________________
૩૭૨].
-
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ડીસેમ્બર
વરસાવવામાં આવે છે. જેની સામે કોઈ પગલાં ન લેતાં તેમને મીજબાની આપી શાન્તિ કરે છે અને આનંદ માને છે. લગ્નની ક્રિયા તમામ રીતે પુરી થયા બાદ વર પિતાના સાસરાને ઘેર એક બે વરસ કે જ્યાં સુધી તે ઘર વહેવાર સ્વતંત્ર ચલાવી શકે નહિ ત્યાં સુધી રહે છે.
અપૂર્ણ.
“ઇશ્વર સ્તુતી. ” (લેખક–શા. નાથાલાલ અંબાલાલ, રંગુન.)
વંદન કરીયે, વિભુ યે જગ સ્વામીને જય જગ સ્વામીને–અગમ અકામીને અચલ અનલ, ફલ, નર, ખગ, રગમાં, રવી સુર, વિધુ, વન, તમ, નભ, નગરમાં, ભવ ભય તરીકે–
વંદન અતલ વિતલ તલ દળ વાદળમાં, પ્રબળ સબળ જલ વા પાદરમાં, જય ઉચરીયે–
વંદન ..
જાહેર ખબર. મેક્યુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે મહેમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સોપવામાં આવેલા એક ફંડમાંથી કોન્ફરન્સ ઓફીસ તરફથી એક સ્કોલરશીપ મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સાથી ઉચે નંબરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને લે સોથી વધુ માર્કસ મેળવનાર જન તાંબર મૂર્તિપુજક વિદ્યાર્થીને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. એ સ્કોલરશીપને લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૩૧મી ડીસેમ્બર ૧૯૧૧ સુધીમાં અરજી કરવી.
છે. ગોડીજીની ચાલ પાયધૂનીમુંબઈ નં. ૩
(સહી) કલ્યાણચંદ શેભાગચંદ
રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ. .