને અને આપણી ક્રો. [ ૫
આવેલ છે કે દરેક રીતે સુકૃત ભંડાર કુંડની યાજના અમલમાં લાવવામાં આવે કે જેથી કરીને કાનફરન્સ શુ છે અને કેવી રીતે કામ કરે છે તેને ખ્યાલ દરેક ગામડામાં રહેનારને પણ આવી શકે. ગમે તેટલા ખચ થાય તાપણુ· શરૂઆતમાં જો સુકૃત ભંડાર કુંડની યોજના કુંતેમદ થાય તેમ લાગતું હોય તો તેવુ ખ કરવા સારૂ કાન્ફરન્સના જનરલ સેક્રેટરીએએ ઉત્સાહ બતાવી મહેનત કરવી જોઇએ અને જેમ બને તેમ કન્ફરન્સનું આયુષ્ય લખાયા કરે તેમ કરવુ ોઇએ. વળી આ વખતે બીજી એક સૂચના કરવામાં આવે છે. તે એ છે કે આવતા માસમાં આખા હીંદુરસ્તાનની વસ્તીની ગણતરી થવાની છે અને તે ગણતરી પુરી થયા બાદ જે વસ્તીની ગણતરીને રીપોર્ટ બહાર સરકાર તરફથી પડે તેની ખાસ એક નકલ કોન્ફરન્સની એપ્રીસે હરેક રીતે મેળવવી યા ા ખરીદ કરવી અને જૈનેાની વસ્તીની પુરતી માહેતી લઇ તે પ્રમાણે સુકૃત ભંડાર કુંડ ઉધરાવાનું શરૂ કરવું. પણ જ્યારે કાન્ફરન્સ એડીસ ઉપરની યાજનાને કેમ વધારવી એવા નિર્ણય ઉપર આવશે ત્યારેજ જતાને ભવિષ્યને માટે એક ઉપયોગી અને આવકારદાયક ખાતુ થઇ પડશે.
Į
લી શાહ
‘· આવતી કેન્ફરન્સ અને તેને અંગે આપણી ફરજો.
29
વિઘ્ન સ ંતેાષીઓના નહિ સહન થઇ શકે તેવા સખત પ્રહારેને પણ ધીરજથી સહન કરી એક વખત ક્રીથી પેાતાના પુત્રને વરમાળા આરેાપવાને કાન્ફરન્સ દેવી પગભર થઇ છે. તેથી આપણે તેના કાર્યવાહકોને મુબારકબાદી આપીશું અને ભવિષ્યમાં કાન્ફરન્સ ભરવાને માટે જે અથડામણેા ઉભી થવા પામે છે તેનુ આ બેઠક વખતે નીરાકરણ કરી તેને રસ્તા સુગમ કરી આપવાને આપણા આગેવાના ગંભીર વિચાર ચલાવશે એમ આપણે ઇચ્છીશુ. સાતમી ક્રાન્ફરન્સ પછી જે સવાલા ઉભા થવા પામ્યા છે અને જે આરીક સંજોગે વચ્ચેથી કેન્ફરન્સના કાર્યવાહકોને કામ લેવુ પડયુ છે તે એટલા બધા મહત્વના અને ચિંતા ઉપજાવે તેવા છે કે તેના નિવેડેા લાવવાને સહેજ પણ બેદરકારી બતાવવી તે આપણી પોતાની પાયમાલીને આમ ંત્રણ કરવા બરાબર છે, મને ઉમેદ છે કે આપણા અગ્રેસર આવા સવાલાને દીર્ધદ્રષ્ટિથી વિચાર કરી ચાગ્ય નીકાલ આણુવાને વધુ વિલંબ નહિ કરશે.
જમાતા આગળ વધતા જાય છે, જુદી જુદી કેમ પોતાની ઉન્નતિને માટે જુદા જુદા ઉપાયા યેજી પુર ઝડપે આગળ વધે છે. તેવું હજારની નાની કામ સુધારાના શીખર ઉપર પહોંચી છે, અને હમણાંજ ભરાયેલ લુહાણા કાન્ફરન્સે પણ આપણને બતાવ આપ્યું છે કે તે પણ નવા યુગમાં દાખલ થાય છે. આવી રીતે અન્ય કામે। આગળ