________________
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
| [ જાન્યુઆરી
મહેનત લે તે ખરેખર કોનફરન્સ એક સેક્રેટરીએટ જેવું મોટું ખાતું બની શકશે. તે સિવાયત ફકત સુકૃત ફંડ એકઠું કરવા સારૂ જે ઠરાવ કરવામાં આવે છે તે કાગળ ઉપર ઠરાવ પેજ કાયમ રહેશે. કેટલાકે તરફથી એવી સૂચના કરવામાં આવે છે કે દરેક ગામના સંધ ઉપર પત્ર લખી સુકૃત ફંડના ચાર આના મોકલાવી આપવા વિનંતિ કરવી. પણ અત્યાર સુધીમાં ફકત રૂા. ૮૭૦૦ ની આસપાસ રકમ, સુકૃત ફંડની રકમ આજ આઠમાં વર્ષની કેનિફરન્સની હૈયાતીમાં તદન નજીવી છે, એમ જણાય છે. વળી મેટા શહેરોની દીલશે આ ફંડ તરફ કેટલી છે તે પણ અત્યાર આગમચ જણાઈ ચુકયું છે. તે હવે જ્યાં સુધી કોનફરન્સના ખુદ પગારદાર માણસો ફરીને તે ફંડ ઉઘરાવવા જાતે મહેનત ન કરે ત્યાં સુધી દરેક સંઘ એટલી તકલીફ લે તે બને તેમ નથી. કારણકે જે એવી લાગણી હોત તો આ ઠરાવ ઘણા વર્ષોથી કરવામાં આવ્યો છે તે પ્રમાણે અત્યાર સુધીમાં ઘણે ઠેકાણે અમલમાં આવી શકયે હેત. પણ તેમ હજુ સુધી નાહે બન્યું હેવાથી સૌથી સસ અને સહેલે ઉપાય આવી જનાને અમલમાં મુકવા સારૂ એ છે કે જૈન કેમની વસ્તીવાળા કેટલાંક સ્થલની ડીરેકટરી જે તૈયાર થઈ ગએલ છે એવા સ્થલેના સંઘના આગેવાનો ઉપર સુકૃત ફંડની યોજનાની જરૂરીઆત દર્શાવનારી જૈન કોનફરન્સના જનરલ સેક્રેટરીઓની સહીઓ સાથની અપીલ કરવી જોઈએ અને તેઓનો જણાવવું જોઈએ કે ચેકસ વખત પછી જૈન કોન્ફરન્સના માણસો તે ફંડ ઉઘરાવવા સારૂ મોકલવામાં આવશે. ઉપર પ્રમાણે કામ કરવા સારૂ રૂ. ૩૦) થી ૪૦) સુધીનો પગાર ખરચી લગભગ દશથી પંદર માણસો ખાસ સુકૃત ફંડ ઉઘરાવવા સારૂ રોકવા જોઈએ કે જેઓને અમુક પરગણ સેંપવામાં આવવાથી, તે પરગણુને તમામ ગામોમાંથી, તે ગામનાં સંઘના આગેવાનોની મારફતે કેનફસ ઓફીસની રસીદ આપીને એકઠું કરી શકે. આવી જાતની યોજના કરવા સારૂ જે પરગણામાં કોન્ફરન્સના માણસને મેલવામાં આવે તે અગાઉ ત્યાના સંઘ ઉપર કેન્ફરન્સ ઓફીસ તરફથી એક માસ અગાઉથી એવી ભલામણ કરનારો પત્ર મોકલે જોઈએ કે કોન્ફરન્સ એરીસ તરફથી જે માણસે સુકૃત ફંડ ઉઘરાવવા સારૂ મોકલવામાં આવેલ છે તેમને જોઈતી મદદ કરવી અને જેજે માણસે દર વરસે સાધારણના રૂપીઆ ભરતા હોય તેવા માણસનું લીસ્ટ કેન્ફરન્સના માણસને આપીને ગામના જન કોમના દરેક આગેવાન ગૃહસ્થ પુરત ટેકો આપવા. આવી રીતે શરૂઆતથી કેન્ફરસના સેક્રેટરીઓ માણસો રાખી, ખર્ચ કરવાનું સાહસ કરશે નહી ત્યાં સુધી સુકૃત ફંડ એકઠું થવું મુશ્કેલ છે, ઉપર પ્રમાણે મહેનત કરવાથી જૈન કોમની ચઉદ લાખની વસ્તી ગણવામાં આવે તે પ્રમાણે ઘર દીઠ ચાર આના પ્રમાણે લેવામાં આવે તે ખુશીથી લગભગ લાખ રૂપીઆ જેટલી આવક દરવર્ષે કાયમને માટે થશે કે જે રૂપીઆમાંથી કોન્ફરન્સ જેવી સંસ્થા ઘણાજ અગત્યનાં અને મહત્વનાં કામ કરી શકશે ઉપર પ્રમાણે પ્રેકટીકલ કામ કરવા સારૂ જે કોન્ફરન્સ એક વખત ફતેહમંદ થશે તે કેટલાક જેઓ આ કોન્ફરન્સ તરફ શ્રદ્ધા ઓછી થઈ હોય તેમ શંકા બતાવવા લાગ્યા છે તેઓ પણ કોન્ફરન્સમાં ભાગ લેશે. ઉપર પ્રમાણેની સૂચના એવાજ હેતુથી લખવામાં