________________
૧૯૧૧]
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડને રિપિટ.
[૫૭
૩ મી. હીરાચંદ સુંદરજી શાહ મેસાણા ૬૧ રૂ. ૧૫ ૪ ,, ગુલાબચંદ જુઠાભાઈ શાહ , ૫ ,, મેતીચંદ હમચંદ શાહ પાલીતાણા
ધોરણ ૪ થું. ૧ મી. શામજી હીરાચંદ દેશાઈ ભાવનગર ૨ ,, કાશીભાઈ વહાલાભાઈ પટેલ. મહેસાણા ૩ ,, ભીમજી ગુલાબચંદ શાહ. )
૪૭ ૧૪
ધોરણ ૫ મું. ૧ મી. બેચર જીવરાજ
બનારસ
૬૦ રૂ. ૬૫ ૨ , મેહનલાલ અમરશી રાજકોટ ૫૭
૩૦ અને આ પરીક્ષાને અંગે થયેલ પરચુરણ ખર્ચ એજયુકેશન બેડ તરફથી આપવામાં આવ્યો છે. આ પરીક્ષાની બાબતમાં યોગ્ય ગોઠવણ કરવા માટે બાર મેમ્બરોની પેટા કમીટીની થયેલી નીમણુંક બેડે બહાલ રાખી હતી. તે કમીટીના સર્વ મેમ્બરેએ અને ખાસ કરીને તેના ઉત્સાહી સેકટરીઓ મેસર્સ ઉમેદચંદ દેલતચંદ બરડીયા તથા મી. નાનચંદ માણેકચંદ મહેતાનો તેમજ પરીક્ષકને બેડ આભાર માને છે. સદરહુ પરીક્ષા મુંબઈ તેમજ બહારગામમાં બહુ લેકપ્રીય થઇ છે. તા. ૭-૧૦-૧૦ ના રેજે રા. રા ઉમેદચંદ બરેડીઆએ રાજીનામું આપવાથી તા. ૮-૧૦-૧૦ ના રોજની મીટીંગમાં તે પાસ કરી તેમની જગ્યાએ રા. રા. સાકરચંદ માણેકચંદ ઘડીઆળીને નીમવામાં. આવ્યા હતા. અને તેમને બીજા વર્ષની પરીક્ષાનું કાર્ય શરૂ કરવા પત્ર લખી જણાવ્યું હતું.
ધાર્મિક શિક્ષણ કમની તથા સ્ત્રી પુરૂષ શિક્ષક તૈયાર કરવાની યોજના માટે નીમાએલી કમીટીને રીપેટે હજુ આવ્યો નથી.
સં. ૧૮૬૬ ના આસો વદ ૦)) સુધીનું એજ્યુકેશન બોર્ડ ખાતાના હીસાબનું સરવૈયું પરિશિષ્ટ વ માં આપવામાં આવ્યું છે.
તા. ૨૩-૭-૧૦ ના રેજે મળેલી મીટીંગમાં સ્ત્રી શિક્ષણ અભ્યાસ ક્રમ તૈયાર કરવા એક કમીટી નીમવામાં આવી હતી. તે કમીટી તરફથી અભ્યાસક્રમને કાચ ખરડે તૈયાર કરી છપાવીને તેની અકેક નકલ મુનિમહારાજે તથા વિદ્યાના અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. બધા તરફથી અભિપ્રાય આવ્યા બાદ ફરીને પેટા કમીટીની એક મીટીંગ બોલાવી હતી. બધા અભિપ્રાય ઉપર પુરતું ધ્યાન આપી અભ્યાસ કમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બાદ કમીટીને રીપેટ અભ્યાસક્રમ સાથે એજયુકેશન બેડ ઉપર મોકલવામાં આવ્યો છે.