________________
૫૪]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ ક્રેબ્રુઆરી.
વશે. વિદ્યાર્થીઓની પણ બહુ અરજીએ આવેલ છે, પરંતુ કેળવણી ક્ ડની સ્થિતિ ધ્યાનમાં લઇ માત્ર અપાતી મદદજ ચાલુ રાખી અને ખાસ એકાદ બે વિદ્યાર્થીઓને નવી ટુંક મદદ આપી છે. ઘણા વિદ્યાર્થી એ એવી ગરીબ સ્થિતિના છે કે તેઓની સ્કાલરશીપે બંધ થશે તે તેએ અભ્યાસ કરતા અટકી જશે. સુકૃત ભંડારની યાજનાના બરાબર અમલ થાય તે આ સર્વ નીવેડા આવી શકે તેમ છે. પણ હજી તે સંબંધમાં બહુ એન્ડ્રુ થયુ છે તે ખેદની બાબત છે. કેળવણી એ કામનુ જીવન છે અને ભવિષ્યને મોટા આધાર કેળવણીપર છે. કમનસીબે બેના હસ્તકમાં ખાતું આવ્યું ત્યાર્થીજ નાણાં સંબંધી અગવડના સવાલ ઉભા થયા છે, જેથી કંઇપણ નવીન યોજનાં થઇ શકતી નથી, દરેક યેાજના માટે પણ મોટા ખર્ચ કરવા પડે તેમ છે. દાખલા તરીકે શિક્ષકા માટે ટ્રેનીંગ કોલેજ, અભ્યાસક્રમ, કાલેજના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવામાં મદદ કરે તેવી યોજના, હરભદ્રસુર, હેમચંદ્રાચાર્ય જેવા મહાન પુરૂષોના જીવનચરિત્ર અને સાસાઇટીપર તેની અસર વીગેરે સંબંધમાં શેાધખેાળ કરી તૈયાર કરેલાં લેખા અને ભાષણા વગેરે વીગેરે અનેક કામેા કેળવણીના વિસ્તૃત . `માં કરવાના છે. જેને સાટે પૈસાની જરૂર છે. ઉપર જણાવેલ છે તે ઉપરાંત બીજી અનેક યેાજનાએ ખાડ ના મેમ્બરાનાં મનમાં છે, પણ તેને વ્યવહારૂ રૂપ આપવામાં નડતી અગવડાના ઉપાય વિચારવાનુ આખી જૈન કામ ઉપર છેડવા સિવાય ચાલે તેમ નથી.
ક્રૂડ નહીં હોવાને લીધે વિદ્યાર્થીને તથા પાશાળાને મદદ ચડી ગયેલ હાવાથી મેસાણા પાઠશાળાના સેક્રેટરી રા. રા. વેણીચંદ સુરચંદ ઉપર કેટલીક પાઠશાળાઆને તેમના તરફથી થેાડી થાડી મદદ ખેડ તરફથી અપાતી પાઠશાળાઓને આપવાં પત્રવ્યવહાર ચલાવ્યેા હતેા જે ઉપરથી રૂા. ૫૧) ની મદદ જુદી જુદી પાઠશાળાઓને આપવા નક્કી થતાં તેટલી માસિક મદદ માસ મે ૧૯૧૦ થી એને ઓછી માકલવી પડે છે. રૂા. ૫] ની મદદ રા. રા. વેણીચંદ સુરચ ંદે-મેસાણા પાશાળા તરફથી આપવા મજુર કરી જેથી અત્રે તેમને અતઃકરણ પૂર્વક એ આભાર માને છે.
મેતીના કાંટાના ત્રસ્ટી શેઠે હીરાચંદ નેમચંદ ઉપર ખેડ તરફથી અપાતી પાર્ટશાળાઓને મદદ તથા વિદ્યાર્થીઓને સ્કાલરશીપો ચાલુ રાખવાને માસિક મદદ આપવાં તા. ૯-૯--૧૧ ના રાજે પત્ર લખવામાં આવ્યા હતા તેના જવાબ તેમના તરફથી, તે પત્ર ત્રસ્ટીઓની મીંટીંગ મળશે ત્યારે રજુ કરીને નિર્ણય થશે તે લખી જણાવવામાં આવશે' એમ આવ્યા હતા. તે તેમના તરફથીઓને થોડી ઘણી રકમ પણ મળવા સંભવ રહે છે.
સ. ૧૯૬૬ ના આસેા વદ ૦)) સુધીમાં એજ્યુકેશન ખેની & મીટીંગ કાન્ફરન્સ એપીસમાં મળી હતી. પ્રથમ મીટીંગમાં ઉપર જણાવ્યુ તેમ `ના ધારા ધારણા ઘડવા માટે એક પેટા કમીટી નીમવામાં આવી, અને કેટલીક નીમણુંકા કરી. ખીજી મીટીંગમાં તૈયાર કરેલા ધારા ધારણના ખરડા મુંબઇ તેમજ બહાર ગામના સર્વ મેમ્બરેને મેક